ટ્રુકોલર વોઇસ ની અંદર આઇઓએસ યુઝર્સ ને ઈન્ટિગ્રેટેડ કોલ વેટિંગ નવું ફિચર આપવામાં આવ્યું

By Gizbot Bureau
|

ટ્રુકોલર વોઇસ કે જે એક વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ પર આધારિત વોઇસ કોલિંગ સર્વિસ છે તેની અંદર ઇન્ટીગ્રેટેડ કોલ વેટિંગ ના ફીચરને આપવામાં આવ્યું છે. અને આ ફિચરને કારણે ટ્રુકોલર પોતાના યુઝર્સને અનઇન્ટરપ્ટેડ વોઇસ કોલિંગની સુવિધા આપવા માંગે છે. આ પ્રકારના ફીચરને ટ્રુ કોલર એપ ની અંદર મોબાઈલ ડેટા અથવા વાઇફાઇ નેટવર્કનો ઉપયોગ કરી અને વોઈસ કોલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી તેઓ વોટ્સએપ અને સ્કાઇપ જેવી પ્રખ્યાત એપ્લિકેશન ની સામે ટક્કર આપી શકે.

ટ્રુકોલર વોઇસ ની અંદર આઇઓએસ યુઝર્સ ને ઈન્ટિગ્રેટેડ કોલ વેટિંગ નવું ફિચ

અને કોલ મીટીંગ ના પીચર ને કારણે ટ્રુકોલર હોય પોતાના યુઝર્સને જ્યારે બીજો કોલ આવે છે ત્યારે નોટિફિકેશન આપે છે. નોટિફિકેશન ની અંદર છે કરંટ ફોન હોય છે તેને પોઝ કરી દેવામાં આવે છે. અમે માત્ર એટલું જ નહીં પરંતુ બીજા કોલર ને પણ જાણ કરવામાં આવે છે કે કોલ વેટીંગ ની અંદર છે.

કંપનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આનાથી વપરાશકર્તાઓને હાલની વીઓઆઈપી કોલ ચાલુ રાખવાની અથવા તેમની પસંદગીના આધારે બીજા ક callલ પર સ્વિચ કરવાની સ્વતંત્રતા મળે છે. આ સુવિધા બંને ફોન્સ અને વીઓઆઈપી પર એકીકૃત ચલાવવા માટે બનાવવામાં આવી છે.

અને આ અપડેટ ની અંદર ટ્રુકોલર વોઇસ ની અંદર માત્ર કોલ વેટીંગ જ નહીં પરંતુ આઇકોનિક કોલર આઇડી ના ફીચરને પણ જોડવામાં આવ્યું છે. જેને કારણે યૂઝર્સ નો નંબર થી આવતા કોલ અથવા સ્પામ કોલ વિશે જાણી શકે છે.

અને આ નવા કોલર આઇડી ના ફીચર ની અંદર યુઝર્સને તે પણ ઓપ્શન આપવામાં આવે છે કે શું તેઓ છે બીજો ફોન આવી રહ્યો છે તેની અંદર વાત કરવા માંગે છે કે પોતાના કરંટ ફોન પર વાત ચાલુ રાખવા માંગે છે.

અને માત્ર એટલું જ નહીં પરંતુ ટ્રુકોલર દ્વારા પોતાના ટુકોલર વોઇસ પ્લેટફોર્મ અને આઇઓએસ યુઝર્સ માટે ગ્લોબલ લોન્ચ કરવામાં આવ્યું હતું આ સર્વિસને સૌથી પહેલા જૂન મહિનાની અંદર માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી હતી.

અને આ નવા અપડેટને કારણે ટુકોલર વોઇસ ની અંદર ઘણા બધા નવા યુઝર્સ આકર્ષિત થઈ શકે છે જેને કારણે તેમની વોઇસ સર્વિસ વધુ લોકો ઉપયોગ કરી શકે છે. સપ્ટેમ્બર મહિના સુધીમાં ટુકોલર એપના 500 મિલિયન કરતાં પણ વધુ ડાઉનલોડ જોવા મળ્યા હતા જેની અંદર 150 મિલિયન કરતાં પણ વધુ ડેઈલી યુઝર આખા વિશ્વની અંદર છે.

Best Mobiles in India

Read more about:
English summary
True Caller Integrated Call Waiting Feature Rolled Out For iOS Users Globally

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X