Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
વોડાફોન દ્વારા ભારતમાં નવા બે પ્રીપેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા
વોડાફોને ભારતમાં નવા બે પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા. આ નવા પ્લાન ની કિંમત રૂપિયા 218 અને 248 રાખવામાં આવી છે, જેમાં કંપની દ્વારા અનલિમિટેડ કોલ, હાઈ સ્પીડ ડેટા અને ઝી5 સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે. સાથે-સાથે વોડાફોન કંપની દ્વારા વોડાફોન પ્લે નુ એક્સેસ પણ આપવામાં આવે છે. કંપની ની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર 218 ના પ્લાનમાં અનલિમિટેડ લોકલ કોલ અને નેશનલ કોલિંગ બેનીફીટ સાથે સાથે 6gb હાઈ સ્પીડ ડેટા આપવામાં આવશે.

લાભો
સાથે સાથે તમને 100 લોકલ અને નેશનલ એસએમએસ ના લાભો પણ આપવામાં આવશે. આ પ્લાન મા ગ્રાહકો ને 28 દિવસની વેલિડિટી આપવામા આવે છે. સાથે સાથે તમને રૂ.999 નું ઝી5 સબસ્ક્રિપ્શન આપવામાં આવશે. જયારે બીજી તરફ તમને રૂ.248 પ્લાન ની અંદર 8 જીબી હાઈ સ્પીડ ડેટા આપવામાં આવે છે. આ પ્લાન મા અનલિમિટેડ લોકલ અને નેશનલ કૉલિંગના લાભો તેમજ 100 લોકલ અને નેશનલ એસએમએસ પણ આપવામાં આવે છે. અને આ પ્લાન ની અંદર પણ 28 દિવસ ની વેલિડિટી આપવામાં આવે છે.
અને તેની અંદર પણ ઝી5 અને વોડાફોને પ્લે નું સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે. અહીં એક વસ્તુની ખાસ નોંધ લેવી કે આ પ્લાન માત્ર દિલ્હી અને હરિયાણા સર્કલ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. સાથે સાથે આઈડિયા સેલ્યુલરના દિલ્હી અને હરિયાણા સ્થિત યુઝર વોડાફોન ના આ પ્લાન નો ઉપયોગ કરી શકસે. અત્યારે આ ટેલિકોમ ઓપરેટર દ્વારા ભારતમા કુલ 22 રિચાર્જ પ્લાન ઓફર કરવામાં આવે છે.
નવા પ્લાન
સાથે સાથે વોડાફોન દ્વારા દરરોજ ના 1.5 જીબી ડેટા 3 નવા રિચાર્જ પ્લાનની સાથે આપવામાં આવે છે. આ પ્લાનના પગલે કંપની નવા ગ્રાહકો ને આકર્ષવા ઈચ્છે છે. અને હવે રૂ.249, રૂ.399 અને રૂ.599 પ્રિપેઇડ પ્લાન્સની સાથે વધારાના 1.5 જીબી ડેટા આપવામાં આવશે. તેથી હવે રૂ.249 પ્લાનની અંદર કુલ 84 જીબી ડેટા આપવામાં આવે છે. જે પહેલા 42 જીબી આપવામાં આવતું.
વોડાફોને આઈડિયા એક્સટ્રા ડેટા અંતર્ગત રૂ.399ના પ્લાનમાં કુલ 168 જીબી ડેટા આપવામાં આવશે. જયારે રૂ.599 ના રિચાર્જ પ્લાનમાં તમને કુલ 252 જીબી ડેટા 84 દિવસ માટે આપવામાં આવશે. આ સાથે અહીં એક જરૂરી નોંધ લેવી કે આ ત્રણેય પ્લાનની અંદર પહેલા 1.5 જીબી ડેટા આપવામાં આવતો હતો. અને વધારાના લાભો ની સાથે કંપની દ્વારા કોલ અને એસએમએસ ના લાભો પણ આપવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications