Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
વોડાફોન દ્વારા રૂ. 401, રૂ. 501 રૂ. 601, અને રૂ. 801 ના પ્રીપેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા
વોડાફોન આઈડિયા દ્વારા પોતાના ગ્રાહકો માટે ચાર નવા પ્રીપેડ પ્લાન અને લોન્ચ કરવામાં આવ્યા છે. અને આ પ્લાન ની કિંમત રૂપિયા 401 રૂપિયા 501 રૂપિયા 600 એક અનેરૂ 801 રાખવામાં આવેલ છે.

અને માત્ર એટલું જ નહીં પરંતુ કંપની દ્વારા પોતાના રૂપિયા 499 પોસ્ટપેડ પ્લાન ને રિવાઈઝ કરવામાં આવેલ છે.
રૂપિયા 401 પ્રીપેડ પ્લાન ની અંદર ગ્રાહકોને દર રોજ ના ૩ જીબિ ડેટા અને સો એસએમએસ ની સુવિધા આપવામાં આવે છે અને સાથે-સાથે 16જીબી વધારાના ડેટા પણ આપવામાં આવે છે અને તેની સાથે પ્રખ્યાત ઓનલાઇન સ્ટ્રીમિંગ સર્વિસની એક વર્ષનું સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે.
અને સાથે સાથે આપના ની અંદર અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલની સુવિધા પણ આપવામાં આવે છે અને સાથે સાથે રાત્રીના સમય પર હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને વિકેન્ડ ની અંદર રોલ-ઓવર ડેટા બેનિફિટ પણ આપવામાં આવે છે. અને આ પ્લાન ની વેલીડીટી 28 દિવસની રાખવામાં આવેલ છે.
જ્યારે બીજી તરફ રૂપિયા 500 એકલાં ની અંદર અનલિમિટેડ કોલિંગ ની સાથે 75 જીબી ડેટા ૫૬ દિવસ ની વેલિડીટી માટે આપવામાં આવે છે અને આપની સાથે પણ ગ્રાહકોને એક વર્ષનું પ્રખ્યાત ઓનલાઇન સ્ટ્રીમિંગ સર્વિસ નું એક્સેસ આપવામાં આવે છે.
રૂપિયા 601 પ્રીપેડ પ્લાન ની અંદર ગ્રાહકોને દર રોજ ના ૩ જીબિ ડેટા ૫૬ દિવસ ની વેલિડીટી માટે આપવામાં આવે છે અને તેની સાથે ગ્રાહકોને દરરોજના 100 એસએમએસ અને અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગની સુવિધા આપવામાં આવે છે અને સાથે સાથે વધારાના 16 જીબી ડેટા પણ આપવામાં આવે છે અને આ પ્લાન ની અંદર પણ પ્રખ્યાત ઓનલાઇન સર્વિસ નો એક વર્ષનું સબ્સ્ક્રિપશન આપવામાં આવે છે. અને તેની સાથે રાત્રીના સમય પર હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને વિકી ડ્રોવર ડેટા બેનિફિટ્ જેવા લાભો પણ આપવામાં આવે છે.
અને સૌથી મોંઘા રૂપિયા 801 પ્રીપેડ પ્લાન ની અંદર ગ્રાહકોને 84 દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે જેની અંદર તેઓને દરરોજના 3 જીબી ડેટા ની સાથે વધારાના 16 જીબી ડેટા પણ આપવામાં આવે છે અને સાથે સાથે પ્રખ્યાત ઓનલાઇન સ્ટ્રીમિંગ સર્વિસ સર્વિસનું એક વર્ષનું સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે.
અને સાથે સાથે આપણા ઘરની અંદર અનલિમિટેડ કોલિંગ ની સાથે દરરોજના તો એસ.એમ.એસ ની સુવિધા પણ આપવામાં આવે છે અને રાત્રિના સમય પર હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને વિકેન્ડ રોલ પવર ડેટા બેનિફિટ્ જેવા લાગો પણ આપવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications