Just In
- 8 hrs ago
જીઓ ગુજરાતની અંદર સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર્સ બની ચૂક્યું છે
- 1 day ago
હંગામા સાથે મળી અને વી દ્વારા મુવીઝ રેંટિંગ સર્વિસની શરૂઆત કરવામાં આવી
- 2 days ago
જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નહિ કરો તો તમારા એકાઉન્ટ નું શું થશે ?
- 3 days ago
એરટેલ, જીઓ અને વીઆઈ ના 84 દિવસ વાળા બેસ્ટ રિચાર્જ પ્લાન
Don't Miss
ડીટીએચ ઓપરેટ્ટર દ્વારા લોન્ગ ટર્મ રિચાર્જ પ્લાન
છેલ્લા થોડા સમય ની અંદર ભારતીય ડીટીએચ માર્કેટ ની અંદર ઘણા બધા બદલાવ જોવા માં આવ્યા હતા અને ખાસ કરી ને ટેરિફ ની અંદર આ બદલાવ જોવા માં આવ્યા હતા કેમ કે ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ ટેરિફ ઓર્ડર ની જાહેરાત કરવા માં આવી હતી. અને આ રેગ્યુલેટર દ્વારા ઇન્દસ્ર્તી ની અંદર ઘણા બધા બદલાવ લઇ આવવા માં આવ્યા હતા જેની અંદર નેટવર્ક કેપેસીટી ફી લઇ આવવી.
સાથે સાથે સાચા લોન્ગ ટર્મ પ્લાન લઇ આવવા અને ફ્રી ટુ એર ચેનલ નો કન્સ્પેટ લઇ આવવો વગેરે નો સમાવેશ કરવા માં આવે છે. એંટીઓ 1.0 ને કારણે ઘણા બધા સબસરાઇબર્સ પોતાના ટીવી થી દૂર થઇ ગયા હતા જેના કારણે વર્ષ 2020 ની શરૂઆત માં એંટીઓ 2.0 ને લોન્ચ કરવા માં આવ્યું હતું.
અને વર્ષ 2020 ની શરૂઆત થી યુઝર્સે પોતાના ટીવી ને રિચાર્જ કરાવવા ની જરૂર ડરી પડી હતી. એંટીઓ 1.0 ની અંદર લોન્ગ ટર્મ પ્લાન લગભગ ઓછા થઇ ગયા હતા પરંતુ કંપની દ્વારા લોકો ને લાંબા સમય સુધી પોતાની પાસે રાખવા માટે બીજા રસ્તાઓ પણ અપનાવી લેવા માં આવ્યા છે. અને તેની અંદર ડીટીએચ ઓપરેટર દ્વારા લોન્ગ ટર્મ પ્લાન ની જાહૅરાત કરવા માં આવી છે જેની અંદર યુઝર્સ તે જ બધા પ્લાન ને 12 મહિના સુધી માણી શકે છે જેની અંદર તેમને વધારા ના લાભો પણ આપવા માં આવશે. તો અત્યારે ટાટા સ્કાય, એરટેલ ટીવી, ડીશ ટીવી વગેરે જેવી કંપની ઓ દ્વારા અત્યારે ક્યાં લોન્ગ ટર્મ પ્લાન ઓફર કરવા માં આવી રહ્યા છે તેના વિહસે આગળ વાંચો.
ટાટા સ્કાય લોન્ગ ટર્મ રિચાર્જ
ટાટા સ્કાય કેશબેક ઓફર ની અંદર 12 મહિના ના રિચાર્જ પર ગ્રાહકો ને એક મહિના ની સર્વિસ ફ્રી આપવા માં આવી રહી છે. દા.ત. જો કોઈ ટાટા સ્કાય યુઝર્સ દ્વારા કોઈ એક ચેનલ ને 12 મહિના માટે રિચાર્જ કરાવવા માં આવે છે તો તેના 48 કલ્લાક ની અંદર વધારા ના એક મહિના ની સર્વિસ તેમના સબ્સ્ક્રિપશન ની અંદર ટાટા સ્કાય દ્વારા જોડી દેવા માં આવે છે. સાથે સાથે લોન્ગ ટર્મ પ્લાન ની અંદર બીજા પણ ઘણા બધા લાભો આપવા માં આવે છે જેવા કે થોડા સત્ય માટે સબ્સ્ક્રિપશન બંધ કરી શકાય છે. ચેનલ્સ ને ગમે ત્યારે જોડી અને કાઢી શકાય છે. અને દર મહિને રિચાર્જ કરાવવા ની જરૂર રહેતી નથી.
