Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhones, iPads, MacBooksથી લઈને Apple Watch પર બમ્પર ડિસ્કાઉન્ટ, અહીંથી ખરીદો
દેશની મુખ્ય ઈલેક્ટ્રોનિક્સ રિટેઈલ ચેન Vijay Sales દ્વારા પોતાના Apple Days સેલની જાહેરાત કરી દીધી છે. આ સેલ 8 જૂનથી શરૂ થઈ ચૂક્યુ છે, જે 17 જૂન સુધી ચાલવાનું છે. સેલ દરમિયાન ગ્રાહકો વિજય સેલ્સના 140 રિટેલ આઉટલેટ્સ અને ઓફિશિયલ વેબસાઈટ પરથી એપલના iPhones, iPads અને MacBooksથી લઈને Apple Watch પર ઘણી સારી ઓફર્સ મળી રહી છે. આ આર્ટિકલમાં અમે તમને દરેક ડીલ વિશે જણાવી રહ્યા છીએ.
હાલમાં વિજય સેલ્સ Apple Days સેલમાં તમે iPhones, MacBooks, iPads, Watches સહિતની એપલ પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. સાથે જ ICICI અને SBI બેન્કના કાર્ડ ધારકોને એપલ પ્રોડક્ટ્સ પર 10 હજાર રૂપિયા સુધીના ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે.

આ ઉપરાંત વિજય સેલ્સના ઈન સ્ટોર શોપર્સને Cashify દ્વારા ખરીદી કરવા પર 12 હજાર રૂપિયા સુધીના એક્સચેન્જ બોનસનો લાભ મળે છે. એપલ ડેઝ સેલ દરમિયાન જો તમે પણ iPhoneની ખરીદી ICICI બેન્ક અથવા SBI બેન્કના કાર્ડ દ્વારા ખરીદી કરો છો તો 6 હજાર રૂપિયા સુધીના ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ મળે છે. આ ડિસ્કાઉન્ટને કારણે iPhones 15ની કિંમત 64,900 રૂપિયા થઈ જાય છે. જ્યારે iPhone 15 Plus તમે 74,290 રૂપિયામાં ખરીદી શકો છો. તો iPhone 15 Pro 1,23,990 રૂપિયા અને iPhone 15 Pro Max 1,45,990 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે અન્ય મોડેલ્સ પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
iPad પર ડિસ્કાઉન્ટ
iPad 9th Genની કિંમત 24,990 રૂપિયા, iPad 10th Genને 29,900 રૂપિયાથી ખરીદી શકાય છે. જ્યારે iPad Air 5th Gen 45,490 રૂપિયામાં ખરીદી શકાય છે. તો iPad Air 11 ઈંચ 53,000 રૂપિયામાં 13 ઈંચ મોડેલ 72 હજાર રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે iPad Pro 11 ઈંચ 91,000 રૂપિયા, 13 ઈંચ વેરિયંટની કિંમત 1,19,500 રૂપિયામાં ગ્રાહકો ખરીદી શકે છે.
MacBook પર ડીલ
આ સેલ અંતર્ગત M3 ચિપ ધરાવતા MacBook Proને તમે 1,47,890 રૂપિયામાં ખરીદી શકો છો. જ્યારે M3 Pro ચિપ ધરાવતા Macbook Proને તમે 1,74,490 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે MacBook Proના M3 Max ચિપ વેરિયંટને 2,85,890 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સેલ દરમિયાન Apple Watch Series 9ને તમે માત્ર 36,600 રૂપિયામાં ખરીદી શકાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications