વિવો v11 પ્રો સુપરનોવા રેડ વેરિયન્ટ જાહેર, કિંમત, ઓફર્સ અને વધુ

|

ચાઈનીઝ સ્માર્ટફોન મેકર વિવો એ પોતાના v11 પ્રો નો નવો સુપરનોવા રેડ વેરિયન્ટ લોન્ચ કર્યું છે, તેથી હૅવ આ હેન્ડસેટ સુપરનોવા રેડ કલર ની અંદર પણ ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને આ નવું મોડેલ જુના મોડેલ ના જ સ્પેસિફિકેશન અને કિંમત સાથે વહેંચવા માં આવે છે. વિવો v11 ને આ વર્ષે સપ્ટેમ્બર માં લોન્ચ કરવા માં આવ્યો હતો, અને તેની અંદર 6.41-ઇંચ એફએચડી + સુપર એમોલ્ડ કેપેસિટિવ ટચસ્ક્રીન સાથે 3400એમએએચ ની બેટરી આપવા માં આવે છે.

વિવો v11 પ્રો સુપરનોવા રેડ વેરિયન્ટ જાહેર, કિંમત, ઓફર્સ અને વધુ

v11 પ્રો સુપરનોવા રેડ કિંમત અને ઉપલબ્ધતા

વિવો વી11 પ્રો ની કિંમત રૂ. 25,990 રાખવા માં આવેલ છે, અને તે સ્માર્ટફોન આજ થી જ એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટ્ટમ મોલ અને વિવો ઇ સ્ટોર પર વેહકેન માટે ઉપલબ્ધ થઇ જશે. અને તે આખા દેશ ની અંદર તેના રિટેલ સ્ટોર ની અંદર પણ ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને કંપની એ આ નવા મોડેલ પર અમુક ઓફર્સ પણ લોન્ચ કરી છે જે નીચે મુજબ છે.

- બજાજ ફીન્સર્વર કાર્ડ્સ સાથે શૂન્ય ડાઉન પેમેન્ટ, શૂન્ય વ્યાજ અને શૂન્ય પ્રોસેસિંગ ફીઝ સાથે સરળ ઇએમઆઇ વિકલ્પોની ઉપલબ્ધતા

એચડીએફસી બેન્ક ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને નિયમિત અને ઇએમઆઈ ખરીદી માટે -5% કેશબૅક

-EMI વિકલ્પો દર મહિને રૂ. 1,733 થી શરૂ થાય છે

- પીએટીએમથી 2,000 રૂપિયાના કેશબેક કૂપન

- ફ્લિપકાર્ટ, એમેઝોન અને પેટ્ટ મોલ પર એક્સચેંજ ડિસ્કાઉન્ટ રૂ. 18,000 સુધી

- રિલાયન્સ જિયો તરફથી 3TB ડેટા સાથે રૂ. 4,000 નો લાભ

વિવો વી11 પ્રો સુપરનોવા રેડ સ્પેસિફિકેશન

વી11 પ્રો ની અંદર 6જીબી ની રેમ અને 64જીબી સ્ટોરેજ આપવા માં આવેલ છે, કે જે માઈક્રોસેડી કાર્ડ ના સપોર્ટ થી 256જીબી સુધી વધારી શકાય છે. અને તેની અંદર 6.41-ઇંચ એફએચડી + સુપર એમોલેડ કેપેસિટીવ ટચસ્ક્રીન 2340x1080 પિક્સેલ્સ, 403 પીપીઆઇ પિક્સેલ ઘનતા અને 19.5: 9 પાસા રેશિયો સાથે ડિસ્પ્લે પણ આપવા માં આવેલ છે.

અને આ સંર્ટફોન એન્ડ્રોઇડ 8.1 ઓરિઓ ની ઉપર ફન્ટ્ચ 4.5 ઓએસ પર ચાલે છે, અને સાથે ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 660AIE ઓક્ટા કોર પ્રોસેસર પણ આપવા માં આવેલ છે. અને આ ડીવાઈસ ની અંદર 25મેગાપિક્સલ નો ફ્રન્ટ કેમેરા પણ આપવા માં આવેલ છે. અને પાછળ ની તરફ ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવા માં આવેલ છે જે 12એમપી અને 5એપી ના સેન્સર ધરાવે છે, અને આ બધી જ વસ્તુ ને 3400એમએએચ ની બેટરી દ્વારા પાવર આપવા માં આવે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Vivo V11 Pro Supernova Red variant announced: Price, offers and more

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X