Just In
વોડાફોન આઈડિયા દ્વારા ગુગલ સાથે ભાગીદારી કરી અને ટુજી ફોન યુઝર્સને ફૂડ અને નાઈટ શેલ્ટરની માહિતી પહોં
ટેલિકોમ ઓપરેટર્સ વોડાફોન આઈડિયા દ્વારા google સાથે ભાગીદારી કરવામાં આવી છે જેથી આ અઘરા સમયની અંદર તેઓ ટુજી ફોન યુઝર્સ સુધી ફૂડ અને નાઈટ શેલ્ટર માટેની માહિતી પહોંચાડી શકે. કંપની દ્વારા એક ફોન લાઈન જાહેર કરવામાં આવી છે જેની અંદર google વોઇસ આસિસ્ટન્ટ દ્વારા ટુજી અને ફીચર ફોન ના ગ્રાહકો અને આ માહિતી આપવામાં આવશે. અને આ ફિચરને હવે લોન્ચ કરી દેવામાં આવ્યું છે અને તે આખા દેશની અંદર બધા જ શહેરોમાં લોકોને ફુડ અને નાઈટ શટર માટેની માહિતી આપશે.

આ બાબત વિશે ગુગલ દ્વારા ટ્વીટર પર જાહેરાત કરવામાં આવી હતી, જેની અંદર કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગૂગલ દ્વારા વોડાફોન આઈડિયા સાથે ભાગીદારી કરી અને ટૂંકી અને ફીચર ફોન યુઝર્સ સુધી ફૂડ અને નાઈટ સેન્ટર ની માહિતી પહોંચી શકે તેના માટે એક ફોન લાઇન સર્વિસની શરૂઆત કરવામાં આવી છે અને આ માહિતી ને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી જેથી જરૂરી લોકોને મદદ પહોંચી શકે.
ટુજી અને ફીચર ફોન યુઝર્સ આ નવા પિચર નો ઉપયોગ કઈ રીતે કરી શકે તેના વિશે આગળ વાંચો.
- વોડાફોન અને આઇડિયા યુઝર 000 800 91910 000 આ નંબર પર કોલ કરવાનો રહેશે.
- ત્યારબાદ તેની અંદર તેમને પોતે કયા શહેરની અંદર છે અને તેઓને ફૂડ સેન્ટર અથવા નાઈટ સેન્ટર ની જરૂર છે તે જણાવવાનું રહેશે, દા.ત. ફૂડ સેન્ટર ઈન અમદાવાદ.
- આ ફિચરને અત્યારે માત્ર બે જ ભાષાની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે જેની અંદર અંગ્રેજી અને હિન્દી નો સમાવેશ કરવામાં આવે છે અને યુઝર એક નંબર દબાવી અને ભાષા બદલી શકે છે.
- અને ફોન લાઇન google આસિસ્ટન્ટ ઓટોમેટિકલી તમારી કરંટ લોકેશન ને જાણી શકે છે અને ત્રણ નંબર દબાવવાથી તમે તેને બદલી પણ શકો છો.
ત્યારબાદ google દ્વારા બીજા ટ્વીટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે સ્માર્ટફોન અનેક આઈઓએસ ડિવાઈસના યુઝર્સ હવે તેમના શહેરની અંદર ફૂડ અને nightshade માટે હિન્દી ભાષાની અંદર પણ માહિતી મેળવી શકે છે. અને તેના વિશે માહિતી ગુગલ મેપ્સ ગુગલ સર્ચ અને ગૂગલ આસિસ્ટન્ટ ની અંદર આપવામાં આવશે અત્યાર સુધી તેની અંદર માત્ર અંગ્રેજી ભાષાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.
ગૂગલે પોતાના ટીપ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે આ માહિતીને બને તેટલા વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી જેથી જરૂરી લોકોને મદદ પહોંચી શકે અને હવે સ્માર્ટફોન અને આઈઓએસ દિવસ પર હિન્દી ભાષાનો પણ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470