Just In
- 7 hrs ago
ડોજકોઇન્સ શા માટે પ્રખ્યાત છે અને તેને કઈ રીતે ખરીદી શકાય છે?
- 1 day ago
કઈ રીતે તમારા વોટ્સએપ સ્ટેટ્સ દ્વારા તમને સ્ટોક કરવા માં આવી શકે છે
- 3 days ago
ગુગલ મેપ્સ સર્ચ ની અંદર હવે કોવીડ19 વેક્સીન સેન્ટર ના લોકેશન બતાવવા માં આવી રહ્યં છે
- 4 days ago
2021 માં ભારત માં ઉપલબ્ધ બેસ્ટ બ્રોડબેન્ડ પ્લાન
Don't Miss
પબ્લિક વાઇફાઇ ના ઉપીયોગ દ્વારા તમારો પાસવર્ડ હેક થઇ શકે છે
આજ ના સમય ની અંદર વાઇફાઇ એ એક ખુબ જ મહત્વ ની અંદર જરૂરી વસ્તુ બની ગઈ છે અને આજ ના સમય ની અંદર કોઈ ઓન વ્યક્તિ ને વાઇફાઇ વિના ચાલતું નથી. અને એક સ્ટડી ની અંદર જાણવા મળ્યું છે કે વાઇફાઇ ના નેટવર્ક દ્વારા તમારો પાસવર્ડ ખબર પડી શકે છે.
પાસવર્ડ એ આપણા કોઈ પણ એકાઉન્ટ નો સૌથી અગત્ય નો ભાગ હોઈ છે કેમ કે તેના પર જ આખી સુરક્ષા ટીકેલી હોઈ છે અને જો તમને એ ખબર પડે કે તેને પણ ખુબ જ સરળતા થી હેક કરી શકાય છે તો તેવા સન્જોગો ની અંદર તે ખુબ જ બીક લાગે તેવા સમાચાર સાબિત થઇ શકે છે.
તો ચાલો ટેક્નોલોજી ની અંદર આ જે એક નવી સમસ્યા ઉભી થઇ છે તેના વિષે જાણીયે અને આશા રાખીયે કે આ સમસ્યા નું સરખું અને સચોટ સમાધાન ટૂંક સમય માં નીકળી શકે.
વિન્ડટૅકર પદ્ધતિ
શાંઘાઈ જિયાઓ ટોંગ યુનિવર્સિટીના સંશોધકો, બોસ્ટનમાં મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટી, અને દક્ષિણ ફ્લોરિડા યુનિવર્સિટી દ્વારા એક સ્ટડી કરવા માં આવી હતી જેની અંદર જાણવા મળ્યું હતું કે, રેડીઓ સિગ્નલ તમારા પાસવર્ડ ની સુરક્ષા સાથે છેડખાન કરી શકે છે.
અને યુનિવર્સીટી ના પ્રોફેસર્સે જણાવ્યું હતું કે કઈ રીતે સદા વાઇફાઇ દ્વારા પણ તમારા પાસવર્ડ ને કેટલી સરળતા થી હેક કરી શકાય છે. અને આ પદ્ધતિ નો સમય કરવા માટે હેકર અને યુઝર્સ બંને એક જ વાઇફાઇ સાથે જોડાયેલા હોવા જોઈએ. અને પ્રથમ વખત ની અંદર જ સાચા વાઇફાઇ નો અંદાજ મળી જવો તેના ચાન્સ આ પદ્ધતિ ની અંદર 81.7% છે પછી ભલે તે નવા ડીવાઈસ દ્વારા જોડવા માં આવેલ હોઈ.
આ પદ્ધતિ ને વીનડકર પઘ્ધતિ તરીકે ઓળખવા માં આવે છે. અને આ પદ્ધતિ ની અંદર બંને ડીવાઈસ ની વચ્ચે કોઈ જ મીડીયમ ની જરૂર નથી પડતી હોતી. અને યુઝર્સ ના ફોન પર કોઈ સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ કરવા ની જરૂર નથી પડતી.
