Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
BGMIમાં ફ્રી મળી રહ્યા છે આ રિવોર્ડ, માત્ર લોગ ઈન કરવું પડશે
Battlegrounds Mobile India ગેમર્સમાં સૌથી લોકપ્રિય ગેમ છે. આ લોકપ્રિય બેટલ રૉયલ ગેમના ડેવલપર્સ ક્રાફ્ટન સમયાંતરે નવી ઈવેન્ટ લોન્ચ કરતા રહે છે. આ ઈવેન્ટમાં પ્લેયર્સને રિવોર્ડ તરીકે ઘણી આઈટમ્સ પણ આપવામાં આવે છે. તાજેતરમાં જ એક નવી login ઈવેન્ટ ગેમમાં લાઈવ થઈ છે. આ ઈવેન્ટના નામ પરથી ખ્યાલ આવે છે કે પ્લેયર્સે આ ઈવેન્ટમાં શું કરવાનું છે. આ ઈવેન્ટમાં રિવોર્ડ મેળવવા ખૂબ સરળ છે. પ્લેયર્સે આ રિવોર્ડ્ઝ માટે ગેમમાં માત્ર લોગ ઈન કરવાનું છે. લોગ ઈન કરવા પર તમને ઘણા બધા રિવોર્ડ્ઝ મળશે.

બેટલગ્રાઉન્ડ્ઝ મોબાઈલ ઈન્ડિયાની લોગ ઈન ઈવેન્ટ
BGMI Login Event બધા જ પ્લેયર્સ માટે અવેલેબલ છે. આ માટે પ્લેયર્સ રોજેરોજ લોગ ઈન કરવાનું હોય છે, જેના પર પ્લેયર્સને રિવોર્ડ મળશે. લોગ ઈન કર્યા બાદ પ્લેયર્સ જે તે દિવસનો રિવોર્ડ ક્લેઈમ કરવાનો છે. જો પ્લેયર્સ ક્લેમ નહીં કરે તો બીજા દિવસે તે રિવોર્ડ નહીં મળે. આ ઈવેન્ટ ગેમમાં 14 દિવસ માટે લાઈવ રહેવાની છે. દરરોજ લોગ ઈન કરવા પર યુઝરને અલગ અલગ રિવોર્ડ મળસે.
જાણો કયા દિવસે કયો રિવોર્ડ મળશે.
1. પહેલા દિવસે લોગ ઈન કરવા પર Precise Compass- UZI (7 દિવસ) માટે મળશે.
2. બીજા દિવસે લોગ ઈન કરવા પર Supply Crate Coupon Scrap રિવોર્ડ મળશે.
3. ત્રીજા દિવસે લોગ ઈન કરવા પર પ્લેયર્સ Classic Crate Coupon Scrap મેળવી શક્શે.
4. ચોથા દિવસે લોગ ઈન કરવા પર ગેમર્સ 50 AG મળશે.
5. પાંચમાં દિવસે લોગ ઈન કરવા પર પ્લેયર્સ Supply Crate Coupon Scrap x2 મળી શકે છે.
6. છઠ્ઠા દિવસે લોગ ઈન કરવા પર 80 AG પણ મળશે.
7. સાતમા દિવસે લોગ ઈન કરવા પર પ્લેયર્સને Exploding Ape Helmet (7 દિવસ સુધી) મળશે.
8. આઠમા દિવસે Classic Crate Coupon Scrap x2 રિવોર્ડ મળશે.
9. નવમા દિવસે લોગ ઈન કરવા પર યુઝર્સને Supply Crate Coupon Scrap x5 મળશે.
10. દસમા દિવસે લોગ ઈન કરવા પર 100 AG રિવોર્ડ મળશે.
11. અગિયારમા દિવસે લોગ ઈન કરવા પર Classic Crate Coupon Scrap x2 રિવોર્ડ મળશે.
12. બારમા દિવસે Supply Crate Coupon Scrap x5 રિવોર્ડ મળશે.
13. 13મા દિવસે યુઝર્સને 120 AG રિવોર્ડ મળશે.
14. ચૌદમા દિવસે આ પ્લેયર્સ Yeti Ornamen રિવોર્ડ મળી શક્શે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications