Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Vivo V29 Lite થશે લોન્ચ, બેટરી-કેમેરા સહિત આ છે શાનદાર ફીચર્સ
ભારતમાં તાજેતરમાં જ Vivo V27 સિરીઝ લોન્ચ થયા બાદ, વીવોએ Vivo V29 સિરીઝ લોન્ચની પણ તૈયારી કરી લીધી છે. આ નવી મોબાઈલ સિરીઝ વિશે ટેક માર્કેટમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. Vivo V28 Proના સ્પેસિફિકેશન્સ લીક થયા બાદ હવે 91Mobilesની હિન્દી વેબસાઈટે Vivo V29 Lite 5Gની હાર્ડવેર ડિટેઈલ્સ શૅર કરી છે. આ હેન્ડસેટ તાજેતરમાં જ GCF સર્ટિફિકેશનમાં દેખાઈ ચૂક્યો છે, જ્યાંથી તેના માર્કેટિંગ નામ અંગે માહિતી સામે આવી છે. તાજેતરમાં સામે આવેલી માહિતી મુજબ Vivo V29 Liteમાં કંપની સ્નેપડ્રેગન 695 પ્રોસેસર અને 64 મેગાપિક્સલ કેમેરા આપી રહી છે.

Vivo V29 Liteના સ્પેસિફિકેશન્સ
91mobiles Hindiએ ટિપસ્ટર સુધાંશુ અંભોરેના હવાલાથી દાવો કર્યો છે કે વીવો વી29 લાઈટમાં 1080*2400 પિક્સલ રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ અને 20:9 એસ્પેક્ટ રેશિયો સાથે 6.78 ઈંચની FHD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવશે. આ ફોનમાં હૂડની નીચે ક્વાલકોમ સ્નેપડ્રેન 695 SoC પર બેઝ્ડ હોઈ શકે છે, જેને એડ્રેનો જીપીયુ સાથે જોડવામાં આવશે.
એન્ડ્રોઈ 13 OS પર કામ કરશે સ્માર્ટફોન
આ ચિપસેટને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સપોર્ટ મળી શકે છે, જે એક્સ્ટ્રા માઈક્રો એસડી કાર્ડ દ્વારા એક્સટેન્ડ પણ કરી શકાશે. તો સોફ્ટવેરની વાત કરીએ તો વીવો વી29 લાઈટ એન્ડ્રોઈડ 13 ઓએસ આઉટ ઓફ ધી બોક્સ પર બૂટ કરશે. જ્યારે ડિવાઈસ પર કનેક્ટિવિટી ઓપ્શનમાં 5G, 4G LTE, ડ્યુઅલ સિમ, વાઈ-ફાઈ, બ્લૂટૂથ અને USB Type C પોર્ટ સામેલ હોઈ શકે છે.
જાણો કેમેરાના ફીચર્સ વિશે
કેમેરા ડિપાર્ટમેન્ટ અંગે ચર્ચા કરીએ તો કંપની Vivo V29 Liteમાં OIS એટલે કે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન સપોર્ટની સાથે 64 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા મળી શકે છે. જેની સાથે 2 મેગાપિક્સલનો સેકન્ડરી લેન્સ અને બીજો 2 મેગાપિક્સલનો કેમેરા પણ હશે, જે ડેપ્થ શૂટિંગ માટે કામ કરશે. સેલ્ફી માટે કંપની ફ્રંટ સાઈડ 16 મેગાપિક્સલનો સ્નેપર કેમેરા આપી શકે છે. જો બેટરીની વાત કરીએ તો વીવો પોતાના આ લેટેસ્ટ સ્માર્ટફોનમાં 5,000 mAhની બેટરી આપી શકે છે, જે 44 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
કેટલી હોઈ શકે છે કિંમત
આ સ્પેસિફિકેશન્સને ધ્યાનમાં રાખીને એનાલિસીસ કરીએ તો Vivo V29 Lite એક બજેટ મિડ રેન્જ સ્માર્ટફોન હોઈ શકે છે. જો કંપની તેની કિંમત 300થી 350 ડૉલરની વચ્ચે રાખે તો કોઈ નવાઈની વાત નહીં હોય.
ક્યારે લોન્ચ થશે વીવોનો લેટેસ્ટ સ્માર્ટફોન
જો કે હાલમાં કંપનીએ આ અપકમિંગ સ્માર્ટફોન અંગે કોઈ સત્તાવાર માહિતી નથી આપી, પરંતુ ટૂંક સમયમાં જ તેની લોન્ચ ડેટ અંગે જાહેરાત થઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications