Just In
એટીએમ પર ટચ લેસ વિથડ્રોવલ ટેસ્ટ કરવામાં આવ્યા
અત્યારના આ કોરોનાવાયરસ ના સમયની અંદર એટીએમમાંથી પૈસા કાઢવા એ ખૂબ જ રિસ્કી સાબિત થઈ શકે છે. કેમ કે તેની અંદર તમારે બટન ને ટચ કરવું જરૂરી બની જાય છે અને તે બની શકે કે તમારી પહેલા કોઈ કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા હોય. તો આ સમસ્યાનું સમાધાન કોન્ટેક્ટ લેસ એટીએમ વિથડ્રોવલ છે જેની અંદર એ જી એસ ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી લિમિટેડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને અત્યારે ભારતના અલગ-અલગ એટીએમ ની અંદર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે.

કંપની દ્વારા અત્યારે અલગ-અલગ બેંકોને છે આ ટેકનોલોજી ની અંદર ઇન્ટરેસ્ટ હોય તેમને ડેમો બતાવવામાં આવી રહ્યા છે. આ સોલ્યુશન ની અંદર બેન્કો દ્વારા પોતાના એટીએમ મશીનની બદલવાની જરૂર નથી પરંતુ સોફ્ટવેરની મદદથી તેમના અત્યારના જ એટીએમ મશીનની અંદર આ ટેકનોલોજી આપી શકાય છે. આ પ્રક્રિયા ની અંદર પૈસા ઉપાડવા માટે ક્યુ આર કોડ નો ઉપયોગ કરવામાં આવે છે જેને તમારા સ્માર્ટફોનની મદદથી સ્કેન કરવાનું રહેશે. અને બાકીનું કામ તમારા મોબાઇલની અંદર કરવામાં આવશે અને ત્યાર પછી ગ્રાહક દ્વારા ખૂબ જ સરળતાથી પૈસા ઉપાડી શકાશે.
તો આ ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે?
- તમારે તમારી બેંકની મોબાઇલ એપ્લિકેશનને તમારા સ્માર્ટફોનની અંદર ઓપન કરવાની રહેશે ત્યાર પછી તેની અંદર આપવામાં આવેલ એવું આ રાકેશ વિથડ્રોવલ આ વિકલ્પને પસંદ કરવાનો રહેશે.
- ત્યાર પછી તમે જેટલી રકમ ના પૈસા ઉપાડવા માંગતા હો તે રકમ ને તમારી મોબાઇલ એપ ની અંદર એન્ટર કરો.
- ત્યાર પછી એટીએમ સ્ક્રીન પર આપેલા ક્યુ આર કોડ સ્કેન કરો.
- ત્યાર પછી કન્ફોર્મ કરી અને આગળ વધો.
- ત્યાર પછી ટ્રાન્ઝેક્શન ને ઓથેન્ટિકેટ કરવા માટે એમ પીન નંબર એન્ટર કરો.
- ત્યાર પછી પૈસા અને રીસીપ્ટ કલેક્ટ કરો.
આ કંપનીના ચેરમેન અને એમડી રવિ ગોયલ દ્વારા આ ટેકનોલોજી વિશે જણાવવામાં આવ્યું હતું કે, વૈશ્વિક રોગચાળાને પગલે, અમે ગ્રાહકોને વધુ સુવ્યવસ્થિત અને સરળ વપરાશકર્તા અનુભવ પ્રદાન કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. ભારત પાસે રોકડ વ્યવહાર માટે મજબૂત આધાર છે જ્યારે ક્યૂઆર કોડ અને ભીમ યુપીઆઈ ડિજિટલ ચુકવણી કરવા માટે લોકપ્રિય પસંદગીઓ છે.
અમારું નવું ટચલેસ એટીએમ સોલ્યુશન એ ફ્લેગશિપ ક્યૂઆર કેશ સોલ્યુશનનું વિસ્તરણ છે જે વપરાશકર્તાઓની સુરક્ષાને સુનિશ્ચિત કરે છે અને ઉન્નત સુરક્ષા સાથે સીમલેસ રોકડ ઉપાડનો અનુભવ પ્રદાન કરશે. ઓછા રોકાણ સાથે, બેંકો હાલના સોફ્ટવેર ને અપગ્રેડ કરીને તેમના એટીએમ નેટવર્ક માટે આ ઉકેલોને સક્ષમ કરી શકે છે. અમને વિશ્વાસ છે કે આ સોલ્યુશન બેન્કો અને ગ્રાહકો સાથે પણ કામ કરશે
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470