Just In
- 24 hrs ago
કઈ રીતે તમારા વોટ્સએપ સ્ટેટ્સ દ્વારા તમને સ્ટોક કરવા માં આવી શકે છે
- 3 days ago
ગુગલ મેપ્સ સર્ચ ની અંદર હવે કોવીડ19 વેક્સીન સેન્ટર ના લોકેશન બતાવવા માં આવી રહ્યં છે
- 3 days ago
2021 માં ભારત માં ઉપલબ્ધ બેસ્ટ બ્રોડબેન્ડ પ્લાન
- 5 days ago
જો તમારો ફોન ખોવાય જાય અથવા ચોરી થઇ જાય તો તમારા વોટ્સએપ ને કઈ રીતે પાછું મેળવવું
Don't Miss
વોડાફોને રૂ. 139 નો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો, તે જીઓ ના રૂ. 149 ના પ્લાન સામે કઈ રીતે ટક્કર આપે છે.
વોડાફોન દ્વારા ઇન્ડિયા ની અંદર પોતાના પ્રીપેડ યુઝર્સ માટે નવો પ્લાન લોન્ચ કરવા માં આવેલ છે. અને આ પ્લાન ની કિંમત રૂ. 139 રાખવા માં આવેલ છે અને તેની અંદર બંને કોલિંગ અને ડેટા ના લાભો આપવા માં આવે છે. અને આ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્ પાસે પહેલા થી જ રૂ. 129, રૂ. 159 અને રૂ. 169 ના પ્લાન ઉપલબ્ધ છે.
વોડાફોન રૂ. 139 પ્લાન તેની અંદર શું આપવા માં આવે છે.
વોડાફોન આઇયા ની વેબસાઈટ અનુસાર, વોડાફોન ના રૂ. 139 ના પ્રીપેડ પ્લાન ની અંદર તેઓ યુઝર્સ ને લોકલ, એસટીડી અને નેશનલ કોલ્સ અનલિમિટેડ આપવા માં આવે છે, અને જો ડેટા ની વાત કરવા માં આવે તો આ પ્લાન ની અંદર કુલ 2જીબી 3જી/4જી ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર યુઝર્સ ને વોડાફોન પ્લે નું સબ્સ્ક્રિપશન પણ ફ્રી માં આપવા માં આવે છે. અને આ પ્લાન ની વેલિડિટી 28 દિવસ ની રાખવા માં આવેલ છે.
રિલાયન્સ જીઓ ના રૂ. 149 પ્લાન ની અંદર શું આપવા માં આવે છે.
અને આ સરખી જ પ્રાઈઝ કેટેગરી ની અંદર રિલાયન્સ જીઓ પાસે પણ એક પ્રીપેડ પ્લાન છે જેની કિંમત રૂ. 149 રાખવા માં આવેલ છે. અને તે પ્લાન ની વેલિડિટી પણ 28 દિવસ ની જ રાખવા માં આવેલ છે અને તેની અંદર પણ લોકલ, નેશનલ અને એસટીડી કોલ્સ અનલિમિટેડ આપવા માં આવે છે. અને જો ડેટા ની વાત કરવા માં આવે તો આ પ્લાન ની અંદર દરરોજ ના 1.5જીબી 3જી/4જી ડેટા આપવા માં આવે છે. એટલે કુલ 42જીબી ડેટા આપવા માં આવે છે.
વોડાફોન રૂ. 129 પ્લાન ની અંદર ક્યાં લાભો આપવા માં આવે છે.
વોડાફોન ના રૂ. 129 ના પ્લાન અનુસાર તેની અંદર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર કોલિંગ માં કોઈ એફ્યુપી લિમિટ આપવા માં નથી આવતી. આનો અર્થ એ થાય છે કે આ પ્લાન ની અંદર યુઝર્સ કોઈ પણ ચિંતા વિના ફોન પર લાભી વાતો કરી શકે છે. અને આ પ્લાન ની અંદર યુઝર્સ ને દરરોજ ના 1.5 જીબી ડેટા પણ આપવા માં આવે છે અને વેલિડિટી 28 દિવસ ની આપવા માં આવેલ છે.
તાજેતરમાં, એરટેલ અને વોડાફોને બંનેએ તેમની હાલની પ્રિપેઇડ યોજના 169 રૂપિયાની સુધારેલી છે. ટેલિકોમ ટૉક દ્વારા જણાવ્યા મુજબ, એરટેલ અને વોડાફોન બંનેએ તેના પ્રિપેઇડ વપરાશકર્તાઓ માટે રૂ. 169 ની યોજનાને ફરી શરૂ કરી છે. પુનરાવર્તન પછી, વોડાફોન 169 પ્લાન હેઠળ દિવસ દીઠ 1 જીબી ડેટા પ્રદાન કરે છે. આ યોજના 28 દિવસની માન્યતા સાથે આવે છે અને સબ્સ્ક્રાઇબર્સને 28GB નો કુલ ડેટા મળે છે. એ જ રીતે, એરટેલ એક જ યોજના હેઠળ દરરોજ 1 જીબી ડેટા પણ ઓફર કરે છે. અગાઉ, એરટેલ સમગ્ર 28 દિવસ માટે 1 જીબી ડેટા ઓફર કરે છે અને હવે તેણે દૈનિક મર્યાદા 1 જીબી સુધી નક્કી કરી છે. ડેટા સાથે, બંને સેવા પ્રદાતાઓ યોજના અંતર્ગત દરરોજ 100 એસએમએસ સાથે અમર્યાદિત રાષ્ટ્રીય અને સ્થાનિક કૉલિંગ ઓફર કરે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190