Just In
- 18 hrs ago
Google Pay, Paytm અને બીજી UPI એપ્સથી બિલ્સ ભરવા છે સરળ, આ રહ્યા સ્ટેપ્સ
- 24 hrs ago
આ 10 એપ્સ છે તમારા મોબાઈલ માટે જોખમી, તાત્કાલિક કરો અનઈન્સ્ટોલ
- 1 day ago
ઓનલાઈન ફ્રોડથી બચવા માટે અપનાવો આ 7 રીત, અહીં જાણો
- 2 days ago
આ રહ્યા Jioના રૂ.600થી સસ્તા પ્લાન સૌથી વધુ ફાયદા સાથે, આજે જ કરાવો રિચાર્જ
રિલાયન્સ જીયોના રૂપિયા 400 કરતા ઓછી કિંમતવાળા પ્લાન વિશે જાણો
શું તમે તમારા જિયો પ્રીપેડ નંબર માટે મન્થલી પ્લાન શોધી રહ્યા છો? અહી અમે તમારા માટે રૂ 400 કરતા ઓછી કિંમતવાળા ચાર પ્લાન ની સૂચિ તૈયાર કરી છે કે જેની અંદર 28 દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે અને દરરોજના 3gb સુધીના ડેટા આપવામાં આવે છે.

રિલાયન્સ જીઓ રૂપિયા 149 પ્લાન
રિલાયન્સ જીયોના આપેલા ની અંદર ૨૪ દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે સાથે સાથે તેની અંદર દરરોજના એક જીબી ડેટા આપવામાં આવે છે. અને આ હાઈ સ્પીડ ડેટા પૂરા થઈ જાય ત્યાર પછી 64કેબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ઇન્ટરનેટ આપવામાં આવે છે. સાથે સાથે તેની અંદર જીઓ ટુ જીઓ કોલિંગ અનલિમિટેડ અને ફ્રી રાખવામાં આવેલ છે જ્યારે નોન જીઓ નેટવર્ક પર કોલ કરવા માટે ૩૦૦ મીનીટ આપવામાં આવે છે. અને આ પ્લાન ની અંદર રોજના 100 એસએમએસ ની સુવિધા પણ આપવામાં આવે છે અને તેની અંદર જીઓ એપ્સ નું કોમ્પ્લીમેન્ટ સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે.
રિલાયન્સ જિયો રૂપિયા 199 પ્લાન
રિલાયન્સ જીઓ ના આ પ્લાન ની અંદર ગ્રાહકોને દરરોજના 1.5 gb ડેટા આપવામાં આવે છે અને આ પ્લાન ની વેલીડીટી 28 દિવસની રાખવામાં આવે છે જેની અંદર 1000 મિનિટ નોન કોલ માટે આપવામાં આવે છે સાથે સાથે યુઝર્સને જીઓ ટુ જીઓ કોલિંગ સંપૂર્ણ ફ્રી રાખવામાં આવેલ છે અને ગ્રાહકોને દરરોજ નાસ્તો એસએમએસ ની સુવિધા પણ આપવામાં આવે છે અને તેની સાથે જીઓ એપ નું કોમ્પ્લીમેન્ટ પ્રિસ્ક્રીપ્શન પણ આપવામાં આવે છે.
રિલાયન્સ જિયો રૂપિયા 249 પ્લાન
આ પ્લાન ની અંદર પણ 28 દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે જેની અંદર ગ્રાહકોને દરરોજના 2 gb ડેટા આપવામાં આવે છે અને 1000 મિનિટ નોન જીઓ કોલ કોલ માટે આપવામાં આવે છે સાથે સાથે યુઝર્સને દરરોજ નાસ્તો એસએમએસ અને જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે.
રિલાયન્સ જીઓ રૂપિયા 349 પ્લાન
આ પ્લાન ની અંદર પણ 28 દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે જેની અંદર ગ્રાહકોને દર રોજ ના ૩ જીબિ ડેટા આપવામાં આવે છે અને સાથે-સાથે non jio કોલ માટે 1000 મિનિટ અને દરરોજ નાસ્તો એસએમએસ ની સુવિધા અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લીમેન્ટ પ્રિસ્ક્રીપ્શન પણ આપવામાં આવે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190