Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
વોડાફોન આઈડિયા દ્વારા પ્રીપેડ પ્લાન પર વધારા ના 50જીબી ડેટા આપવા માં આવી રહ્યા છે
વીઆઈ દ્વારા પોતાના યુઝર્સ ને તેમના રૂ. 2595 ના એન્યુઅલ પ્લાન ની સાથે ફ્રી વધારા ના 50જીબી ડેટા આપવા માં આવી રહ્યા છે. અને આ પ્લાન ની સાથે કંપની દ્વારા ઘણા બધા લાભો ઓછી કિંમત પર ઓફર કરવા માં આવી રહ્યા છે. વીઆઈ ના લોન્ગટર્મ પ્લાન ની અંદર દરરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે. જેનો અર્થ એ થાય છે કે તમને કુલ 730જીબી ડેટા ઓફર કરવા માં આવે છે.

અને સાથે સાથે આ પ્લાન ની અંદર ભારત ની અંદર અનલિમિટેડ વોઇસ કોલ્સ અને દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને સાથે સાથે ગ્રાહકો ને ઝી5 પ્રીમિયમ નું 1 વર્ષ નું સબ્સ્ક્રિપશન પણ ફ્રી માં ઓફર કરવા માં આવે છે. અને આ પ્લાન ની વેલિડિટી 365 દિવસ ની રાખવા માં આવેલ છે.
અને હવે તમને વધારા ના 50જીબી ડેટા પણ ઓફર કરવા માં આવી રહ્યા છે. અને આ એક લિમિટેડ ટાઈમ ઓફર છે. અને આ વધારા ના ડેટા લાભ ને કારણે હવે યુઝર્સ ને આ પ્લાન ની અંદર કુલ 780જીબી ડેટા મળશે. અને સાથે સાથે ગ્રાહકો ને વીઆઈ મુવીઝ અને ટીવી ક્લાસિક નું એક્સેસ વિકેન્ડ ડેટા રોલઓવર ની સુવિધા ની સાથે આપવા માં આવશે.
જો તમે રૂ. 2,595 પ્રીપેડ પ્લાન ખરીદો છો, તો તેનો મૂળભૂત અર્થ એ છે કે તમને માસિક ધોરણે તમામ ઉલ્લેખિત લાભો આશરે રૂ .216 પર મળી રહ્યા છે. આ એક મહાન પ્રિપેઇડ યોજના છે કારણ કે તમને ભાવ માટે ઘણા બધા લાભ મળે છે. નોંધ લો કે વપરાશકર્તાઓએ વધારાની 50 જીબી ડેટા મેળવવા માટે કંપનીની સત્તાવાર વેબસાઇટથી પ્રીપેઇડ પ્લાન ખરીદવો પડશે.
જીઓ એન્યુઅલ પ્રીપેડ પ્લાન
રિલાયન્સ જીઓ પાસે રૂ. 2399 રિચાર્જ પ્લાન છે, અને આ પ્લાન ની અંદર ગ્રાહકો ને દરરોજ ના 2જીબી ડેટા ઓફર કરવા માં આવે છે એટલે કુલ 730જીબી ડેટા ઓફર કરવા માં આવે છે. અને સાથે સાથે આ પ્લાન ની અંદર કોઈ પણ નેટવર્ક પર અંલીંટીએડી વોઇસ કોલ્સ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને દરરોજ ના 100 એસએમએસ અને જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.
અને આ પ્લાન ની વેલિડિટી 365 દિવસ ની રાખવા મ આવેલ છે. અને જીઓ દ્વારા રૂ. 2121 ની કિંમત પર બીજો પણ એક એન્યુઅલ પ્લાન ઓફર કરવા માં આવે છે જેની અંદર દરરોજ ના 1.5જીબી ડેટા ઓફર કરવા માં આવે છે. અને સાથે સાથે દરરોજ ના 100 એસએમએસ અને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલ્સ આપવા માં આવે છે અને આ પેક ની અંદર 336 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે.
એરટેલ એન્યુઅલ પ્રીપેડ પ્લાન
એરટેલ હાલમાં 2,498 રૂપિયાના લોન્ગ ટર્મ રિચાર્જ રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે, જે દરરોજ 2 જીબી ડેટા, અનલિમિટેડ કોલ્સ, 365 દિવસ માટે દિવસના 100 એસએમએસ આપે છે. એરટેલ ગ્રાહકોને એમેઝોન પ્રાઇમ વિડિઓની 1-મહિનાની એક્સેસ, અને એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન્સની 1 પ્રવેશ પણ મળે છે. બાદમાં મફત 400+ લાઇવ ટીવી ચેનલો, અમર્યાદિત મૂવીઝ અને ટીવી શો શામેલ છે. ફાસ્ટેગ 100 રૂપિયાના કેશબેક પર, હેલોટ્યુન્સને મફત પ્રવેશ, વિંક મ્યુઝિક અને શો એકેડેમી સદસ્યતા પણ મળશે. રૂ. એક 2,698 રિચાર્જ પ્લાન પણ છે, જે એક વર્ષ માટે ઉપરોક્ત તમામ લાભો તેમજ ડિઝની + હોટસ્ટાર વીઆઇપી સબ્સ્ક્રિપ્શન આપે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications