Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ટ્વિટર ટૂંક સમય માં હાઇડ રીપ્લાય ફીચર લાવી શકે છે
યુઝર્સ ને તેમના હેન્ડલર્સ પર કારણવગરના કન્વર્ઝેશન થી છુટકારો આપવવા માટે ટ્વિટર ટૂંક સમય માં નવું હાઇડ નું ફીચર લાવી શકે છે અને અત્યારે તેઓ આ ફીચર પર જ કામ કરી રહ્યા છે તેવું જાણવા મળ્યું હતું.

"જે લોકો Twitter પર રસપ્રદ વાતચીત શરૂ કરે છે તે ખરેખર આપણા માટે અગત્યની છે, અને અમે તેમને કેટલાક નિયંત્રણ આપીને શક્ય તેટલું સ્વસ્થ (શક્ય) બને તેટલું વાતચીત કરવા માટે સશક્ત બનાવવા માંગીએ છીએ," વરિષ્ઠ પ્રોડક્ટ મેનેજર મિશેલ યાસીમેન હક ગુરુવારે ટ્વીટ કરે છે.
જોકે આ ફીચર દ્વારા યુઝર્સ હંમેશા માટે આ રીપ્લાય ને હાઇડ નહિ કરી શકે. પરંતુ તેના કારણે તે રીપ્લાય ને જોઈ શકવા થોડા અઘરા બની જશે. તેના કારણે એક વસ્તુ નું ધ્યાન રાખી શકાશે કે નફરત ફેલાવતા અને ખોટી વાતો ને ફેલાવનારા રીપ્લાય થી બચી શકાશે.
"આ સુવિધા સાથે, જે વ્યક્તિએ વાતચીત શરૂ કરી તે પોતાના ટ્વીટ્સ પર જવાબોને છુપાવી શકે છે. છુપાવેલા જવાબો મેનુ વિકલ્પ દ્વારા અન્ય લોકો દ્વારા જોઈ શકાય છે ...".
હકે જણાવ્યું હતું કે "આવનારા અમુક મહિનાઓ ની અંદર અમે આ નવા ફીચર ને ટેસ્ટ કરવા નું શરૂ પણ કરી દેશું." અને તેની અંદર વધુ માં જણાવતા તેમણે જણાવ્યું હતું કે આ ફીચર ના કારણે લેખક અને ઓડિયન્સ વચ્ચે નું જે બેલેન્સ છે તેને જાળવી રાખવા માં મદદ મળશે.
અને ટ્વિટરે આટલા સમયની અંદર પણ ઘણા બધા નવા ટફીચર ને થોડા થોડા સમય પર લોન્ચ કરતું રહ્યું છે. જેની અંદર બ્લોક, મ્યુટ અને રિપોર્ટ જેવા ફીચર્સ નો સમાવેશ કરવા માં આવ્યો છે જેના કારણે પ્લેટફોર્મ ના હાઇજીન ને સાંભળી શકાય.
જો કે, હકે પોતાને હાઇલાઇટ કર્યું હતું કે બ્લોક અને મ્યૂટ સુવિધા ફક્ત બ્લોકરનો અનુભવ બદલી શકે છે અને રિપોર્ટ સુવિધા ફક્ત એપ્લિકેશન નીતિઓનું ઉલ્લંઘન કરતી સામગ્રી માટે જ કાર્ય કરે છે.
થોડા સમય પહેલા કંપનીના સીઇઓ જેક ડોર્સીએ જણાવ્યું હતું કે, અમે ટૂંક સમય માં એડિટ ના ફીચર ને પણ લાવી રહ્યા છીએ જેના કારણે યુઝર્સ ટ્વિટ ને પોસ્ટ કર્યા ના 20 થી 30 સેકન્ડ ની અંદર પોતાના ટ્વિટ ને એડિટ પણ કરી શકશે, આ ફીચર ની ઘણા બધા લોકો ઘણા લાંબા સમય થી રાહ પણ જોઈ રહ્યા હતા.
અને ટ્વિટર ઇન્ડિયા ની અંદર પોળ પેનલ સાથે પણ ઘણું નજીક રહી અને ટાઇઅપ કરી રહ્યું છે જેના કારણે પોતાના પ્લેટફોર્મ પર જે બાયસ અને મેન્યુપ્યુલેશન જેવી સમસ્યાઓ છે તેને હલ કરી શકાય. તેવું કોલિન ક્રોવેલ, ટ્વિટરની જાહેર નીતિના ગ્લોબલ વાઈસ પ્રેસિડેન્ટ, મંગળવારે જણાવ્યું હતું.
ટ્વિટર પર "એન્ટિ-રાઈટ વિંગ" પૂર્વગ્રહનો આરોપ લગાવતા ફરિયાદને પગલે ક્રોવેલ સોમવારે નવી દિલ્લીની સંસદીય સમિતિ સમક્ષ રજૂ થયા હતા.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications