વિશ્વની 5 સૌથી મોટી સ્માર્ટફોન કંપની કોણ જીત્યું અને કોણ હાર્યું

By Gizbot Bureau
|

વર્ષ 2019 ના બીજા કોર્ટની અંદર ગ્લોબલ સ્માર્ટફોન સેલ્સ 1.7 ટકાથી નીચે ગયું છે. કુલ 368 મિલિયન યુનિટ વેચાણા છે તેવું એક રિસર્ચ ની અંદર જાણવા મળ્યું હતું. અને જેમ જેમ કંપનીઓ ખૂબ જ સારા ફિચર્સ જેવાકે મલ્ટી લેન્સ કેમેરા લેન્સ ડિસ્પ્લે સારી મોટી બેટરી વગેરે જેવા ફિચર્સ સસ્તા ફોનની અંદર પણ હવે આપવા માંડ્યા છે.

વિશ્વની 5 સૌથી મોટી સ્માર્ટફોન કંપની કોણ જીત્યું અને કોણ હાર્યું

તેને કારણે મીડ-રેન્જ સ્માર્ટફોન્સ અને પ્રીમિયમ સ્માર્ટફોનની ડિમાન્ડ ની અંદર ખૂબ જ ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે. અને આવા સંજોગો ની અંદર સેમસંગ અને હુવાવે જેવી કંપનીઓએ સૌથી સારું પરફોર્મન્સ આપ્યું છે. તો બાકીની કંપનીઓએ બીજા કોટર ની અંદર કેવું પરફોર્મ કર્યું તેના વિશે આગળ જાણો.

Samsung દ્વારા માર્કેટ શેરને વધારવામાં આવ્યો

Samsung દ્વારા માર્કેટ શેરને વધારવામાં આવ્યો

ગ્લોબલ સ્માર્ટફોન માર્કેટની અંદર સેમસંગ આજે પણ લીડ કરી રહ્યું છે. વર્ષ 2019 ના બીજા ક્વાર્ટર ની અંદર સેમસંગ દ્વારા 75 મિલિયન યુનિટ ને વહેંચવામાં આવ્યા છે અને 20.4 ટકા માર્કેટ શેર પોતાના કબ્જામાં કરવામાં આવ્યો છે. અને આ જ કોટર ની અંદર 72 મિનિટ વહેચવામાં આવ્યા હતા અને 19.3 ટકા માર્કેટ છે રાખવામાં આવ્યો હતો. અને આવું શક્ય તેમના નવા લાવેલા ગેલેક્સી એ 6 સ્માર્ટ ફોનની ખુબ જ વધારે ડિમાન્ડ અને તેમના એન્ટ્રી લેવલ અને મિલન સ્માર્ટફોન ની અંદર આવેલ બદલાવને કારણે જોવા મળ્યું હતું. પરંતુ તેમના ફ્લેગશિપ સ્માર્ટફોન જેવા કે ગેલેક્સી એસ ટેન ને આ કોટર ની અંદર ઘણો બધો નબળો પડ્યો હતો અને તેને કારણે ખૂબ જ મોટો માર્કેટ શેર વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં મેળવવો એ ખુબ જ અઘરું કામ હતું.

હૂવાવે દ્વારા પણ માર્કેટ શેર મેળવવામાં આવ્યો

હૂવાવે દ્વારા પણ માર્કેટ શેર મેળવવામાં આવ્યો

આ કંપનીએ તેમનો બીજા નંબરનું સ્થાન આ વોટર ની અંદર પણ જાળવી રાખ્યું હતું કંપનીએ આ ઘરની અંદર 58 મિલિયન કરતાં પણ વધારે યુનિટ વહેંચ્યા હતા આ કંપનીનું માર્કેટ શેર 15.8 ટકા છે અને ગયા વર્ષે કંપની દ્વારા આ ક્વાર્ટરની અંદર 49.5 મિલિયન યુનિટ વહેચવામાં આવ્યા હતા અને તેમનો માર્કેટ છે તે સમયે 13.3 ટકા હતો.

એપલના માર્કેટ શેર ની અંદર ઘટાડો

એપલના માર્કેટ શેર ની અંદર ઘટાડો

ત્રીજા નંબર પર આઈફોન એપલ નો નંબર આવે છે અને દર વર્ષે આઈફોન ના વેચાણ ની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે જોકે 2019 ના પ્રથમ કોટર કરતા બીજા કોટની અંદર ઓછો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. કંપની દ્વારા 38 million iphone ને આ કોટર ની અંદર વહેંચવામાં આવ્યા હતા અને તેમનો માર્કેટ છે 10.5 ટકા પર પહોંચી ગયો હતો જે ગયા વર્ષે આ જ સમયે 11.9 ટકા નો માર્કેટ શેર હતો.

શાઓમિ દ્વારા માર્કેટ શેરની અંદર માર્જિનલ જંપ લગાવવામાં આવ્યો

શાઓમિ દ્વારા માર્કેટ શેરની અંદર માર્જિનલ જંપ લગાવવામાં આવ્યો

ચોથા નંબર પર ચાઇનીઝ સ્માર્ટફોન મેકર કંપની શેઓમી છે, આ કંપની દ્વારા વર્ષ 2019 ના બીજા ક્વાર્ટર ની અંદર 33.8 એક મિલિયન યુનિટ ને વહેચવામાં આવ્યા હતા જે ગયા વર્ષે કંપની દ્વારા 32.8 મિલિયન વહેંચવામાં આવ્યા હતા આ કંપનીનું માર્કેટ શેર ૯ ટકાનો છે કે જે ગયા વર્ષે આ સમય પર ૮ ટકાનો હતો.

Oppo નું માર્કેટ શેર સ્ટડી રહ્યો છે

Oppo નું માર્કેટ શેર સ્ટડી રહ્યો છે

આ સૂચી ની અંદર પાંચમા નંબરનું સ્થાન ચાઇનીઝ સ્માર્ટફોન મેકર કોને આપવામાં આવે છે કે જેમને માર્કેટ છે ગયા વર્ષ જેટલું જ રહ્યો છે. કંપની દ્વારા આ વર્ષે બીજા કોટની અંદર 28.1 મિલિયન યુનિટ વહેંચ્યા હતા કે જે ગયા વર્ષે 28.5 મિલિયન હતા ઓપો નો ગ્લોબલ માર્કેટ શેર 7.6 ટકાનો રહ્યો છે.

Best Mobiles in India

Read more about:
English summary
Top Five Smartphone Companies Of the World: Who Won, Who Lost

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X