Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એવા બેસ્ટ Smartphone, જેની કિંમત 10 હજાર કરતા પણ ઓછી છે
આપણે જ્યારે નવો સ્માર્ટફોન ખરીદવાનો હોય છે, ત્યારે આપણે સંખ્યાબંધ ઓપ્શન્સ જોઈએ છીએ. આટલા બધા ઓપ્શન્સ જોવાને કારણે કયો સ્માર્ટફોન ખરીદવો તેનું કન્ફ્યુઝન થઈ જાય છે. તમારું આવું જ કન્ફ્યુઝન દૂર કરવા માટે અમે તમને આજના આર્ટિકલમાં એવા કેટલાક સ્માર્ટફોન વિશે વાત કરીશું, જે એકદમ ઓછા બજેટમાં બેસ્ટ ફીચર્સ આપે છે. આ લિસ્ટમાં પોકો અને રિયલમી સહિત ઘણી કંપનીઓના ફોન્સ સામેલ છે.

POCO M6 Pro 5G
POCO M6 Pro 5G ફોનમાં 90 હ ર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 240 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ ધરાવતી 6.79 ઈંચની FHD+ ડિસ્પ્લે મલે છે. આ ડિસ્પ્લેને ગોરીલ્લા ગ્લાસ 3થી પ્રોટેક્ટ કરવામાં આવી છે. આ ફોનમાં તમને ક્વાલકોમ સ્નેપડ્રેગન 4 જેન 2 SoC પ્રોસેસર મળશે. આ ફોન આઉટ ઓફ ધી બોક્સ એન્ડ્રોઈડ 13 પર આધારિત ઓપરેટિંગ સિસ્ટમ MIUI 14 પર કામ કરે છે. સાથે જ આમાં તમને 2 ઓએસ અપડેટ અને 3 વર્ષના સિક્યોરિટી અપડેટ્સ મળે છે.
Redmi 13C
આ ફોનમાં 6.74 ઈંચની HD+ ડિસ્પ્લે મળે છે, જેનું રિઝોલ્યુશન 600 * 720 પિક્સલ છે, સાતે જ તેમાં 90 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 450 નીટ્સની પિક બ્રાઈટનેસ મળે છે. આ ફોનમાં પર્ફોમન્સ માટે ઓક્ટાકોર મીડિયાટેક હેલિયો g85 ચિપસેટ મળે છે. આ બજેટ સ્માર્ટફોનમાં તમને 8 જીબી રેમની સાથે 8 જીબી વર્ચ્યુઅલ રેમ અને 256 જીબી સુધીની UFS 2.2 સ્ટોરેજ સપોર્ટ મળે છે.
Realme C53
Realmeના આ સ્માર્ટફોનમાં 90 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 560 નિટ્સની પીક બ્રાઈટનેસને સપોર્ટ કરતી 6.74 ઈંચની ડિસ્પ્લે મળે છે. આ ફોનમાં સારા પર્ફોમન્સ માટે હેલિયો જી85 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાતે જ તેમાં 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા પણ મળે છે.
Lava Blaze 5G
ઈન્ડિયન મોબાઈલ કંપની લાવા પણ એકદમ ઓછી કિંમતમાં લાવા બ્લેઝ 5જી સ્માર્ટફોન વેચી રહી છે. આ પોનમાં 90 હર્ટ્ઝના રિફ્રેસ રેટની સાથે 6.5 ઈંચની એચડી પ્લસ આઈપીએસ ડિસ્પ્લે મળે છે. આ ઉપરાંત આ ડિસ્પ્લે એક ફ્લેટ એજ ડિઝાઈન ધરાવે છે, જેમાં તમને વૉટર ડ્રોપ નોચ પણ મળે છે. આ ફોનમાં મીડિયાટેક ડાયમેન્શન 700 Soc ચિપસેટ આપવામાં આવ્યો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
