ઓનલાઇન અને ઓફલાઇન ઇન્વેન્ટરી ને ખાલી કરવા માટે સ્માર્ટફોન કંપનીઓ દ્વારા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે

By Gizbot Bureau
|

ભારતીય સ્માર્ટફોન ગ્રાહકો માટે સારા સમાચાર છે કેમ કે ભારતની ટોચની 5 સ્માર્ટફોન કંપનીઓ દ્વારા તેમની ઓનલાઇન અને ઓફલાઇન ચેનલ એન્ટ્રી ને ખાલી કરવા માટે ખૂબ જ મોટું ડિસ્કાઉન્ટ અને ખૂબ જ આકર્ષક સ્કીમ ઓફર કરવામાં આવશે.

ઓનલાઇન અને ઓફલાઇન ઇન્વેન્ટરી ને ખાલી કરવા માટે સ્માર્ટફોન કંપનીઓ

માર્કેટના નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ઓફલાઈન ચેનલ ની અંદર ઇન્વેન્ટરી ખૂબ જ વધી રહી છે અને તે માર્ચ એન્ડ સુધી ચાલુ રાખવામાં આવશે.

શાઓમી રીયલમી અને સેમસંગ જેવી કંપનીઓ કે જે ઓનલાઇન અને ઓફલાઇન બંને માર્કેટની અંદર કામ કરે છે તેઓએ ઓક્ટોબર ડિસેમ્બર કોર્ટની અંદર તેમની પૂરેપૂરી ઇન્વેન્ટરી ને ખાલી કરી શક્યા નથી અને કંપની દ્વારા નવા મોડેલ લોન્ચ કરવામાં આવી રહ્યા છે. તેવું માર્કેટના નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમણે વધુમાં જોડતા તે પણ જણાવ્યું હતું કે ઓપ્પો અને વિવો જેવી કંપનીઓ કે જે મોટાભાગે ઓફલાઈન સેગમેન્ટની અંદર કામ કરે છે તેઓ પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો ઘણી બધી વખત કરતા હોય છે પરંતુ તેમને આટલી તકલીફ રહેતી નથી.

આ પ્રકારના કોઇ પણ સમસ્યા વિશે શાઓમી અને રીયલમી દ્વારા ના પાડી દેવામાં આવી હતી ત્યારે સેમસંગ ઓપ્પો અને વિવો દ્વારા કોઇ પ્રતિસાદ આપવામાં આવ્યો ન હતો.

આઈડીસી ના એસોસિયેટ રિસર્ચ મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બધીજ બ્રાન્ડ અને ચેનલ ની અંદર છેલ્લા મુકવા ઘરમાં ઘણા બધા લેવલ ની એન્ટ્રી રાખવામાં આવી હતી કે જે છેલ્લા શ્વાસ સુધી ચાલશે તેવી આશા હતી.

અને તેણે વધુમાં જણાવ્યું હતું કે આ ઇન્વેન્ટરી ની સમસ્યા ને કારણે દરેક કંપનીઓ દ્વારા નવા મોડલ લોન્ચ કર્યા ના અમુક સમય પછી અથવા તુરંત જ મહિનાની અંદર જ તેની ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ઓફલાઈન ની અંદર સેલને થોડો રાખવામાં આવે છે જ્યારે ઓનલાઈન પ્લેટફોર્મ ની અંદર ઘણી બધી ઓફર્સ ડિસ્કાઉન્ટ અને કેસબેક આપવામાં આવતા હોય છે.

કાઉન્ટર પોઇન્ટ રીસર્ચ એસોસીએટ ડાયરેક્ટર તરુણ પાઠક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે પણ એન્ટ્રી ની સમસ્યા થઈ છે પરંતુ ગયા વર્ષ કરતાં પરિસ્થિતિ થોડી સુધરી છે.

તેણે વધુમાં જણાવ્યું હતું કે મોટાભાગની ટોચની 5 સ્માર્ટફોન કંપનીઓ દ્વારા આ વર્ષે સેલ્સ અને ખૂબ જ નજીકથી જોવામાં આવ્યું હતું અને કઈ પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેના વિશે પણ ખૂબ જ નજીકથી ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું.

ત્યારબાદ તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે કંપનીઓની ઓનલાઇન પ્રેઝન્સ વધુ છે તેઓ માટે ઇન્વેન્ટરી ને ખાલી કરવી એ થોડું વધુ સરળ બની જતું હોય છે.

તેમણે જણાવ્યું હતું કે જ્યારે કોઈ પણ મોડેલ જૂનું થઈ જતું હોય છે અને ખૂબ જ સારું શીલ કરતું હતું નથી ત્યારે તેની કિંમતમાં ઘટાડો કરવામાં આવે છે જેને કારણે તેની એન્ટ્રી ને ખૂબ જ સરળતાથી ઘટાડી શકાય છે અને આ કામ શાઓમી અને રીયલમી જેવી કંપનીઓ માટે ખૂબ જ સરળ હોય છે કેમ કે તેમની ઓનલાઇન પ્રેઝન્સ ખૂબ જ વધુ છે.

શાઓમી ઇન્ડિયાના ચીફ ઓપરેટિંગ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતની અંદર આજે કંપની પાસે સૌથી ઓછી ઇન્વેન્ટરી છે અને તેઓ ગ્રાહકોની ડિમાન્ડને પહોંચી શકે તે માટે તેઓ સપ્લાય અને મેન્યુફેક્ચરિંગ ને પણ સ્કેલ્પ કરી રહ્યા છે.

અને રીયલમી ના સીઇઓ માધવ શેઠ દ્વારા પણ આ વાતને નકારવામાં આવી હતી અને તેમણે જણાવ્યું હતું કે કંપની પાસે ગ્રાહકોની માંગ અનુસાર ભરપૂર શોખ છે અને તેઓ પાસે હંમેશા પોતાના ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે પૂરતો સ્ટોક પણ છે અને તેઓના જુના મોડલ પણ ખૂબ જ ઓછા સમયની અંદર સંપૂર્ણ વહેંચાઈ ચૂક્યા હતા.

પરંતુ જો એચ 2019 ના શિપમેન્ટ અને સેલ્સ વચ્ચેના તફાવતની જોવામાં આવે તો તેના પરથી એવું લાગી રહ્યું છે કે બધી જ મોટી સ્માર્ટફોન કંપનીઓ દ્વારા રિપબ્લિક ડે સેલ દરમ્યાન ખૂબ જ મોટું ડિસ્કાઉન્ટ ઓનલાઈન ચેનલ મારફતે આપવામાં આવી શકે છે. અસર બધા 1Q'20 સુધી વિસ્તૃત થઈ શકે છે, પરિણામે ક્વાર્ટર દરમિયાન શિપમેન્ટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સામાન્ય રીતે ઇન્વેન્ટરી લેવલના કિસ્સામાં સ્માર્ટફોન 8-8% કરતા વધારે જતા નથી અને આવતા ક્વાર્ટરમાં તે સામાન્ય થઈ જાય છે. ટેક વર્કસના સ્થાપક ફૈઝલ કાવૌસાએ જણાવ્યું હતું કે, આ ક્ષણે તે કોઈ પણ ઓઈએમ પર જે પણ ચેનલ વેચી રહી છે તેના ધ્યાનમાં લીધા વિના તે 13-18% છે.

આઈડીસીના જોશીએ જણાવ્યું હતું કે, ઉત્સવના ક્વાર્ટરમાં, જે એક વર્ષમાં મોટાભાગના શિપમેન્ટનો હિસ્સો ધરાવે છે, તેણે 3Q19 માં સૌથી વધુ સ્માર્ટફોન શિપમેન્ટ નોંધાવ્યું. પરંતુ વાસ્તવિક વેચવાલી "એકદમ ધીમી" હતી, જે આગળના ક્વાર્ટરમાં ઇન્વેન્ટરી સ્તરોમાં વધુ વધારો, 4Q19 અને 1Q2020. "ત્યાંથી આ દુષ્ટ વર્તુળ આખા વર્ષ દરમિયાન ચાલુ રહે છે અને આવતા વર્ષે પણ સ્થાનાંતરિત થાય છે."

તેણે વધુમાં જોડતા જણાવ્યું હતું કે વર્ષ 2019 જ્યારે પૂરું થશે ત્યારે તે સિંગલ ડિજિટ ગ્રંથની અંદર જઇ શકે છે કે જે વર્ષની શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે ડબલ ડિજિટ માં આવી શકે છે કેમકે અત્યારે ગ્રાહકો ખૂબ જ ઓછી ખરીદી કરી રહ્યા છે અને ઇકોનોમિક સ્લોડાઉન ને કારણે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે છે.

ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્માર્ટફોન ઈકોસિસ્ટમ ને સરખી રીતે એ લાઇન કરવાની જરૂર છે અને તેના કરીને ખાલી કરવા માટે તેઓ બધી જ ચેનલ જેની અંદર ઓનલાઇન અને ઓફલાઇન બંનેનો સમાવેશ થાય છે તેની ઘણી બધી office આપવી પડશે કિંમતમાં ઘટાડો કરવો પડશે વગેરે જેવી ખૂબ જ આકર્ષક કેશબેક ઓફર ઇએમઆઇ ઓફર્સ વગેરે જેવા ઘણા બધા ઓપ્શન માર્કેટની અંદરથી જુના સ્ટ્રોકને ખાલી કરવા માટે આપવા પડશે.

ઓફલાઈન ચેનલ ની અંદર એન્ટ્રીને લઈને સમસ્યાઓ વધુ સર્જાતી હોય છે કેમકે ઓનલાઇન દ્વારા ઓફલાઈન ને પહેલાથી જ ઠક્કર આપવામાં આવી રહી છે અને શાઓમી ના પાર્ટનર દ્વારા આ બાબતને લઈ અને પહેલાથી જ ખૂબ જ ચિંતા કરવામાં આવી રહી છે કેમ કે કંપની દ્વારા નવો નોટ 8 પ્રો લોન્ચ કરવામાં આવ્યું હતું પરંતુ તેઓએ જુના ઇન્વેન્ટરી અને મોડેલ વિશે સરખી રીતે માહિતી પૂરી પાડી ન હતી. અને ત્યારબાદ કંપની દ્વારા ઘણા બધા જુના મોડલ પર ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવ્યું હતું જેની અંદર કે20 પ્રો નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

અને આ બાબત ના જાણકાર એક વ્યક્તિ દ્વારા જણાવ્યું હતું કે ઇન્વેન્ટરી ની સમસ્યા સેમસંગ માટે ખૂબ જ મોટી બની ચૂકી છે કેમ કે કંપની દ્વારા નવા ગેલેક્સી એસ સી સ્માર્ટફોનને લોન્ચ કરવા માટે વાર લાગી રહી છે અને હજુ સુધી કંપની દ્વારા જૂના એસી સ્માર્ટફોનને ક્લિયર કરવામાં આવ્યું નથી જેને કારણે આ ફેસ્ટિવલ સિઝન દરમિયાન ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓ અને ખૂબ જ મદદ મળી હતી.

સેમસંગે રિટેલ ભાગીદારોને બ્લેકલિસ્ટ કરવાનું પ્રારંભ કર્યુ છે જે તેના "ગ્રે" એક્સક્લૂઝિવ નોનલાઈન વિશિષ્ટ ઉપકરણોને ફલાઇન સ્પેસિફિકેશન માં વેચી રહ્યા છે. "એમ સીરીઝ માટે લિકેજ થઈ ગયો છે," અન્ય એક ઉદ્યોગ કારોબારીએ જણાવ્યું હતું.

તે વ્યક્તિ દ્વારા જણાવ્યું હતું કે દિયરની દ્વારા પણ આ પ્રકારની સમસ્યા સર્જાઈ ચૂકી છે અને તેને કારણે તેઓ પોતાની ઓનલાઈન એન્ટ્રી ને ક્લિયર કરવા માટે ઓફલાઈન ની અંદર મોકલી રહ્યા છે.

Best Mobiles in India

Read more about:
English summary
Top Tier Brands Might Soon Offer Some Lucrative Deals To Clear Shelves

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X