આ truecaller બગને કારણે યૂઝર્સ ખતરામાં આવી શકે છે

By Gizbot Bureau
|

ઘણા બધા ટુકોલર યૂઝર્સને ઇન્ડિયા ની અંદર આજે એક સરપ્રાઈઝ મેસેજની સાથે ઉઠ્યા હતા. એક આખી રાત ના અપડેટ પટ truecaller એપ ઓટોમેટિકલી બધા યુઝર્સને એક યુપીએસ સર્વિસ માટે તેમની પરમિશન લીધા વિના રજીસ્ટર કરી રહ્યું હતું. Truecaller icici બેંક સાથે મળી અને યુપી આધારિત સર્વિસ આપે છે.

આ truecaller બગને કારણે યૂઝર્સ ખતરામાં આવી શકે છે

અને આ યુપીઆઈ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા બધાજ યુઝર માટે શરૂ કરી દેવામાં આવી હતી પછી ભલે તે આઇસીઆઇસીઆઇ બેન્કનો એકાઉન્ટ હોલ્ડર હોય કે ના હોય. અને તેનું કારણ એ છે કે યુપીએ આધારિત સર્વિસનો ઉપયોગ કરવા માટે તમારે કોઇ ખાસ બેંકનું સાથે જોડાયેલું હોવું જરૂરી નથી. દાખલા તરીકે જો તમારું એકાઉન્ટ એચડીએફસી બેન્ક ની અંદર હોય તેમ છતાં તમે આઇસીઆઇસીઆઇ બેંકના યુપી આધારિત સર્વિસ નો ફાયદો ઉઠાવી શકો છો.

યુપીઆઈ ના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઓટોમેટિકલી ચાલુ કરવા માટે ટ્રુકોલર દ્વારા આઇસીઆઇસીઆઇ બેન્ક ને એક શાંતિથી interrupted મેસેજ મોકલવામાં આવ્યો છે. જેના કારણે યુઝર્સને આઇસીઆઇસીઆઇ બેન્ક માંથી મેસેજ આવ્યો છે કે યુ પી આઈ એફ માટે તમારું રજીસ્ટ્રેશન થઇ ચૂક્યું છે. અને આ પ્રકારના મેસેજ વાંચીને યુઝર્સ દ્વારા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા npci અને તેમની લાગતી વળગતી બેંકને કસ્ટમર સપોર્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે તેમને તેમના બેન્ક એકાઉન્ટ ની સુરક્ષા સાથે છેડખાની થઇ હોય તેવું લાગી રહ્યું છે.

અને આખા ભારતની અંદર ઘણા બધા ટુકોલર દ્વારા ઘણી બધી સોશિયલ મીડિયા પર આ બાબત વિશે ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેમની ચિંતા એ હતી કે આ યુપીઆઈ એકાઉન્ટ ટ્રાન્સફર ને કારણે કદાચ તેમના પૈસા ખોવાઇ શકે છે. અને ત્યારબાદ ટ્રુકોલર દ્વારા એડમીટ કરવામાં આવ્યું હતું કે લેટેસ્ટ અપડેટ ની અંદર આ પ્રકારનું એક ભાગ રહી ગયું હતું જેને કારણે આ સમસ્યા થઈ હતી અને તેઓએ યુઝર્સને વિનંતી કરી હતી કે તેઓએ મેન્યુઅલી આ પ્રકારની યુપીએસ સર્વિસ માંથી રજીસ્ટર થઈ જાય.

"ટ્રુએકલરના નવીનતમ અપડેટમાં ભૂલ મળી જેણે ચુકવણી સુવિધાને અસર કરી, જે આપમેળે સંસ્કરણ પર અપડેટની પોસ્ટિંગને ટ્રિગર કરે છે. આ એક ભૂલ હતી, અને અમે એપ્લિકેશનનું આ સંસ્કરણ બંધ કર્યું છે જેથી અન્ય કોઈ વપરાશકર્તાઓ પ્રભાવિત ન થાય. અમે દિલગીર છીએ કે આ સંસ્કરણ અમારા ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતું નથી. અમે સમસ્યાને ઠીક કરવા માટે ઝડપી પગલાં લીધાં છે, અને પહેલેથી જ ફિક્સને નવા સંસ્કરણમાં ફેરવ્યાં છે. પહેલાથી પ્રભાવિત વપરાશકર્તાઓ માટે, ફિક્સ્સ સાથેનું નવું સંસ્કરણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે, જો કે, તે દરમિયાન તેઓ એપ્લિકેશનમાં ઓવરફ્લો મેનૂ દ્વારા મેન્યુઅલી નોંધણી કરવાનું પસંદ કરી શકે છે, "ટ્રુએકલરે એક નિવેદનમાં જણાવ્યું હતું.

વર્ષ 2017 ની અંદર ટ્રુકોલર દ્વારા આઇસીઆઇસીઆઇ બેન્ક સાથે ભાગીદારી કરવામાં આવી હતી જેના દ્વારા યુઝર ખૂબ જ સરળતાથી યુપી આઇડી બનાવી શકે અને બીજા કોઈ પણ મોબાઈલ નંબર કે જે ભીમ એપ સાથે જોડાયેલા હોય તેમના યુપીએ આઈડી પર પૈસા ટ્રાન્સફર અથવા મેળવી શકે. અને આ પ્રકારના ફીચરને કારણે ટ્રુકોલર ના યુઝર તે એપની અંદરથી પોતાના મોબાઇલ રિચાર્જ પણ કરી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Truecaller Bug Is Putting Users Money in Risk

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X