Just In
રિલાયન્સ જીઓ, એરટેલ અને વીઆઈ ના રૂ. 598 પ્લાન માંથી કોનો પ્લાન વધુ સારો છે
અત્યાર ની પરિસ્થતિ ની અંદર ટેલિકોમ ઓપરેટર દ્વારા પોતાના પ્રીપેડ પ્લાન ની અંદર તેઓ ગ્રાહકો ને વધુ માં વધુ લાભ આપી શકે તેનો પ્રયાસ કરી રહ્યા છે. વોડાફોન આઈડિયા ના મર્જર પછી તેઓ એ નવો રૂ. 599 અનલિમિટેડ પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. અને ત્યાર પછી રિલાયન્સ જીઓ દ્વારા પણ તુરંત જ રૂ. 598 પ્રીપેડ પ્લાન લોન્ચ કરવા માં આવ્યો હતો. જેની અંદર લગભગ સરખા જ લાભ આપવા માં આવે છે. અને એરટેલ દ્વારા પણ આ જ પ્રકાર નો એક રૂ. 598 પ્લાન ઓફર કરવા માં આવે છે. તો આ ત્રણેય કંપનીઓ ના પ્લાન માંથી કઈ કંપની દ્વારા સૌથી વધુ પ્લાન ઓફર કરવા માં આવે છે તેના વિષે જાણીયે.

રિલાયન્સ જીઓ રૂ. 598 પ્રીપેડ પ્લાન
રિલાયન્સ જીઓ ના રૂ. 598 પ્લાન ની અંદર 56 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે. અને સાથે સાથે દરરોજ ન જીબી ડેટા આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ ટુ જીઓ અનલિમિટેડ કોલિંગ ની સાથે નોન જીઓ કોલ્સ માટે 2000 મિનિટ પણ આપવા માં આવે છે.
અને સાથે સાથે દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને જીઓ એપ્સ અને બીજા પ્રખ્યાત ઓટિટિ સર્વિસ નું સબ્સ્ક્રિપશન પણ ઓફર કરવા માં આવે છે.
વીઆઈ રૂ. 599 પ્રીપેડ પ્લાન
વીઆઈ ના રૂ. 599 પ્લાન ની અંદર ઓછો ડેટા અને વધુ વેલિડિટી આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર ગ્રાહકો ને દરરોજ ના 1.5જીબી ડેટા આપવા માં આવે છે, અને સાથે સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને તેમની એપ અને વેબસાઈટ પર થી રિચાર્જ કરાવવા ની સાથે કંપની દ્વારા 28 દિવસ ની વેલિડિટી માટે વધારા ના 5જીબી ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે એક પણ ઓટિટિ સર્વિસ નું સબ્સ્ક્રિપશન આપવા માં આવતું નથી.
એરટેલ રૂ. 598 પ્રીપેડ પ્લાન
એરટેલ દ્વારા આ પ્લાન ની અંદર દરરોજ ના 1.5જીબી ડેટા આપવા માં આવે છે અને તેની સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100એસએમએસ ની સુવિધા પણ આપવા આવે છે. અને તેની વેલિડિટી 84 દિવસ ની રાખવા માં આવેલ છે. અને સાથે સાથે ગ્રાહકો ને વધારા ના 6જીબી ડેટા કુપન ની સાથે પણ આપવા માં આવશે. અને આ પ્લાન ની સાથે ઓટિટિ એપ્સ નું સબ્સ્ક્રિપશન અને ફાસ્ટેગ ની અંદર રૂ. 150 નું ડિસ્કાઉન્ટ પણ આપવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470