વહાર્ટસપ ટોપ 5 ફીચર વિશે જાણો અહીં

આજે મોટા ભાગના સ્માર્ટફોન યુઝર મેસેજ કરવા માટે વહાર્ટસપનો ઉપયોગ કરી રહ્યા છે. વહાર્ટસપ ખુબ જ જલ્દી લોકોમાં ફેમસ બની રહ્યું છે.

By Anuj Prajapati
|

આજે મોટા ભાગના સ્માર્ટફોન યુઝર મેસેજ કરવા માટે વહાર્ટસપનો ઉપયોગ કરી રહ્યા છે. વહાર્ટસપ ખુબ જ જલ્દી લોકોમાં ફેમસ બની રહ્યું છે. વહાર્ટસપ એપમાં વોઇસ કોલથી લઈને સ્ટોરી સુધી ઘણા બદલાવ કરવામાં આવ્યા છે.

વહાર્ટસપ ટોપ 5 ફીચર વિશે જાણો અહીં

કેટલીક અપડેટ ખુબ જ વધારે ઉપયોગી પણ છે, જયારે કેટલીક અપડેટ નકામી અને કોઈ પણ કામ વગરની સાબિત થયી છે. આજે અમે તમને આ આર્ટિકલમાં 6 ફીચર અપડેટ વિશે માહિતી આપવા જઈ રહ્યા છે. જે હાલમાં વહાર્ટસપમાં આપવામાં આવી છે.

જીફ, જિબોર્ડ સપોર્ટ

જીફ, જિબોર્ડ સપોર્ટ

લેટેસ્ટ વર્ઝનમાં વહાર્ટસપ ઘ્વારા જિબોર્ડ એપ તેમાં એડ કરવામાં આવી છે. હવે તમે કીબોર્ડ છોડ્યા વિના જીફ સર્ચ, ઇન્શર્ટ અને શેર કરી શકો છો. એટલું જ નહીં પરંતુ તમે આઇકોન પર જી ક્લિક કરીને ગૂગલમાં કોઈ પણ વસ્તુ શોધી શકો છો.

આ તમને ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે જયારે તમારે કોઈ માહિતી મોકલવી હોય જેવી કે ફલાઇટ ટાઈમિંગ, રેસ્ટોરન્ટ લોકેશન અને બીજું ઘણું.

ઇમેજ સ્ટેટ્સ

ઇમેજ સ્ટેટ્સ

સ્નેપચેટની જેમ વહાર્ટસપ પણ ઇમેજ સ્ટોરી ફીચર લઈને આવ્યું છે. આ ફીચરની મદદથી તમે તમારી મનપસંદ તસ્વીર, ઈમોજી, ટેક્સ્ટ, સ્ટીકર અને બીજું ઘણું તમારા સ્ટેટ્સ પર પબ્લિશ કરી શકો છો. આ ઇમેજ સ્ટેટ્સ 24 કલાક માટે જ તમને દેખાઈ શકશે.

કોઈ પણ એન્ડ્રોઇડ ફોન પર એડ બ્લોક ફીચર ને કઈ રીતે ચાલુ કરવુંકોઈ પણ એન્ડ્રોઇડ ફોન પર એડ બ્લોક ફીચર ને કઈ રીતે ચાલુ કરવું

બે સ્ટેપ વેરિફિકેશન

બે સ્ટેપ વેરિફિકેશન

ફેસબૂક અને ટ્વિટરની જેમ વહાર્ટસપમાં પણ સિક્યોરિટી માટે બે સ્ટેપ વેરિફિકેશન આપવામાં આવ્યું છે. આ એપ તમને 6 ડિજિટ પાસ કોડ જનરેટ કરવા માટે પણ ઓપશન આપે છે.

સેટિંગમાં તેને એનેબલ કરવા માટે તમારે સેટિંગમાં જઈને એકાઉન્ટમાં જાઓ. તેમાં બે સ્ટેપ વેરિફિકેશનમાં એનેબલ પર ક્લિક કરી પાસકૉડ સેટ કરો.

ચેટ હિસ્ટ્રી ક્લિયર કરો

ચેટ હિસ્ટ્રી ક્લિયર કરો

તમે વહટ્સપમાં ચેટ હિસ્ટ્રી ક્લિયર કરી શકો છો. જેના માટે તમારે મેનુમાં જઈને ચેટ હિસ્ટ્રીમાં જાઓ. ત્યાં તમને ક્લિયર ઓલ ચેટ ઓપશન જોવા મળશે. જેમાં હિસ્ટ્રી સાફ કરવા માટે પણ તમને ત્રણ ઓપશન આપવામાં આવશે. જેમાં એક ઓપશનમાં તમે બધી જ ચેટ હિસ્ટ્રી એક સાથે ક્લિયર કરી શકો છો. બીજા ઓપશનમાં 30 દિવસ જૂની ચેટ હિસ્ટ્રી અને ત્રીજા ઓપશનમાં 6 મહિના જૂની બધી જ ચેટ હિસ્ટ્રી ક્લિયર કરી શકો છો.

અગત્યના મેસેજ સેવ કરો

અગત્યના મેસેજ સેવ કરો

આ ફીચર તમે અગત્યના મેસેજ ચેટમાં સેવ કરવા માટેની મંજૂરી આપે છે. જેના ઘ્વારા હવે ફિલ્મ ટિકિટ કે પછી ફ્લાઈટ ટિકિટ તને સરળતાથી સેવ કરી શકો છો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Following the acquisition by the social media giant Facebook, Whatsapp has become a place for experiments. This IM app has gone through many changes starting from the voice call to stories.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X