વોડાફોને રૂ. 199 અને રૂ. 399 ના પ્લાન ને રિવાઇઝડ કર્યા છે

|

ટેલિકોમ કંપનીઓ ને હવે જેમ જેમ ડેટા પ્લાન વધતા જાય છે અને કિંમતો ઓછી થતી જાય છે તેમ તેમ, તેઓ ને તેની ગરમી પણ લાગી રહી છે. હવે ગ્રાહકો ને આવી પરિસ્થિતિ ની અંદર આકર્ષિત કરી અને જાળવી રાખવા માટે વોડાફોને પોતાના બે પ્લાન ને રિવાઇઝડ કર્યા છે. આ સર્વિસ પ્રોવાઈડરે રૂ. 199 અને રૂ. 399 ના પ્લાન ને રિવાઇઝડ કર્યા છે.

વોડાફોને રૂ. 199 અને રૂ. 399 ના પ્લાન ને રિવાઇઝડ કર્યા છે

રૂ. 199 ના પ્લાન ની અંદર વોડાફોન હવે દરરોજ ના 1.5જીબી ડેટા, અનલિમિટેડ એસટીડી કોલિંગ અને 100 ઍમૅમૅસ આપી રહ્યું છે. અને આ પ્લાન ની અંદર 42દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે, તેનો અર્થ એ થયો કે હવે આ પ્લાન ની અંદર ગ્રાહક ને કુલ 42જીબી ડેટા આપવા માં આવશે. આની પહેલા આ જ પ્લાન ની અંદર યુઝર્સ ને દરરોજ ના 1.4જીબી ડેટા આપવા માં આવતા હતા. અને રીવીઝન બાદ હવે આ પ્લાન ની અંદર યુઝર્સ ને 100એમબી વધુ આપવા માં આવી રહ્યા છે.

બીજી યોજના જે સુધારેલી છે તે 399 યોજના છે. પુનરાવર્તન પછી, વપરાશકર્તાઓ યોજના હેઠળ અમર્યાદિત સ્થાનિક અને રાષ્ટ્રીય કૉલિંગ દર 100 એસએમએસ સાથે મેળવે છે. વપરાશકર્તાઓ હવે યોજના હેઠળ 1 જીબી ડેટા મેળવશે અને તે 84 દિવસની માન્યતા સાથે પણ આવશે. અગાઉ કંપની 70 દિવસની માન્યતા સાથે દરરોજ 1.4 જીબી ડેટા ઓફર કરતી હતી. પુનરાવર્તન પછી કંપનીએ યોજનાના માન્યતા દિવસોમાં વધારો કર્યો છે પરંતુ 1.4GB થી 1GB સુધી ડેટાની માત્રામાં ઘટાડો કર્યો છે.

અને આ બંને પ્લાન માંથી ઉપર જણાવેલ પ્લાન માટે પણ FUP લિમિટ રાખવા માં આવી હતી. તેનો અર્થ એ થાય છે કે બંને [;પ્લાન ની અંદર યુઝર્સ દરરોજ ની 250 મિનિટ અને અઠવાડિયા ની 1000મિનિટ થી વધુ વાત નહિ કરી શકે. અને જો યુઝર્સ આ લિમિટ ને ક્રોસ કરી જાય છે તો ત્યાર બાદ તેઓ ને દરેક સેકન્ડ ના 1.2 પૈસા અથવા 1 મિનિટ ના રૂ. 1 નો ચાર્જ ચૂકવવો પડશે. અને જો યુઝર્સ તેમની દરરોજ ની ડેટા લિમિટટ ને ક્રોસ કરી જાય છે તો ત્યાર બાદ તેમને હાઈસ્પીડ ઇન્ટરનેટ મળી શકે છે તેમના માટે તેઓ એ પર 1 એમબી પર 50પૈસા નો ચાર્જ ચૂકવવો પડશે.

થોડા સમય પહેલા જ વોડાફોને તેમના પ્રીપેડ યુઝર્સ માટે રૂ. 169 નો પ્લાન લોન્ચ કર્યો હતો. અને આ પ્લાન ની અંદર યુઝર્સ ને અનલિમિટેડ કોલિંગ બેનિફિટ 100એસએમએસ અને દરરોજ ના 1જીબી ડેટા મોકલવા નો રહેશે. આ પ્લાન 28 દિવસ માટે વેલીડ રાખવા માં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Vodafone has revised Rs 199 and Rs 399 prepaid plans; here's what's more and what's less

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X