Vivo v15 pro ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હવે તે રૂપિયા 23990 થી શરૂ થશે

By Gizbot Bureau
|

ચાઇનીઝ સ્માર્ટફોન મેકર વિવો દ્વારા થોડા સમય પહેલાં ભારતની અંદર તેમના vivo v15pro સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે હવે આ સ્માર્ટફોનનું 6 gb રેમ ૧૯૯૦ અને 8gb રેમ 1990 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

Vivo v15 pro ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હવે તે રૂપિયા 23990 થી

જેમને ખબર નથી તેમને જણાવી દઈએ કે vivo v15pro કંપની દ્વારા આ વર્ષે ફેબ્રુઆરી મહિનાની અંદર લોન્ચ કરવામાં આવ્યો હતો. જોકે આ સ્માર્ટફોનના છ જીબી રેમ મેમરીની કિંમત બીજી વખત ઘટાડવામાં આવી છે જ્યારે આઠ જીબી રેમ વેરિએન્ટની કિંમત પ્રથમ વખત ઘટાડવામાં આવી છે.

આની પહેલા પણ આ સ્માર્ટફોનના છ જીબી રેમ મેમરીની કિંમત રૂપિયા બે હજારનો ઘટાડો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તે રૂપિયા 6990 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. અને મુંબઈ માં સ્થિત એક રીટેલર મહેશ ટેલિકોમના જણાવ્યા અનુસાર ફરી એક વખત તે વેટ ની અંદર રૂપિયા 3000 નો ઘટાડો કરવામાં આવ્યો છે જેથી હવે તે સ્માર્ટફોનને રૂપિયા 23990 ની કિંમત પર ખરીદી શકાય છે.

જ્યારે બીજી તરફ આ સ્માર્ટફોન 8 જીબી રેમ વેરિએન્ટ ને મે મહિનાની અંદર આ વર્ષે લોન્ચ કરવામાં આવ્યો હતો ત્યારે તેની કિંમત રૂપિયા 28000 990 રાખવામાં આવી હતી. અને ફરી એક વખત આ સ્માર્ટફોન ની અંદર કિંમતમાં ઘટાડો કરવાને કારણે હવે 8gb રેમ તમે રૂપિયા 6990 ની કિંમત પર ખરીદી શકો છો અને આ નવી કિંમત પર તમે ફ્લિપકાર્ટ એમેઝોન અથવા vivo સ્ટોર પર આ સ્માર્ટફોનને ખરીદી શકો છો.

Vivo v15 pro સ્પેસિફિકેશન

જો સ્પેસિફિકેશન ની વાત કરવામાં આવે તો vivo v15pro ની અંદર 6.40 ઇંચની ફૂલ એમ લેટ ડિસ્પ્લે 91.6 4% screen to body ratio ની સાથે આપવામાં આવે છે.

અને આ સ્માર્ટફોન ની અંદર qualcomm snapdragon 675 આપવામાં આવે છે જેની સાથે android 9 pie ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવે છે.

અને આ સ્માર્ટફોન ની અંદર માઇક્રો એસડી કાર્ડની મદદથી તમે 256 જીબી સુધી વધારી શકો છો અને જો કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન ની અંદર 48 મેગાપિક્સલનો એફ 1.9 સાથે અને આઠ સુપરવાઇઝર સેન્સર અને 5 મેગાપિક્સલનો deptt સેન્સર આપવામાં આવ્યું છે. અને જો ફ્રન્ટ કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન ની અંદર 32 મેગાપિક્સલ પોપ સેલ્ફી કેમેરા આપવામાં આવે છે.

આ સ્માર્ટફોન ની અંદર 3700 એમએએચ ની બેટરી આપવામાં આવે છે કે જેની સાથે ડ્યુલ એન્જિન ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવે છે. કંપનીના દાવા અનુસાર આ સ્માર્ટફોન 15 મિનિટમાં 24 ટકા બેટરી ચાર્જ કરી શકે છે. સાથે સાથે બે કલર ઓપ્શન પણ આપવામાં આવે છે જેની અંદર બ્લૂ અને રેડ નો સમાવેશ થાય છે.

Best Mobiles in India

Read more about:
English summary
Vivo V15 Pro Price Axed In India: Now Retails For Rs. 23,990

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X