વિવો y91 અને y91i ની ભારતની અંદર કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો

By Gizbot Bureau
|

ભારતની અંદર વિવો y91 અને y91i ની કિંમત ની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. હવે તેમની કિંમત ની અંદર રૂપિયા ૧૦૦૦ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે જેથી તે હવે રૂપિયા 6990 થી શરૂ થાય છે. આ સ્માર્ટફોનના કી સ્પેસિફિકેશન્સ ની વાત કરવામાં આવે તો તેની અંદર ડ્યુઅલ કેમેરા ની સાથે વોટર ડ્રોપ નોચ ડિસ્પ્લે કે જે 6.22 ઇંચની એચડી plus ડિસ્પ્લે છે અને તેની સાથે મીડિયા ટેક હેલીઓ p22 પ્રોસેસર આપવામાં આવે છે. અને જો વિવો y91i ની હાઈલાઈટ ની વાત કરવામાં આવે તો તે સ્માર્ટ ફોનની અંદર 6.22 ઇંચની એચડી plus ડિસ્પ્લે સાથે ઓક્ટા-કોર મીડિયાટેક હેલીઓ p22 પ્રોસેસર આપવામાં આવે છે.

વિવો y91 અને y91i ની કિંમત

વિવો y91 અને y91i ની કિંમત

વિવો y91 2gb રેમ અને 32 gb વેરિએન્ટની કિંમત હવે રૂ 8490 રાખવામાં આવી છે કે જે પહેલાં 8990 હતી. તેનો અર્થ એ થાય છે કે આ સ્માર્ટફોનની કિંમત ની અંદર રૂપિયા 500 ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવી કિંમત ને હજુ સુધી ઓનલાઇન સાઇટ પર રજૂ કરવામાં આવી નથી પરંતુ તેને ટૂંક સમયની અંદર બદલાવી દેવામાં આવશે. અને આ સ્માર્ટફોનને એમેઝોન ફ્લિપકાર્ટ પેટીએમ વિવો સ્ટોર અને વગેરે ઓફલાઈન સ્ટોરની અંદર પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

અને અને મુંબઈમાં સ્થિત મહેશ ટેલિકોમ દ્વારા કે જે એક રિટેલર છે તેમણે પુષ્ટિ કરી હતી કે આ સ્માર્ટફોનના ઓફલાઈન માર્કેટની અંદર પણ કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અને વિવો દ્વારા પણ આ કિંમતના ઘટાડો વિશે પુષ્ટિ કરવામાં આવી હતી. અને આ સ્માર્ટફોનના 3gb રેમ અને 32gb સ્ટોરેજ ની કિંમત પહેલાં જેટલી જ 8990 રાખવામાં આવી છે.

વિવો y91i

વિવો y91i 2gb રેમ અને 32gb સ્ટોરેજ ની કિંમત રૂપિયા 6990 રાખવામાં આવી છે આ સ્માર્ટફોનની પહેલા કિંમત રૂપિયા 7490 હતી આ સ્માર્ટફોનને ભારતની અંદર ઓફલાઈન ચેનલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેને એમેઝોન અને vivo.com બંને વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે અને અત્યારે માત્ર તેના 2જીબી રેમ અને 16gb સ્ટોરેજ વેરિએન્ટની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

વિવો y91i સ્પેસિફિકેશન

વિવો y91i સ્પેસિફિકેશન

ડ્યુઅલ-સિમ (નેનો) વિવો વાય 91 એન્ડ્રોઇડ 8.1 ઓરિઓ ફિન્ટોચ ઓએસ 4.5 સાથે ટોચ પર ચાલે છે. ત્યાં 6.22-ઇંચની HD + (1520x720 પિક્સેલ્સ) ઇન સેલ ડિસ્પ્લે છે જે 19: 9 પાસા રેશિયો સાથે છે. હૂડ હેઠળ, ફોનમાં ocક્ટા-કોર મીડિયાટેક હેલિઓ પી 22 (એમટી 6762 આર) એસઓસી છે, જે 2 જીબી રેમ સાથે જોડાયેલી છે.

ફોટા અને વીડિયો માટે, વિવો વાય 91 આઇએફ / 2.2 લેન્સ અને એલઇડી ફ્લેશ સાથે પાછળના ભાગમાં 13 મેગાપિક્સલનો કેમેરો સેન્સર છે. ફ્રન્ટમાં એફ / 1.8 લેન્સ સાથે 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ છે.

વિવો Y91i 16GB / 32GB

વિવો Y91i 16GB / 32GB ઓનબોર્ડ સ્ટોરેજ સાથે આવે છે જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારવામાં આવે છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 4 જી એલટીઇ, વાઇ-ફાઇ, બ્લૂટૂથ વી 5.0, જીપીએસ / એ-જીપીએસ, એફએમ રેડિયો, માઇક્રો-યુએસબી, અને 3.5 એમએમ હેડફોન જેક શામેલ છે. બોર્ડ પરના સેન્સર્સમાં એક એક્સીલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ, ગાયરોસ્કોપ (વર્ચ્યુઅલ), મેગ્નેટ મીટર અને પ્રોક્સિમિટી સેન્સર શામેલ છે. વિવોએ Y91i પર 4,030mAh ની બેટરી રિલીઝ કરી છે.

વિવો y91 સ્પેસિફિકેશન

વિવો y91 સ્પેસિફિકેશન

આ સ્માર્ટફોનના 3gb રેમ વેરિએન્ટ એન્ડ્રોઇડ 8.1 ઓરિઓo પર ચાલે છે કે જેની ઉપર ફોન્ટ જ os 4.5 આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર 6.22 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવે છે કે જેની અંદર ડ્યૂડ્રોપ જ પણ આપવામાં આવે છે જેની અંદર 88 65% નું સ્ક્રીન ટુ બોડી રેશિઓ આપવામાં આવ્યો છે આ સ્માર્ટફોન ની અંદર ઠાકોર મીડીયાતેક હેલીઓ p22 પ્રોસેસર આપવામાં આવે છે જેની સાથે 3 gb રેમ આપવામાં આવી છે.

જો કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં પાછળની તરફ દિલ કેમેરા સેટઅપ આપવામાં આવે છે જેની અંદર 13 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર એફ બેલેન્સ ની સાથે આવે છે અને 2 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર એફ 2.4 લેન્સની સાથે આપવામાં આવે છે અને આ સ્માર્ટફોનમાં સેલ્ફી માટે આગળની તરફ 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા એફ 1.9 લેન્સની સાથે આપવામાં આવે છે.

સ્ટોરેજ ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની અંદર 32gb ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવે છે કે જેને માઇક્રો એસડી કાર્ડની મદદથી 256 જીબી સુધી વધારી શકાય છે. અને જો કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની અંદર ફોરજી વાઈ-ફાઈ બ્લૂટૂથ જીપીએસ માઈક્રો usb ટુ usb ઓટીજી એફએમ રેડિયો વગેરે જેવા ઓપ્શન આપવામાં આવે છે અને જો સેન્સરની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન ની અંદર એક સેલેરો મીટર લાઈટ સેન્સર ફિંગરપ્રિન્ટ સેન્સર મેગ્નેટ મીટર અને પ્રોક્સિમિટી સેન્સર આપવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Vivo Y91, Vivo Y91i Gets Permanent Price Cut

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X