Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Circle to Search મોંઘા ફોન્સમાં આવતું આ ફીચર તમારા ફોનમાં પણ ચાલશે, આટલું કરો
સેમસંગે પોતાના પ્રીમિયમ ફ્લેગશિપ ફોન્સની સિરીઝની સાથે ઘણી અપડેટ્સ લોન્ચ કરી છે. જેમાંથી એક ફીચર સર્કલ ટુ સર્ચ પણ છે. તમને જણાવી દઈએ કે ગૂગલ તો ઓલરેડી પોતાના ફોન Google Pixel 8 સિરીઝમાં આ ફીચર આપી ચૂક્યુ છે.

આ ફીચરની મદદતી તમે સ્ક્રિબલ્સ, ટેપ અથવા સર્કલની સાથે સર્ચ કરવા માટે ગૂગલ લેન્સ એપનો ઉપયોગ કરી શકો છો. સરળ શબ્દોમાં કહીએ તો આ ફીચરનો ઉદ્દેશ્ય યુઝર ગમે ત્યારે, ગમેતે વસ્તુ સર્ચ કી શકે તેવી સુવિધા પુરી પાડે છે. એટલે કે તમે ઈમેજ, વીડિયો અથવા ડોક્યુમેન્ટ કંઈ પણ સર્ચ કરી શકો છો.
તમારા ફોનમાં પણ કામ કરસે આ ફીચર
આમ તો સર્કલ ટુ સર્ચ ફીચર હાલ Galaxy S24 સિરીઝ અને Google Pixel 8 Series ફોનમાં જ ઉપલબ્ધ છે. પરંતુ જો તમારે આ સુવિધાનો ઉપયોગ કરવો છે, તો એક જુગાડ થઈ શકે છે. જેની મદદતી તમે એડ્રોઈડ સ્માર્ટપોનમાં મેન્યુઅલી સર્કલ કરીને અથવા તો સ્ક્રિબલ કરીને સર્ચ કરી શકો છો. આ આર્ટિકલમાં અમે તમને તેની આખી પ્રક્રિયા વિશે જણાવીશું. તમને એ પણ જણાવી દઈએ કે આ માટે તમારે Google Assistant, સ્ક્રીન સર્ચ રન કરવા માટે ગૂગલ લેન્સનો ઉપયોગ કરવાનો છે. અથવા તો આ ફંક્શન કોઈ પણ એપમાં ઉપરની તરફથી ટ્રિગર કરી શકાય છે. અમે સ્ક્રીન સર્ચ ફીચરની વાત કરી રહ્યા છો, જેને તમે ઓકે ગૂગલ અથવા ગૂગલ આસિસ્ટન્ટનો ઉપયોગ કરવા સમયે જોઈ શકો છે.
કેવી રીતે કરશો આ ફીચરનો ઉપયોગ?
આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે તમારા એન્ડ્રોઈડ ફોન પર ગૂગલ આસિસ્ટન્ટ સેટ કરવાનું છે અને બસ તમારું કામ થઈ જશે. એકવાર તમારું ગૂગલ આસિસ્ટન્ટ સેટ થઈ જાય, તો આ એપનો ઉપયોગ શરૂ કરી દો.બાદમાં જ્યારે પણ તમારે સ્ક્રીન પર કંઈક જોવું છે, ત્યારે ગૂગલ અથવા તો ઓકે ગૂગલ બોલો અને સ્ક્રીન સર્ચ ઓપ્શન પર ટેપ કરો. અથવા તો સ્ક્રીન સર્ચ બોલો. આટલું કરતા જ ગૂગલ આસિસ્ટન્ટ તમારી સ્ક્રીન પર રહેલા કન્ટેન્ટને સ્કેન કરીને સર્ચ કરી લેશે. તમે આ વસ્તુને હાઈલાઈટ કરવા માટે સ્ક્રીન પર કોઈ પણ જગ્યાએ ટેપ કરીને તેને સર્ચ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications