Just In
ઉબર એસેન્શીયલ સર્વિસ ને આ ચાર શહેરોની અંદર જરૂરી ટ્રાવેલ માટે લોન્ચ કરવામાં આવી
કુણા વાયરસ ને કારણે આજે જ્યારે આખા દેશની અંદર લોકડા જાહેર કરવામાં આવી છે ત્યારે ઉધોગ દ્વારા મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી કે તેમના દ્વારા બેંગ્લોર નાસિક ગુરુગ્રામ અને હૈદરાબાદ ની અંદર હોસ્પિટલ અને દવાની દુકાનો જેવી જગ્યાઓએ જવા માટે એક નવી સર્વિસની શરૂઆત કરવામાં આવશે.

કંપની પોતાના સ્ટેટમેન્ટ ની અંદર જણાવ્યું હતું કે આ કઠોર સમયની અંદર લોકોને જરૂરી મુસાફરી કરવામાં સરળતા રહે તેના માટે લોકલ ઓથોરિટીઝ ની પરવાનગી મેળવ્યા બાદ આચાર શહેરોની અંદર હોસ્પિટલ અને દવાની દુકાન સુધી પહોંચવામાં લોકોને મદદ રહી શકે તેના માટે આ નવી સર્વિસની શરૂઆત કરવામાં આવી છે.
ત્યારબાદ તેમને જણાવવામાં આવ્યું હતું કે ઉપર ના બધા જ રાઇટરને તે પણ જણાવવામાં આવ્યું છે કે તેઓ પોતાની સાથે જ બધા જ જરૂરી કાગળિયા સાથે રાખે છે જેથી ઓથોરિટીની સામે તેમને ડોક્યુમેન્ટેશન ની કોઈપણ તકલીફનો સામનો કરવો ન પડે.
કોરોના વાઇરસને કારણે લોકોના આ સમયની અંદર સરકાર દ્વારા માત્ર અમુક લોકોને જ બહાર નીકળવાની અનુમતિ આપવામાં આવે છે જેની અંદર બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો હેલ્થ કેર સાથે જોડાયેલા લોકો અને મીડિયાના કર્મચારીઓને બહાર નીકળવાની કરવાની પરવાનગી આપવામાં આવી છે.
અને હવે જ્યારે લોકડાઉન ને વધુ આગળ વધારવામાં આવ્યું છે ત્યારે ઉધોગ દ્વારા લોન્ચ કરવામાં આવેલા સર્વિસને કારણે એવા ઘણા બધા લોકોને મદદ મળી શકશે કે જેઓને હોસ્પિટલ પર ચેકઅપ માટે જવાનું હોય.
ઉબર ઇન્ડિયા અને સાઉથ એશિયાના ડાયરેક્ટર અને ઓપરેશન્સ અને હેડ ઓફ સીટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઉપર એસેન્સિયલ સર્વિસ ની અંદર માત્ર અમુક શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેની અંદર પણ ખૂબ જ જરૂરી જગ્યાઓ પર મુસાફરી કરવામાં આવશે. અને આ કઠોર સમયની અંદર અમે અમારી ટેકનોલોજી અને ડ્રાઇવર પાર્ટનર નેટવર્કનો ઉપયોગ કરી અને એ લોકોને મદદ કરવા માંગીએ છીએ કે જેમને જરૂર હોય. અને સાથે સાથે કોરોના વાયરસ આગળ વધુ ન ફેલાય તે માટે અમે ઓથોરિટીઝ ની પણ મદદ કરી રહ્યા છીએ.
સાથે સાથે ઉબર એસેન્સિયલ સર્વિસના ડ્રાઇવરોને પણ માર્ક મોજા સેનેટ રાઈઝર આપવામાં આવ્યા છે અને સાથે સાથે તેમણે ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.
ત્યારબાદ તે સ્ટેટમેન્ટ ની અંદર વધુમાં જોડતા જણાવવામાં આવ્યું હતું કે લોકલ ઓથોરિટી દ્વારા તેમને કર્ફ્યુ પાસ પણ આપવામાં આવ્યા છે જેથી તેઓ જે જગ્યા પર સમયસર પહોંચી શકે. અને ગુરુના વાયરસ આગળ ન ફેલાય તે માટે તેમને એક મેસેજ અને ઇમેલ પણ આપવામાં આવશે જેથી તેઓ બેઝિક પગલાઓ તેને રોકવા માટે કરી શકે.
આ શહેરોની અંદર લે રહેતા લોકો તેમની ઉપર ની અંદર આ સર્વિસ માટે તપાસ કરી શકે છે અને તેની નજીકની કોઈ લોકેશન પર તેઓ જઈ શકે છે તે પણ જોઈ શકશે.
આ સર્વિસને ઈમરજન્સી ના સમયની અંદર જરૂરી જગ્યા સુધી પહોંચી શકાય તેના માટે તૈયાર કરવામાં આવી છે અને તે છેલ્લા અમુક દિવસોથી તેને લાઈવ કરવામાં આવી છે.
અને ઉપરની પ્રતિસ્પર્ધીઓ દ્વારા પણ આ પ્રકારની એક સર્વિસની શરૂઆત કરવામાં આવી છે જેનું નામ ઓલા ઇમર્જન્સી છે અને તે સર્વિસ ગુરુગ્રામ બેંગ્લોર વિભાગ ભુવનેશ્વર નાશિક અને વારાણસી મા અત્યારે કામ કરી રહ્યું છે.
અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારની સર્વિસને આવનારા સમયની અંદર વધુ ને વધુ શહેરો સુધી પહોંચાડી શકાય તેનું સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470