Just In
Vijay Salesનું Republic Day Sale શરૂ, આટલી સસ્તી મળી રહી છે પ્રોડક્ટ્સ
Vijay Salesનું Mega Republic Day Sale 22 જાન્યુઆરીથી શરૂ થઈ ચૂક્યુ છે. આ શાનદાર સેલમાં ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સથી લઈને હોમ અને કિચન અપ્લાયન્સિઝ પર 65 ટકા સુધીનું જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત લેપટોપ, ટેબ્લેટ અને સ્માર્ટ ટીવી જેવા ડિવાઈસ પર બમ્પર છૂટ તો મળી જ રહી છે, સાથે જ સસ્તા EMIના વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ સેલમાં પ્રીમિયમ મેમ્બર્સ માટે રિવોર્ડ પ્રોગ્રામની પણ ગોઠવણ કરવામાં આવી છે.

જાણો રિપબ્લિક ડે સેલમાં શું છે ખાસ ઓફર્સ?
જો ગ્રાહકો ICICI બેન્કના ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી 20 હજાર રૂપિયા સુધીની ખરીદી કરશે, તો તેમને 3000 રૂપિયાનું સીધું ડિસ્કાઉન્ટ મળશે. જો ગ્રાહકો EMIનો વિકલ્પ પસંદ કરીને ખરીદી કરશે, તો 15,000 રૂપિયાથી લઈને 5 ટકા સુધીનું વળતર મળશે. આ ઉપરાંત 1 લાખ સુધીના બિલ પર 5000 રૂપિયાનું સીધું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરાઈ રહ્યું છે.
HSBC બેન્કના કાર્ડ દ્વારા ખરીદી કરવા પર કાર્ડ હોલ્ડર્સને 20 હજારની અમાઉન્ટના બિલ પર સીધું 7,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જો ગ્રાહકો બેન્ક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરશે, તો તેમને 1,500 રૂપિયાનું વળતર મળશે. આ ઉપરાંત EMIથી ખરીદી કરવા પર 2,500 રૂપિયાનું સીધું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ખાસ વાત એ છે કે ગ્રાહકો આ બધી જ ઓફરનો લાભ ઓફલાઈન સ્ટોર પરથી પણ લઈ શકે છે.
MyVS લોયલ્ટી પ્રોગ્રામ
બેન્ક ડિસ્કાઉન્ટ ઉપરાંત વિજય સેલ્સ પોતાના પ્રીમિયમ કસ્ટમર્સ માટે ખાસ MyVS લોયલ્ટી પ્રોગ્રામ લઈને આવ્યું છે. આ પ્રોગ્રામ અંતર્ગત ગ્રાહકોને દરેક પ્રોડક્ટની ખરીદી કરવા પર રિવોર્ડ મળશે, જેને બીજી કોઈ ચીજવસ્તુની ખરીદી કરતા સમયે રીડિમ કરી શકાશે.
સેલ દરમિયાન આ છે સૌથી આકર્ષક ડીલ્સ
વિજય સેલ્સના મેગા રિપબ્લિક સેલ દરમિયાન OnePlus 10R સ્માર્ટફોન માત્ર 32,999 રૂપિયાની કિંમતે મળીર હ્યો છે. આ ડિવાઈસ પર બેન્ક ડિસ્કાઉન્ટથી લઈને 1,680 રૂપિયાના EMIની પણ ઓફર સેલ દરમિયાન રાખવામાં આવી છે.
HP 15S-EQ1559AU
વિજય સેલ્સના મેગા રિપબ્લિક સેલ દરમિયાન HP 15S-EQ1559AUનું આ શાનદાર લેપટોપ પણ ખૂબ જ સસ્તી કિંમતે ખરીદી શકાય છે. 8 GB DDR4 રેમ ધરાવતા આ લેપટોપની કિંમત સેલ દરમિયાન માત્ર 32,999 રૂપિયા રાખવામાં આવી છે.
Samsung Galaxy Tab A7 lite
જો તમે એક બજેટ પ્રાઈઝમાં લેપટોપ જોઈ રહ્યા છો તો સેમસંગનું આ લેપટોપ તમારા માટે ઉપયોગી છે. 17,500 રૂપિયાની માર્કેટ પ્રાઈઝ ધરાવતું આ લેપટોપ વિજય સેલ્સના સેલ દરમિયાન માત્ર 14,999 રૂપિયામાં ખરીદી શકાય છે. એટલે કે તમને સીધું 2,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
આ ઉપરાંત આ સેલ દરમિયાન એપલ આઈફોન્સ, સેમસંગના Galaxy A23, Galaxy A53 5G સહિતના સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો વોશિંગ મશીનની કિંમતો પણ સેલ દરમિયાન 53 ટકા સુધીની ઘટાડી દેવાઈ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470