ટોપ 5 બેસ્ટ ફિલ્મમેકિંગ એપ તમારા મોબાઈલમાં ચોક્કસ ટ્રાઈ કરી જુઓ

By Anuj Prajapati

  થોડાક વર્ષો પહેલાં, અમે અમારા પીસી અથવા લેપટોપ ઘ્વારા એક નાનો વિડિયો પણ એડિટ કર્યો હતો. અલબત્ત, વિડીયો એડિટિંગ એ ભારે ક્રિયાઓ પૈકી એક છે જેના માટે તમારે ડીસન્ટ ફીચર અને સપોર્ટ ની જરૂર પડે છે.

  ટોપ 5 બેસ્ટ ફિલ્મમેકિંગ એપ તમારા મોબાઈલમાં ચોક્કસ ટ્રાઈ કરી જુઓ

  જેમ આપણે બધા જાણીએ છીએ, અમે અમારા ફોન પર જટિલ એડિટિંગ કાર્ય કરી શકતા નથી, પરંતુ અમે સરળતાથી અમારા સ્માર્ટફોનમાં બેઝિક એડિટ બાબતો કરી શકીએ છીએ. આજે, અમે 5 એપ્લિકેશન્સની સૂચિ સંકલન કરી છે જેનો ઉપયોગ તમે વીડિયો એડિટ કરવા માટે કરી શકો છો.

  એડોબ પ્રીમિયમ કલીપ

  વીડિયો અથવા ફોટો એડિટ કરવામાં માટે એડોબ એક મોટું નામ છે. આ એપ્લિકેશનમાં તમારી છબીઓનો ઉપયોગ કરીને ઓટો-જનરેટેડ વીડિયો સહિત ઘણા બધા લક્ષણો અને ઘણું બધું કરી શકો છો. ક્લિપ્સ અને ફોટાને તમને ક્રમમાં ખેંચી અને છોડો, તેને ટ્રિમ કરો, તેમાં સ્લો મોશન ફફેક્ટ ઉમેરો. તમારા ગેલેરીમાં સમાપ્ત થયેલ વીડિયો સાચવો, ટ્વિટર, ફેસબુક અથવા યુટ્યુબ પર સીધા જ શેર કરો. તમે પ્લે સ્ટોર પર નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો.

  ફનિમેટ વીડિયો ફફેક્ટ એડિટર

  આ એપ્લિકેશનમાં 15 થી વધુ વીડિયો અસરો છે. જ્યારે આ એક વિશાળ એપ્લિકેશન નથી, પરંતુ તમારા ઉપકરણ પર સંગીત વીડિયો અથવા સરળ વીડિયો બનાવવા માટે પૂરતા છે. તમે ગૂગલ પ્લે સ્ટોર પર નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો.

  મુવી મેકર ફિલ્મમેકર

  ફિલ્ટર્સ અને એનિમેશન VFX અસરોની સાથે વિડિઓ એડિટિંગ માટે આ આગ્રહણીય એપ્લિકેશન્સમાંની એક છે. તેની પાસે એક ગતિ ટ્રેકર એનિમેશન ઇફેક્ટ્સ છે, જ્યાં તમે નક્કી કરી શકો છો કે કેવી રીતે અસરો સ્ક્રીનની ફરતે ખસે છે. તમે લેન્સ ફ્લેર, લાઇટ લિક, ફિલ્મ ઇફેક્ટ્સ અને લાઇટ ઓવરલે જેવા ખસેડવાની અસરો પણ ઉમેરી શકો છો. ગૂગલ પ્લે સ્ટોર પર આ એપ્લિકેશનને મફતમાં ડાઉનલોડ કરો.

  વીડિયો એડિટર

  આ એક સરળ વિડીયો એડિટર છે જે તમને ટ્રીમ વીડિયો જેવી મૂળભૂત સામગ્રી, તમારી ક્લિપ્સ ગોઠવવા અને સંગીત ઍડ કરવા દે છે. ઇન્સ્ટાગ્રામ અને વાઈન જેવા પ્લેટફોર્મ પર વીડિયો પોસ્ટ કરવા માટે આ એપ બેસ્ટ છે પરંતુ મોટા પર્પઝ માટે તેનો ઉપયોગ કરી શકતો નથી.

  વીડિયો શૉ

  આ એપ્લિકેશન વીડિયો માટે 10,000 કરતાં વધુ હેન્ડપીકિત સંગીતના ટુકડાને સપોર્ટ કરે છે. તમે લોકપ્રિય હેશટેગ્સ અને કેટેગરીઝ દ્વારા તમારી વીડિયો માટે સરળતાથી આદર્શ ગીત પસંદ કરી શકો છો. વધુમાં, તમે વૉઇસ ડબિંગ કરી શકો છો, વીડિયો પર ડૂડલ, સ્લો-મો, ફાસ્ટ-મો અને વધુ. તેમાં એક એવી 50 થીમ છે કે જે એક લાક્ષણિક સંગીત વિડિઓને તત્કાલ પેદા કરવા માટે પ્રદાન કરે છે.

  Read more about:
  English summary
  A couple of years ago, we used to edit even a small video with minimum duration in our PC or laptop. Of course, Video editing is one of the heaviest tasks that needs a decent specification to support the process.

  Get breaking news alerts from Gujarati Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more