કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન ટ્વિટર પર આ ગેમ વિશે સૌથી વધુ ચર્ચા કરવામાં આવી

By Gizbot Bureau
|

કોરોના વાયરસ લોકડાઉન ને કારણે મોટાભાગના લોકો દ્વારા ઘરે રહી અને વિડીયો ગેમ રમવામાં આવી રહી છે અને તેઓ પોતાનો બધો જ સમય કરે વિતાવી રહ્યા છે તેને કારણે સોશિયલ મીડિયાની અંદર પણ તેમનો સમય વધુ વહેંચાઈ રહ્યો છે. અને આ લોકમાં ના સમય દરમિયાન ટ્વિટર પર બધા જ લોકો દ્વારા એક ગેમ વિશે ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે.

કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન ટ્વિટર પર આ ગેમ વિશે સૌથી વધુ ચર્ચા

તે ગેમનું નામ એનિમલ ક્રોસિંગ ન્યૂ હોરાઈઝન્સ છે. અને એક રિપોર્ટના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ગેઇમ વિષે સૌથી વધુ ચર્ચા ગુરુના વાયરસ લોકડાઉન દરમિયાન કરવામાં આવી રહી છે.

ટ્વિટર પરથી મળેલા ડેટાના જણાવ્યા અનુસાર એનિમલ ક્રોસિંગ ન્યુ ભૂરી એ ટ્વિટર પર ગેમિંગ કન્વર્ઝેશન ની અંદર ટોચ પર છે. અત્યાર સુધીની સૌથી વધુ ચર્ચા આ ગેમ પર ટ્વિટર પર અત્યારે કરવામાં આવી રહી છે. ઉલ્લુ ચર્ચા ની અંદર 71% નો રેઝ જોવામાં આવ્યો હતો અને યુનિકોન દ્વારા માર્ચના સેકન્ડ હાથની અંદર 38% નું રીઝલ્ટ જોવા માં આવ્યો હતો.

અને આ ગેઇમ વિષે યુએસ અને આખા વિશ્વની અંદર સૌથી વધુ ચર્ચા કરવામાં આવી રહી છે. ટ્વીટર પર બીજી પણ ઘણી બધી ગેમ વિશે ચર્ચા આખા વિશ્વની અંદર અત્યારે કરવામાં આવી રહી છે જેની અંદર ફાઇનલ ફેન્સી ફોર્ટનાંએટ, માઇન ક્રાફટ વગેરે જેવી ગેમ્સ નો સમાવેશ કરવામાં આવે છે.

એનિમલ ક્રોસિંગ ન્યૂ હોરિઝોન ગેમ દ્વારા ડેવલપ અને પબ્લિશ કરવામાં આવી છે અને આ ગેમને નિન્ટેન્ડો ગેમ કન્સોલ માટે બનાવવામાં આવી છે જેની અંદર સિંગલ અને મલ્ટિપ્લેયર બંને ની અંદર રમી શકાય છે આવીને 30મી માર્ચના રોજ લોન્ચ કરવામાં આવી હતી.

અને આ સમય દરમિયાન જ કોરોના વાયરસ એ એક વૈશ્વિક મહામારીની અંદર બદલાયું હતું જેના કારણે આખા વિશ્વની ઘણી બધી સરકાર દ્વારા પોતાના દેશને લોકડાઉન ની અંદર જાહેર કરવામાં આવ્યું હતું. એનિમલ ક્રોસિંગ સીરીઝ ની અંદર આ પાંચ મીટીંગ છે જેની અંદર ખેલાડીઓને કેરેક્ટર કસ્ટમાઈઝેબલ કરી અને તેને કંટ્રોલ કરવાની અનુમતિ આપવામાં આવે છે સાથે સાથે તેઓ બીજી પણ ઘણી બધી વસ્તુ કરી શકે છે જેમ કે માછલી અને બીજા બધા જીવડા ને પકડવા ક્રાફ્ટ વગેરે.

Best Mobiles in India

Read more about:
English summary
Trending Games On Twitter: Everything You Need To Know.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X