ઇન્ડિયા ની અંદર vivo ઝેડ1 પ્રો લોન્ચ કરવામાં આવ્યો તેની કિંમત અને સ્પેસિફિકેશન વિશે જાણો

By Gizbot Bureau
|

વિવો દ્વારા બુધવારે એક નવા સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવ્યો છે જેનું નામ છે vivo v11 pro ઝેડ સિરીઝ નો આ લેટેસ્ટ સ્માર્ટફોન ત્રણ મિનિટની અંદર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. 4 જીબી રેમ અને 64 gb વેરિએન્ટ ની કિંમત રૂપિયા 14990 રાખવામાં આવેલ છે. 6 gb રેમ અને 64 જીબી સ્ટોરેજ 16990 રાખવામાં આવેલ છે. અને છ જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 17990 રાખવામાં આવેલ છે. આ સ્માર્ટફોન નો સેલ 11મી જુલાઈના રોજ 12:00 flipkart પર શરૂ કરવામાં આવશે.

ઇન્ડિયા ની અંદર vivo ઝેડ1 પ્રો લોન્ચ કરવામાં આવ્યો તેની કિંમત અને

Vivo z1 pro સ્પેસિફિકેશન અને ફિચર્સ

Vivo v11 pro ની અંદર 6.2 પંચની 19:9 ડિસ્પ્લે ફુલ એચડી પ્લસ સાથે આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર કોલ કોમ સ્નેપડ્રેગન 712 એડ્રેનો 616 gpu ગ્રાફિક્સની સાથે આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર ગરમી માટે એક અલગથી મોડ આપવામાં આવેલ છે. અને માત્ર એટલું જ નહીં પરંતુ તેની અંદર બીજા પણ ઘણા બધા અલગ અલગ મોડ આપવામાં આવેલ છે જેમકે એન્ટી frame rate ડ્રો બેટર ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને ઇમ્પ્રૂવમેન્ટ ઇન હિટ મેનેજમેન્ટ જેવા અલગ-અલગ મોડ આપવામાં આવે છે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ વીવોના આ નવા સ્માર્ટફોન ની અંદર ફોર ડી ગેમિંગ વાઇબ્રેશન્સ આપવામાં આવેલ છે.

અને આ સ્માર્ટફોન ની અંદર 32 મેગાપિક્સલ કેમેરા સેલ્ફી માટે આપવામાં આવેલ છે. અને સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટપ આપવામાં આવે છે જેની અંદર 16 મેગાપિક્સલનો મુખ્ય સેન્સર 8 મેગાપિક્સલનો વાઈડેન્ગલ સેન્સર અને 2 મેગાપિક્સલનો depth સેન્સર આપવામાં આવે છે.

અને આ સ્માર્ટફોન ની અંદર 5000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે અને તેની સાથે 18 વોલ્ટ નું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવે છે. વિવો એ પોતાના આ સ્માર્ટફોનની સાથે દાવો કરતાં જણાવ્યું હતું કે આ સ્માર્ટફોન ની અંદર 40 કલાક નું બેકઅપ 14 કલાક નું ગુગલ મેપ્સ youtube અને 7.5 કલાકનું પબજી બેકઅપ આપી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Vivo Z1 Pro launched in India: Price, specifications, features

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X