વિવો કાર્નિવલ એમેઝોન ઇન્ડિયા પર લાઇવ, આકર્ષક ડીલ અને ઓફર

Posted By: anuj prajapati

વર્ષ 2017 પૂરું થતા પહેલા ઘણા સ્માર્ટફોન બ્રાન્ડ્સ તેમના ઉત્પાદનો પર આકર્ષક ડીલ ઓફર કરી રહી છે. જેમ કે અન્યમાં વિવો હવે એમેઝોન ઇન્ડિયા પર પોતાના વિવો કાર્નિવલનું વેચાણ કરી રહ્યું છે.

વિવો કાર્નિવલ એમેઝોન ઇન્ડિયા પર લાઇવ, આકર્ષક ડીલ અને ઓફર

વિવો કાર્નિવલ આજે શરૂ થાય છે અને 22 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. ત્રણ દિવસના વેચાણ દરમિયાન કંપની ડિસ્કાઉન્ટ, કેશ બેક, એક્સચેન્જ ઓફર્સ, અને રસ ધરાવતા ગ્રાહકો માટે શૂન્ય કિંમત ઇએમઆઈ યોજના ઓફર કરશે. વિવો પાંચ ટકાનો એમેઝોન પે કેશબેક કરે છે, વધારાના ડિસ્કાઉન્ટ 3,000 રૂપિયા સુધીની બચત નોન-કોસ્ટ ઇએમઆઈ પર 1,700 રૂપિયા ઓફર આપી રહ્યું છે.

ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ વિવો સ્માર્ટફોન વિવો V5S, V5S પ્લસ, Y66, Y53, અને Y55S છે. એમેઝોન પેજ પર તમે તેના વિશે જોઈ શકો છો.

ચાલો વિગતોમાં વધુ ઓફર જોવા માટે

વિવો V5S હવે 15,990 રૂપિયા પર ઉપલબ્ધ છે. જેની મૂળ કિંમત 18,990 રૂપિયા છે. આ ડિવાઈઝ ને એક્સચેન્જ પર 2,000 રૂપિયા ડિસ્કાઉન્ટ સાથે પણ ખરીદી શકાય છે. વિવો V5 પ્લસ સ્માર્ટફોન 19,990 રૂપિયામાં ખરીદી કરી શકાય છે. જયારે આ સ્માર્ટફોનની મૂળ કિંમત 25,990 રૂપિયા છે. આ ડિવાઈઝ ને એક્સચેન્જ પર 3,000 રૂપિયા ડિસ્કાઉન્ટ સાથે પણ ખરીદી શકાય છે.

રિલાયન્સ જિયો ઘ્વારા 25 ડિસેમ્બર સુધી કેશબૅક ઑફર લંબાવાઈ

વિવો Y66 સ્માર્ટફોન 12,990 રૂપિયા ઉપલબ્ધ છે. જયારે આ સ્માર્ટફોનની મૂળ કિંમત 14,990 રૂપિયા છે અને તે 3,000 રૂપિયાના એક્સચેન્જ ઓફર પર ખરીદી શકાય છે. વિવો Y53 ની કિંમત 9,990 રૂપિયાને બદલે 8999 રૂપિયા રાખવામાં આવી છે અને સાથે એક્સચેન્જમાં 1500 ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે. છેલ્લે, વિવો Y55S ની કિંમત 11,990 રૂપિયા રાખી છે જયારે આ સ્માર્ટફોનની મૂળ કિંમત 12,490 રૂપિયા છે.

આગળ એક્સચેન્જ ડિસ્કાઉન્ટ સાથે સ્માર્ટફોન લિસ્ટિંગ કર્યા છે. જેમ કે, વીવો V7 એ બ્લુ રંગ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને વધારાના એક્સચેન્જ પર 2,000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું છે. વિવો V7 + એ એક્સચેન્જ પર સરખું જ ડિસ્કાઉન્ટ ધરાવે છે. Vivo Y69 ને એક્સચેન્જમાં 1500 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Read more about:
English summary
After a successful run at its Winter Carnival, Vivo is yet again hosting a pre-Christmas carnival on Amazon India.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot