હૈદરાબાદ માં સાયબર ફ્રોડ માટે 2 લોકો ની ધરપકડ

By Gizbot Bureau
|

હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બે લોકો ની ધરપકડ કરવા માં આવેલ છે, સિમના સ્વેપ કરીને અને અન્ય વિગતો ફોર્જ કરીને બેન્ક એકાઉન્ટમાંથી રૂ. ત્રણ લાખથી વધુની રકમનો લૂંટ નો આરોપ તેમના પર લગાવવા માં આવ્યો હતો.

હૈદરાબાદ માં સાયબર ફ્રોડ માટે 2 લોકો ની ધરપકડ

અને આ ધરપકડ બાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પુરેપુરા રૂ. 3.68 લાખ ની રિકવરી પણ કરી લેવા માં આવી હતી.

પોલીસ ના જણાવ્યા અનુસાર આ બાબત વિષે ફરિયાદ સારંગ સન્ધ્યા દ્વારા નોંધાવવા માં આવી હતી તેમણે જણાવ્યું હતું કે તેમના પતિ ના એકાઉન્ટ ની અંદર થી અમુક ઈલિગલી ટ્રાન્ઝેક્શન થઇ રહ્યા છે.

અને આ ફરિયાદ ની અંદર તે સ્ત્રી એ જણાવ્યું હતું કે તેમના પતિ ના એકાઉન્ટ ની અંદર થી કુલ રૂ. 3,68,000 ના ઈલિગલ ટ્રાન્ઝેક્શન IMPS અને સિમ સ્વેપ દ્વારા થઇ રહ્યા છે.

આ કેસ ને ભારતીય દંડ સંહિતાની કલમ 417, 419, 420 અને ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટના સંબંધિત વિભાગો ની અંદર રજીસ્ટર્ડ કરવા માં આવ્યો હતો.

ત્યાર બાદ પોલીસે તાપસ હાથ ધરી હતી અને બેંક ના કાગળિયા અને વગેરે જેવી ટેક્નિકલ વિગતો ની ભેગી કરી હતી. અને ત્યાર બાદ તેઓ ને મુથુજુ સત્યનારાયણ અને પેરુમલ્લા શ્રી દુર્ગા કૃષ્ણ પ્રસાદ વિષે ખબર પડી હતી કે જે બાલનગર ની અંદર હતા અને 25મી માર્ચ ના રોજ તેમની ધરપકડ કરવા માં આવી હતી.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Two arrested for cyber fraud in Hyderabad, Rs 3.68 lakh recovered

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X