વાઇફાઇ સિગ્નલ કઈ રીતે પાસવર્ડ ને રીવીલ કરે છે.
પ્રથમ, હેકરો પીઇએફઆઇ સિગ્નલોની સમાંતર સ્કેનિંગ કરે છે જે પીડિતના ઉપકરણમાંથી ઉદ્ભવે છે અને ઉપકરણ પર લખેલા ડેટાને પુનઃપ્રાપ્ત કરે છે. શિકારીઓના ઉપકરણમાંથી જન્મેલા સંકેતો ઓળખવા માટે હેકરોને આવશ્યક છે.
તે મહત્વપૂર્ણ છે કે હેકર અને પીડિત એ સમાન વાઇફાઇ સાથે જોડાયેલા છે. જો આવી જોગવાઈ ઉપલબ્ધ ન હોય તો, એડહોક રૉગ વાઇફાઇ નેટવર્ક બનાવવામાં આવ્યું છે અને વપરાશકર્તાઓને મફત વાઇફાઇ તરીકે પ્રદાન કરવામાં આવે છે.
એકવાર બંને ઉપકરણો સમાન WiFi થી કનેક્ટ થઈ જાય, તો વપરાશકર્તાની આંગળીની હિલચાલ તપાસવામાં આવે છે. પીડિતોની ચાવીઓની દિશાઓ અને ગતિને કાળજીપૂર્વક શોધી કાઢવામાં આવે છે અને પૂર્ણ થાય છે! પીડિત દ્વારા ટાઇપ કરાયેલ ડેટા ખુલ્લામાં બહાર આવે છે અને તેની ખાતરી માટે બે ડઝન ચેતવણી ઘંટ આવે છે.
તમારા પાસવર્ડ ને સુરક્ષિત રાખવા માટે આટલું કરો
આપણા ડિવાઇસસ હમેશા ઘણી બધી પ્રકાર ની સમસ્યાઓ જેવા કે ડેટા પ્રાઇવસી, અને સુરક્ષા વ્રિચીસ થી ઘેરાયેલા રહે છે. અને આપણા દરેક અગત્ય ના ડેટા અને બધા જ પ્રકાર ની વિગતો એક સેકન્ડ ની અંદર રિસ્ક માં મુકાય શકે છે અને તેને કોઈ હેક પણ કરી શકે છે. અને આવી કોઈ પણ ઘટના થયા બાદ પછતાવો કરવા કરતા સારું છે કે પહેલા થી જ તેને સુરક્ષિત રાખવા માટે ના અમુક પગલાંઓ લેવા.
તો તમે તમારા ડીવાઈસ ને હેક થવા થી આ રીતે બચાવી શકો છો.
જયારે પણ પબ્લિક વાઇફાઇ નો ઉપીયોગ કરો ત્યારે વીપીએન નો ઉપીયોગ જરૂર થી કરવો.
તમારા પાસવર્ડ ને થોડા થોડા સમય પર બદલતા રહો અને નવા પાસવર્ડ ને ખુબ જ સ્ટ્રોંગ રાખો કે કોઈ તેને સરળતા થી ક્રેક ના કરી શકે.
જ્યાં સુધી ખુબ જ જરૂર ના પડે ત્યાં સુધી તમારા ડીવાઈસ ને પબ્લિક વાઇફાઇ સાથે કનેક્ટ ના કરો. કોઈ પણ ઓપન પબ્લિક વાઇફાઇ નેટવર્ક ની સાથે ઓટો કનેક્ટ ના ઓપ્શન ને બંધ કરી નાખો.
તમારા વાઇફાઇ નેટવર્ક નો ઉપીયોગ કરવા થી બીજા યુઝર્સ ને બ્લોક કરો.
તમારા ડીવાઈસ ને હેકર્સ અને માલેર થી બચાવવા માટે સરખા એન્ટી વાયરસ અને બીજા સોફ્ટવેર નો ઉપીયોગ કરો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190