ડીશ ટીવી અને ડી2એચ લોન્ગ ટર્મ પ્લાન
ડીશ ટીવી દ્વારા લોન્ગ ટર્મ રિચાર્જ પર ગરકો ને 30 દિવસ ની ફ્રી સર્વિસ આપવા માં આવી રહી છે. અને ડીશ ટીવી અને ડી2એચ એ બંને એક જ કંપની છે જેથી તે બંને ની અંદર એક જ સરખા પ્લાન અને ઓફર્સ પણ આપવા માં આવી રહ્યા છે. અને જો આ કંપની ના ગ્રાહકો દ્વારા 3 મહિના નું રિચાર્જ કરાવવા માં આવે છે તો તેની સાથે તેમને 7 દિવસ ની વધારા ની સર્વિસ ને ફ્રી માં આપવા માં આવે છે. અને જો યુઝર્સ દ્વારા 12 મહિના અથવા તેના કરતા વધુ લાંબા સમય માટે રિચાર્જ કરાવવા માં આવે છે તો યુઝર્સ ને 30 દિવસ ની સર્વિસ ફ્રી માં આપવા માં આવે છે.
સન ડાઈરેક્ટ ના યુઝર્સ ને રૂ. 150 પાછા મળી શકે છે
સાઉથ ઇન્ડિયા ની અંદર સન ડાઈરેક્ટ એ ખુબ જ પ્રખ્યાત છે. જયારે બીજા બધા ડીટીએચડ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા લોન્ગ ટર્મ રિચાર્જ પર વધારા ની સર્વિસ ને ફ્રી માં ઓફર કરવા માં આવી રહ્યું છે ત્યારે સન ડાઈરેક્ટ દ્વારા કેશબેક ઓફર કરવા માં આવી રહ્યું છે. જે ગ્રાહકો દ્વારા રૂ. 500 અથવા તેના કરતા વધારા નું રિચાર્જ કરાવવા માં આવશે તેમને રૂ. 20 નું કેશબેક આપવા માં આવશે.
અને જે ગ્રાહકો દ્વારા રૂ. 1000 અથવા તેના કરતા વધુ નું રિચાર્જ કરાવવા માં આવશે તેમને રૂ. 50 નું કેશબેક આપવા માં આવશે. અને જે ગ્રાહકો એક જ વાર માં રૂ. 2000 અથવા તેના કરતા વધુ નું રિચાર્જ કરાવશે તેમને રૂ. 100 નું કેશબેક આપવા માં આવશે. અને આ કેશબે ને યુઝર્સ ના એકાઉન્ટ ની અંદર આપવા માં આવશે જેના કારણે તેમની વેલિડિટી ની અંદર પણ વધારો કરવા માં આવશે.
એંશી એક વસ્તુ ની નોંધ લેવી ખાસ જરૂરી છે કે એરટેલ ડિજિટલ ટીવી દ્વારા અમુક યુઝર્સ માટે લોન્ગ ટર્મ રિચાર્જ ઓફર કરવા માં આવે છે. અને ભારતી એરટેલ દ્વારા ડિટીચ ની અંદર હજુ પણ લોન્ગ ટર્મ રિચાર્જ ને બદલે લોન્ગ ટર્મ પ્લાન ઓફર કરવા માં આવે છે. અને તેમની ઓફિશિયલ વેબસાઈટ પ્રકંપની ના લોન્ગ ટર્મ પ્લાન વિષે માહિતી મેળવી શકાય છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190