નવા ટેલેન્ટ ને હાયર કરવા માટે ટેક કંપનીઓ દ્વારા વિડિઓ ઇન્ટરવ્યૂ લેવા માં આવી રહ્યા છે

By Gizbot Bureau
|

ઘણા બધા બિઝનેસ સેગ્મેન્ટ ની અંદર ઘણું બધું લાબું સ્લોડાઉન જોવા માં આવી રહ્યું છે તેમ છત્તા ઘણી બધી કંપનીઓ દ્વારા નવા ટેલેન્ટ ને હાયર કરવા માટે વિડિઓ કોન્ફ્રન્સિંગ નો ઉપીયોગ કરવા માં આવી રહ્યો છે.

નવા ટેલેન્ટ ને હાયર કરવા માટે ટેક કંપનીઓ દ્વારા વિડિઓ ઇન્ટરવ્યૂ લેવા

ઘણી બધી મોટી ટેક કંપનીઓ જેવી કે કોન્ગ્નીઝન્ટ, વિપ્રો, અને એન્ટિટી દ્વારા ઓટાનું કામ સરખી રીતે ચાલ્યા કરે તેના માટે વિડિઓ ઇન્ટરવ્યુઝ નો સહારો લેવા માં આવી રહ્યો છે. જોકે જે કેન્ડિડેટ ને તેની અંદર પસન્દ કરવા માં આવી રહ્યા છે તેમને એપ્રિલ મહિના સુધી ઓનબોર્ડ લેવા માં નહીં આવે.

કોન્ગ્નીઝન્ટ ના સીઈઓ દ્વારા આ મહિના ની શરૂઆત માં પોતાના કર્મચારીઓ ને જણાવવા માં આવ્યું હતું કે, અત્યારે જેટલા પણ નવા કેન્ડિડેટ ને પસન્દ કરવા માં આવી રહ્યા છે તેમને વિડિઓ ઇન્ટરવ્યૂ ની અંદર પસન્દ કરવા માં આવી રહ્યા છે અને જયારે તેમને ઓનબોર્ડ લેવા માં આવશે ત્યારે સામાન્ય રીતે આપણી કંપની ની અંદર જે પ્રકાર ની પ્રક્રિયા વિઝિટર્સ માટે રાખવા માં આવે છે તે જ પદ્ધતિ પર થી તેમને પસાર થવું પડશે.

અને આજ પ્રકાર ના એક ઇમેઇલ ની અંદર પોતાના કર્મચારીઓ ને વિપ્રો દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, કેન્ડિડેટ સાથે ફેસ ટુ ફેસ મિટિંગ આગળ નોટિસ ન મળે ત્યાં સુધી કરી શકાશે નહીં. અને આ સમય દરમ્યાન કંપની દ્વારા વિડિઓ કોન્ફ્રન્સિંગ ની મદદ થી નવા કેન્ડિડેટ ને હાયર કરવા માં આવી રહ્યા છે. અને કંપની દ્વારા સાથે સાથે આ સમય ની અંદર વિડિઓ કોન્ફ્રન્સિંગ માટે ના જે એડવાન્સ્ડ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે તેનો પણ ઉપીયોગ કરવા માં આવી રહ્યો છે. અને એન્ટ્ટીટી ઇન્ડિયા દ્વારા પણ જણાવવા માં આવ્યું હતું કે છેલ્લા 6 મહિના થી કંપની દ્વારા નવા ઇન્ટરવ્યૂ માટે વિડિઓ કોન્ફ્રન્સિંગ પર વધુ ભાર આપવા માં આવી રહ્યો છે.

તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે આ સમય ની અંદર વિડિઓ કોફરન્સિંગ પર સૌથી વધુ માં ધ્યાન આપવા માં આવી રહ્યું છે. તેવું કંપની ના હ્યુમન રિસોર્સ અને ડાઈરેકટર એન મુરલી દ્વારા જણાવવા માં આવ્યું હતું.

અને તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે, જયારે તમારા દ્વારા વિડિઓ ને અસરકારક રીતે ઉપીયોગ કરવા માં આવે છે ત્યારે તમારી સમક્ષ લોકો અને રીસોર્સીસ નો એક ખુબ જ મોટો ખજાનો ખુલી જાય છે. આજે તમારી પાસે એવા સોફ્ટવેર પણ ઉપલબ્ધ છે કે જેની અંદર તમે પેહલા થી જ અમુક પ્રશ્નો ને પૂછી શકો છો અને ત્યાર બાદ તે પ્રશ્નો ના જવાબ આપી શકે અથવા તે વસ્તુઓ ની અંદર કેટલા લોકો છે તે શોર્ટલિસ્ટ કરી ને પણ સોફ્ટવેર તમારી સમક્ષ રજૂ કરી શકે છે. અને તે તમને તે પણ જણાવી શકે છે કે ક્યારે કોઈ વ્યક્તિ દ્વારા સિન્સિયરલી કામ કરવા માં નથી આવી રહ્યું. તમે જયારે ઘણા બધા કેન્ડિડેટ સાથે કામ કરી રહ્યા છો અને જો તમે નેરો દઉં નથી કર્યું તો તેવા સન્જોગો ની અંદર આ પ્રકાર ના ટુલ્સ તમને ખુબ જ મદદ રૂપ સાબિત થઇ શકે છે.

સ્ટફિંગ ફર્મ ની અંદર રહેલા નિષ્ણાતો દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આવનારા અમુકઠવાડિયાઓ ની અંદર વિડિઓ આધારિત રિક્રુટમેન્ટ ખુબ જ મદદરૂપ સાબિત થશે.

એક નિષ્ણાંત દ્વારા જણાવવા માં આવ્યું હતું કે પેહલા ના સમય ની અંદર આ પ્રકારે વિડિઓ આધારિત રિક્રુટમેન્ટ માત્ર 10 થી 15% કરવા માં આવતું હતું પરંતુ છેલ્લા 2 અઠવાડિયા ની અંદર ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ લાભાગ બંધ થઇ ચુક્યા છે તેવું કહી શકાય, અને વધુ ને વધુ વિડિઓ કોન્ફ્રન્સિંગ નો સમાવેશ કરવા માં આવી રહ્યો છે.

સાથે સાથે સ્ટફિંગ કંપની ઓ દ્વારા પણ આઇટી કંપનીઓ ને આ પ્રકાર ની પરિસ્થિત માટે એક ઈ ઓનબોર્ડિંગ ની સુવિધા વિકસાવવા માટે જણાવવા માં આવ્યું છે કેમ કે અત્યારે જે કેન્ડિડેટ ને પસન્દ કરવા માં આવી રહ્યા છે તેમને ક્યારે ઓન બોર્ડ લેવા માં આવશે તેના વિષે કોઈ માહિતી આપવા માં આવી નથી. અને જેના જવાબ ની અંદર ઘણી બધી કંપનીઓ દ્વારાવ જવાબ આપતા જણાવવા માં આવ્યું હતું કે 31મી માર્ચ પછી આ પ્રકાર ની ઓન બોર્ડિંગ માટે ની પ્રક્રિયા લઇ આવવા માં આવી શકે છે જેથી અત્યારે એવું લાગી રહ્યું છે કે ઓન બોર્ડિંગ માટે ની પ્રક્રિયા ને એપ્રિલ ના પ્રથમ અઠવાડિયા ની અંદર કરવા માં આવી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Video Interviews Spike In Number In IT Companies Amidst Lockdown.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X