Flipkart પરથી iPhone 14 ખરીદો એકદમ સસ્તામાં, જાણો ઓફર્સ

By Gizbot Bureau
|

લગભગ તમામ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર ફેસ્ટિવ ઓફર્સ ચાલી રહી છે. આવામાં ફ્લિપકાર્ટ પણ આઈફોન માટે ખાસ ડિસ્કાઉન્ટ લઈને આવ્યું છે. ફ્લિપકાર્ટ પર iPhone 14 128 GBનું વેરિયંટ સૌથી ઓછી કિંમતે 57,999 રૂપિયાની કિંમતે મળી રહ્યું છે.

એટલે કે iPhone 14 128 જીબી વેરિયંટમાં 21,900 રૂપિયાનું જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે iPhone 14 128 જીબી વેરિયંટ ભારતમાં લોન્ચ થયો, ત્યારથી અત્યાર સુધીમાં આ સૌથી મોટું ડિસ્કાઉન્ટ છે. જો તમે આઈફોન વાપરવાના શોખીન છો, તો તમારા માટે નવો ફોન ખરીદવાની આ શ્રેષ્ટ તક છે.

Flipkart પરથી iPhone 14 ખરીદો એકદમ સસ્તામાં, જાણો ઓફર્સ

હજી પણ વધી શખે છે ડિસ્કાઉન્ટ

આ ડિસ્કાઉન્ટેડ પ્રાઈસ પર પણ હજી યુઝર્સ કેટલુંક અન્ય ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ફ્લિપકાર્ટ હજી કેટલીક ટ્રેડ ઈન ઓફર્સ પણ આપી રહ્યું છે, જેના દ્વારા યુઝર્સ નવા ફોનની ખરીદી પર હજી પૈસા બચાવી શકે છે. ફ્લિપકાર્ટ દ્વારા એક્સચેન્જ ઓફર પણ શરૂ કરવામાં આવી છે. જેમાં યુઝર્સ પોતાના જૂના સ્માર્ટફોનને એક્સેચન્જ કરાવીને ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. જો યુઝર્સ પોતાનો આઈફોન 13 એક્સચેન્જ કરાવે તો 22,350 રૂપિયા અને આઈફોન 12માં વધુમાં વધુ 20,950 રૂપિયા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ એક્સચેન્જ ઓફર્સનો લાભ લઈને યુઝર્સ પોતાના આઈફોનને અપગ્રેડ કરી શકે છે.

HDFC Bankના ગ્રાહકો માટે ખાસ ઓફર્સ

જો યુઝર્સ HDFC Bankના કાર્ડ દ્વારા ખરીદી કરે છે, તો આઈફોન 14 ખરીદવા પર તેમને વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે HDFC Bankના ગ્રાહકો પોતાના કાર્ડનો ફાયદો ઉઠાવીને આઈફોન 14 ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શકે છે.

iPhone 14 ખરીદવાની શ્રેષ્ઠ તક

આટા જબરજસ્ત ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફર્સ સાથે ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકોને આઈફોન 14 ખરીદવાની શ્રેષ્ઠ તક પૂરી પાડી રહ્યું છે. આઈફોન 14ના ભાવમાં કરાયેલો ઘટાડો અને ડિસ્કાઉન્ટને કારણે ઘટેલી કિંમત ગ્રાહકોને પોતાના આઈફોનને અપગ્રેડ કરવા માટે પ્રેરે છે. ઉલ્લેખનીય છે કે જો તમે પણ આઈફોન અપગ્રેડ કરવા ઈચ્છતા હોય, આ બેસ્ટ તક છે.

Best Mobiles in India

English summary
Unbelievable Deal Alert: Flipkart Unleashes Massive Discounts on iPhone 14 – Grab Yours Now Before It's Gone

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X