વોડાફોન દ્વારા રૂપિયા 129 ના પ્રીપેડ પ્લાન ને રવિવાર કરવામાં આવ્યો તે એરટેલ અને jio ના પ્લાન સામે કઈ રીતે ટક્કર આપે છે

By Gizbot Bureau
|

ટેલિકોમ ઓપરેટર્સ વોડાફોન દ્વારા પોતાના રૂપિયા 129 ના પ્રીપેડ પ્લાન ને રિવાઇઝ કરવામાં આવ્યો છે આ પ્લાનને માર્ચ 2019 ની અંદર લોન્ચ કરવામાં આવ્યો હતો અને તેની અંદર ડેટા અને કોલિંગ બંનેના લાભો આપવામાં આવ્યા હતા અને આપ લાઈનને 20 કર્યા બાદ હવે યૂઝર્સને આ પ્રીપેડ પ્લાન ની અંદર વધુ ડેટા લિમીટ આપવામાં આવી રહી છે.

Vodafone રૂપિયા 129 prepaid plan

Vodafone રૂપિયા 129 prepaid plan

આ પ્લાન ને રિવાઇઝ કર્યા બાદ વોડાફોન દ્વારા 129 પ્રીપેડ પ્લાન ની અંદર અનલિમિટેડ લોકલ એસટીડી અને રોમન કોલ ઇન્ડિયા ની અંદર આપવામાં આવે છે અને સાથે-સાથે યૂઝર્સને દરરોજના એસએમએસ અને 2gb ફોરજી અથવા 3જી ડેટા આપવામાં આવે છે અને તેની સાથે સાથે યુઝર્સને વોડાફોન પ્લે સર્વિસ ના લાભો પણ આપવામાં આવશે એને આખા પ્લાનની વેલિડિટી 28 દિવસની રાખવામાં આવેલ છે. અને આ પ્લાન ને રિવાઇઝ કરી આ પહેલા તેની અંદર પોઇન્ટ પાંચ જીબી ડેટા ૨૮ દિવસ માટે આપવામાં આવી રહ્યો હતો.

એરટેલ રૂપિયા 129 prepaid plan

એરટેલ રૂપિયા 129 prepaid plan

તેમના સૌથી મોટા સ્પર્ધા એરટેલ પાસે પણ રૂપિયા 129 નો પોતાના પ્રીપેડ યુઝર્સ માટે પ્લાન છે અને વોડાફોન ની જેમ જ એરટેલ દ્વારા પણ યુઝર્સને અનલિમિટેડ કોલીંગ અને દરરોજના સો એસએમએસ આપવામાં આવે છે અને તેમના પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે કે જે પોતાના યુઝર્સને દરરોજ ૨ જીબી ડેટા ઓફર કરે છે અને તેની સાથે સાથે તેઓએ યુઝર્સને એરટેલ ટીવી અને wynk મ્યુઝિક નું પ્રિસ્ક્રીપ્શન પણ આપે છે.

રિલાયન્સ જિયો રૂપિયા 98 prepaid plan

રિલાયન્સ જિયો રૂપિયા 98 prepaid plan

મુકેશ અંબાણી ની માલિકી વાળુ ટેલિકોમ ઓપરેટરો રિલાયન્સ જીઓ દ્વારા પણ આ જ પ્રકારના એક્રોબેડ પ્લાનને લોન્ચ કરવામાં આવ્યો છે જેની અંદર તેઓ યુઝર્સને દરરોજનું ફોર જીબી ફોરજી ડેટા અનલિમિટેડ વોઈસ કોલ 28 દિવસ માટે માત્ર રૂ 98 ની અંદર આપી રહ્યા છે અને તેની સાથે-સાથે તેઓ જીઓ એપ્સ નું કોમ્પ્લીમેન્ટ પ્રિસ્ક્રિપ્શન પણ આપે છે અને તેમના બંને સ્પર્ધકો કરતાં રિલાયન્સ જીઓ પોતાના યૂઝર્સને દરરોજના 200 એસએમએસ આપી રહ્યું છે.

ટૂંક સમય પહેલાં જ વોડાફોન દ્વારા એક નવા prepaid plan ને ઇન્ડિયા ની અંદર લોન્ચ કરવામાં આવ્યો હતો જેની કિંમત રૂપિયા 299 રાખવામાં આવી હતી અને તે દિવસની આપવામાં આવી હતી જેની અંદર જે યુઝર્સને દરરોજના 3gb ફોરજી અથવા 3જી ડેટા અને એક હજાર મેસેજ આપી રહ્યા હતા અને સાથે સાથે યુઝર્સને અનલિમિટેડ નેશનલ લોકલ અને રોમન કોલ ની સુવિધા પણ આપવામાં આવી હતી.

Best Mobiles in India

Read more about:
English summary
Vodafone Comes Up With A New Rs. 129 Plan To Compete Against Airtel and Jio

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X