Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Vivoનો 54,000ની કિંમતનો સ્માર્ટ ફોન મેળવો માત્ર રૂ.101માં, આ રહી ઓફર
દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દરેક જગ્યાએ સેલના બોર્ડ જોવા મળી રહ્યા છે. રિયલ માર્કેટની સાથે વર્ચ્યુઅલ માર્કેટમાં પણ જબરજસ્ત ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે. એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઈ કોમર્સ કંપનીઓની સાથે સાથે હવે ટેક કંપનીઓ પોતાની વેબસાઈટ પર પણ સેલ શરૂ કરી રહી છે. દિવાળીના તહેવાર પહેલા જ વીવોએ દિવાળી ઓફરની જાહેરાત કરી છે. કંપનીએ પોતાના લોકપ્રિય સ્માર્ટ ફોન Vivo X80 સિરીઝ, V25 સિરીઝ, Y75 સિરીઝ, Y35 સહિતના હેન્ડસેટ પર બિગ જોય દિવાળી ઓફરની જાહેરાત કરી છે. આ દિવાળી ઓફર 31 ઓક્ટોબર સુધી ચાલશે.

માત્ર 101 રૂપિયામાં ખરીદો સ્માર્ટફોન
વીવોના આ બિગ જોય સેલ દરમિયાન કંપની જબરજસ્ત મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે. બિગ જોય સેલ દરમિયાન કૅશબેક, એક્સટેન્ડેડ વોરંટી સહિતનો ફાયદો મળશે. આ સેલ દરમિયાન સૌથી રોમાંચક ઓફર છે 101 રૂપિયામાં સ્માર્ટફોન. આ ઉપરાંત ફ્લિપકાર્ટ દિવાળી સેલ અને એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ દરમિયાન વીવોના જુદા જુદા સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હવે એ જાણી લઈએકે વીવોના બિગ જોય દિવાળી સેલ દરમિયાન શું ઓફર્સ મળીર હી છે.
વીવો બિગ જોય દિવાળી સેલ ઓફર
બિગ જોય દિવાળી સેલ દરમિયાન વીવોની વેબસાઈટ પર ઘણી બધી ઓફર્સ મળી રહી છે. કંપનીએ પોતાના X, V અને Y સિરીઝના ફોન માટે જુદી જુદી ઓફર્સ જાહેર કરી છે. ઓફરના ગાળા દરમિયાન ગ્રાહકો ICICI અને SBIના EMI વિકલ્પો સાથે Vivo X80 અને X80 Pro પર 8000 રૂપિયા સુધીના કેશબેકનો લાભ લઈ શકે છે.આ ઉપરાંત જો તમે ડિસ્કાઉન્ટ વગર ફોન ખરીદશો તો એક્સ સિરીઝના ફોન પર 6 મહિનાની વધારાની વોરંટીનો લાભ મળશે.
આ સ્માર્ટફોન પર છે બમ્પર ડિસ્કાઉન્ટ
જો કોઈ યુઝર V25 સિરીઝના ફોન ICICI, SBI બેન્ક દ્વારા EMIના વિકલ્પથી ખરીદશો, તો તમને 4,000 રૂપિયા સુધીનું કેશબેક પણ મળશે. આ ઉપરાંત કંપની V25 સિરીઝના ફોન પર છ મહિનાની એક્સટેન્ડેડ વોરંટી પણ આપી રહી છે. વીવો વાઈ સિરીઝના ફોન જો ICICI અને SBI બેન્કના EMI વિકલ્પોનો પસંદ કરશો, તો તમને 2000 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. વીવો વાય સિરીઝના ડિવાઈસિઝ પર 10,000 રૂપિયાનું જિયો ડિજિટલ લાઈફ બેનિફિટ્સનો ફાયદો મળશે. યુઝર્સને વાય સિરીઝના ડિવાઈસ જેવા કે Y75, Y35 વગેરે મોડલ્સ પર છ મહિનાની એક્સટેન્ડેડ વોરંટી પણ મળશે.
આ છે મુખ્ય ઓફર
હવે મુખ્ય વાત, વીવોએ એક એવી ઓફર શરૂ કરી છે, જેમાં વીવોનો ફોન માત્ર 101 રૂપિયામાં ખરીદી શકાય છે. ઓફર અનુસાર ગ્રાહકો X અને Y સિરીઝના ફોન માત્ર 101 રૂપિયાનું શરૂઆતનું પેમેન્ટ કરીને ખરીદી શકે છે. પરંતુ કંપનીએ આ પછીની પ્રક્રિયાનો ઉલ્લેખન નથી કર્યો. આગળની પ્રક્રિયા માટે તમારે નજીકના રિટેઈલરને મળવું પડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications