Just In
- 9 hrs ago
હંગામા સાથે મળી અને વી દ્વારા મુવીઝ રેંટિંગ સર્વિસની શરૂઆત કરવામાં આવી
- 1 day ago
જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નહિ કરો તો તમારા એકાઉન્ટ નું શું થશે ?
- 2 days ago
એરટેલ, જીઓ અને વીઆઈ ના 84 દિવસ વાળા બેસ્ટ રિચાર્જ પ્લાન
- 3 days ago
ગુગલ દ્વારા 24મી ફેબ્રુઆરી થી આ સર્વિસ ને બંધ કરવા માં આવી રહી છે
Don't Miss
એરટેલ, વીઆઈ અને જીઓ ના રૂ. 100 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ પ્રીપેડ પ્લાન
આ મહિના નો અંત પણ આવી ગયો છે અને તેની સાથે જો તમે તમારા આ સમય ની અંદર વધુ ને વધુ વિડિઓઝ જોવા માટે વિચારી રહ્યા હોવ અને તેના માટે જો તમે રૂ. 100 કરતા વધુ વાપરવા નથી માંગતા તો તેવા સંજગો ની અંદર તમે અહીં જણાવેલ પ્લાન ને ખરીદી શકો છો. જેની અંદર તમને થોડો ટોક ટાઈમ અને ડેટા ના લાભો આપવા માં આવશે.
રૂ. 100 કરતા ઓછી કિંમત વાળા એરટેલ પ્લાન
રૂ. 19 પ્રીપેડ પ્લાન આ પ્લાન ની અંદર તમને 2 દિવસી ની વેલિડિટી ની સાથે 200એમબી ડેટા આપવા માં આવે છે.
રૂ. 48 પ્રીપેડ પ્લાન આ પ્લાન ની અંદર 3જીબી ડેટા 28 દિવસ ની વેલિડિટી ની સાથે આપવા માં આવે છે.
રૂ. 49 પ્રીપેડ પ્લાન, આ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડિટી ની સાથે 100 એમબી ડેટા અને ટોકટાઈમ આપવા માં આવૅ છે.
રૂ. 79 પ્રીપેડ પ્લાન, આ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડિટી માટે 200એમબી ડેટા અને ટોકટાઈમ આપવા માં આવે છે.
વીઆઈ રૂ. 100 કરતા ઓછી કિંમત વાળા રિચાર્જ પ્લાન
રૂ. 16 રિચાર્જ પ્લાન, આ પ્લાન ની અંદર 24 કલ્લાક માટે 1જીબી ડેટા ની સાથે વીઆઈ એપ પર મુવીઝ અને ટીવી શોઝ નું એક્સેસ પણ આપવા માં આવે છે.
રૂ. 19 રિચાર્જ પ્લાન, આ પ્લાન ની અંદર 2 દિવસ ની વેલિડિટી માટે 200 એમબી ડેટા અને અનલિમિટેડ ટોકટાઈમ આપવા માં આવે છે.
રૂ. 39 રિચાર્જ પ્લાન, આ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે અને તેની અંદર ટોકટાઈમ અને 100એમબી ડેટા આપવા માં આવે છે.
રૂ. 48 રિચાર્જ પ્લાન, આ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે જેની સાથે 3જીબી ડેટા આપવા માં આવે છે અને જો તમે ફોન અથવા વેબ એપ માંથી રિચાર્જ કરવો છો તો તમને વધારા ના 200એમબી આપવા માં આવે છે.
રૂ. 49 રિચાર્જ પ્લાન, આ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડિટી માટે 300એમબી ડેટા આપવા માં આવે છે.
રૂ. 79 રિચાર્જ પ્લાન, આ પ્લાન ની અંદર 400એમબી ડેટા અને ટોકટાઈક 64દિવસ ની વેલિડિટી માટે આપવા માં આવે છે. અને જો તમે ફોન અથવા વેબ એપ માંથી રિચાર્જ કરવો છો તો તમને વધારા ના 200એમબી ડેટા આપવા માં આવે છે.
રૂ. 98 રિચાર્જ પ્લાન, આ પ્લાન ની અંદર તમને 12જીબી ડેટા 28 દિવસ ની વેલિડિટી સાથે આપવા માં આવે છે.
જીઓ રૂ. 100 કરતા ઓછી કિંમત વાળા રિચાર્જ પ્લાન
રૂ. 10 પ્રીપેડ પ્લાન, આ પ્લાન ની અંદર 124 આઈ યુ સી મિનિટ નો ટોકટાઈમ અને 1 જીબી કોમ્પ્લિમેન્ટ્રી ડેટા આપવા માં આવે છે.
રૂ. 20 પ્રીપેડ પ્લાન, આ પ્લાન ની અંદર 249 આઈ યુ સી મિનિટ નો ટોકટાઈમ અને 2 જીબી કોમ્પ્લિમેન્ટ્રી ડેટા આપવા માં આવે છે.
રૂ. 50 પ્રીપેડ પ્લાન, આ પ્લાન ની અંદર 656 આઈ યુ સી મિનિટ નો ટોકટાઈમ અને 5 જીબી કોમ્પ્લિમેન્ટ્રી ડેટા આપવા માં આવે છે.
રૂ. 100 પ્રીપેડ પ્લાન, આ પ્લાન ની અંદર 1362 આઈ યુ સી મિનિટ નો ટોકટાઈમ અને 10 જીબી કોમ્પ્લિમેન્ટ્રી ડેટા આપવા માં આવે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190