Just In
વોડાફોન આઈડિયા દ્વારા 6 કરોડ લો ઇન્કમ ગ્રાહકો ને રૂ. 49 પ્લાન ફ્રી આપવા માં આવશે
આ મહામારી ના સમય માં લો ઇન્કમ વાળા ગ્રાહકો એકબીજા સાથે જોડાયેલા રહે તેના માટે વીઆઈ દ્વારા મંગળવારે જાહેરાત કરવા માં આવેલ છે કે તેઓ દ્વારા રૂ. 49 પ્લાન ને 6 કરોડ લોકો ને એક વખત ફ્રી માં આપવા માં આવશે.

કંપની દ્વારા પોતાના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે જે ગ્રાહકો દ્વારા રૂ. 79 ના પ્લાન ની સાથે રિચાર્જ કરાવવા માં આવશે તેની અંદર ગ્રાહકો ને ડબલ લાભો આપવા માં આવશે.
અને જે સ્કીમ ની અંદર 6 કરોડ લોકો ને રૂ. 49 નું રિચાર્જ પ્લાન ફ્રી માં આપવા માં આવી રહ્યું છે તે રૂ. 294 કરોડ ની મૂળ કિંમત ધરાવે છે. આ પ્લાન ની અંદર ગ્રાહકો ને રૂ. 38 નો ટોકટાઈમ 100એમબી ડેટા 28 દિવસ ની વેલિડિટી સાથે આપવા માં આવે છે.
એરટેલ દ્વારા અમુક સેગ્મેન્ટ ની અંદર રિલીફ પ્લાન વિષે પહેલા જ જાહેરાત કરી દેવા માં આવેલ છે. ભરતી એરટેલ દ્વારા પણ થોડા સમય પહેલા જ આ મહામારી ના સમય માં લો ઇન્કમ વાળા ગ્રાહકો એકબીજા સાથે જોડાયેલા રહે તેના માટે અમુક ખાસ લાભો ની જાહૅરાત કરવા માં આવી હતી.
અને એરટેલ દ્વારા પણ રૂ. 49 ના પ્લાન ને 5.5 કરોડ લો ઇન્કમ ગ્રાહકો ને એક વખત આપવા માં આવશે. અને આ પેક ની અંદર પણ રૂ. 38 નો ટોક ટાઈમ અને 100 એમબી ડેટા 28 દિવસ ની વેલિડિટી સાથે આપવા માં આવે છે.
અને આ કોરોના વાઇરસ ની મહામારી ના સમય માં એરટેલ દ્વારા 55 મિલિયન લો ઇન્કમ ગ્રાહકો ને મદદ કરવા માં આવશે અને આ લાભો ની મૂળ કિંમત રૂ. 270 કરોડ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470