Whatsapp ના નવા ટોચના પિચર્સ કેજે એન્ડ્રોઇડ આઇઓએસ અને વેબ યુઝર્સ માટે આવી રહ્યા છે

By Gizbot Bureau
|

Whatsapp પોતાના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ ની અંદર ઘણા બધા નવા નવા ફીચર્સ અને ટ્રાય કરતો રહેતું હોય છે અને તે પોતાના બેટા વર્ઝન દ્વારા આ નવા ફિચર્સ અને ઘણા બધા લોકોને ટ્રાય પણ કરવાની અનુમતિ આપે છે કે જે બંને એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. એ વાત તો આપણે બધા જ પહેલાથી જ જાણીએ છીએ કે વોટ્સએપ પહેલાથી જ ડાર્ક મોડ અને ઇન્સ્ટાગ્રામ જેવા બૂમરેંગ વિડિયો ના સપોર્ટ પર કામ કરી રહ્યું છે. પરંતુ તેના સિવાયના પણ ઘણા બધા એવા નવા ફીચર્સ છે કે જેના પર વોટ્સએપ અત્યારે એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ માટે કામ કરી રહ્યું છે.

આઇફોન યૂઝર્સ માટે ઓડિયો પ્લે બેક

આઇફોન યૂઝર્સ માટે ઓડિયો પ્લે બેક

આયોજક પ્લેટફોર્મ પર વોટ્સએપ નું જે લેટેસ્ટ અપડેટ બેટા એપ ની અંદર હતો તેની અંદર ઓડિયો પ્લે બેક ના ફીચરને આપવામાં આવ્યું છે. જેની અંદર યુઝર્સ તેમને જે ઓડિયો મોકલવામાં આવ્યો છે તેને નોટીફીકેશન ની અંદર જ સાંભળી શકે છે. આનો અર્થ એ થાય છે કે ભવિષ્યની અંદર યુઝર્સે તેમને મોકલવામાં આવેલ ઓડિયો ફાઈલ ને બ્લેક કરવા માટે આખી એપને ઓપન કરવી નહીં પડે. અહીં એક વસ્તુની ખાસ નોંધ લેવી કે ઓડિયો પ્લે બેક માટે તમારે પોપ નોટિફિકેશન ને એકાઉન્ટ કરવું પડશે.

Google assistant ની મદદથી whatsapp calls

Google assistant ની મદદથી whatsapp calls

અત્યાર સુધી યૂઝર્સ માત્ર google આસિસ્ટન્ટ ની મદદથી વોટ્સએપ ની અંદર મેસેજ મોકલી શકતા હતા પરંતુ હવે તેઓ google આસિસ્ટન્ટ ની મદદથી ઓડિયો અથવા વિડીયો કોલ પણ કરી શકશે. આ ફીચરને અત્યારે માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે રાખવામાં આવ્યું છે.

વેબ માટે આલ્બમ્સ

વેબ માટે આલ્બમ્સ

જ્યારે તમે whatsapp ની અંદર કોઈ વ્યક્તિને એક સાથે ઘણા બધા ફોટોજ અથવા વિડિયોઝ મોકલો છો ત્યારે તે એક આલ્બમ ના સ્વરૂપમાં મોકલવામાં આવે છે. પરંતુ જો તમે વોટ્સએપ વેબ નો ઉપયોગ કરતા હો તો તે album તરીકે નહીં પરંતુ એક એક ફોટો આવતો હોય છે અને આ વસ્તુને વોટ્સએપ અત્યારે સુધારી રહી છે અને હવે તેમના ડેસ્કટોપ યુઝર્સ માટે પણ તેઓ આલ્બમ ફીચરને લાવી શકે છે.

મલ્ટી પ્લેટફોર્મ સપોર્ટ

મલ્ટી પ્લેટફોર્મ સપોર્ટ

વોટ્સએપ અત્યારે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે કે જેના દ્વારા તેઓ યૂઝર્સને પોતાના એકાઉન્ટને અલગ અલગ દિવસ પર વાપરવાની અનુમતિ આપશે. વોટ્સએપ અત્યારે whatsapp વેબ સિવાય તેમના કંપની બીજી કોઇપણ જગ્યાએ વાપરવાની અનુમતિ આપતું નથી. હા એપને શરૂઆત ની અંદર એપલ આઇપેડ માટે લોન્ચ કરવામાં આવી શકે છે અને ત્યારબાદ તેને એન્ડ્રોઇડ અને ios યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Upcoming WhatsApp Features Will Have Better Implementation On Android OS

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X