Amazon પર સાવ સસ્તા મળશે ઈયરબડ્ઝ, જાણો લિસ્ટ અને સ્પેસિફિકેશન્સ

By Gizbot Bureau
|

ઈયરબડ્ઝ હવે યુઝર્સમાં ખૂબ જ લોકપ્રિય થઈ ચૂક્યા છે. આ પ્રકારના ઈયરફોન્સનું ચલણ વધી ચૂક્યુ છે. એટલે જ ટેક કંપનીઓ બજેટ સેગમેન્ટમાં ઈયરબડ્ઝ લોન્ચ કરી રહી છે. જો તમે પણ તમારા માટે નવા ઈયરબડ્ઝ લેવાનું વિચારી રહ્યા છો, તો આ આર્ટિકલમાં અમે તમને કેટલાક એવા ઈયરબડ્ઝ વિશે વાત કરીશું, જેને તમે ઓનલાઈન શોપિંગ વેબસાઈટ એમેઝોન ઈન્ડિયા પરથી સાવ ઓછી કિંમતે ખરીદી શકો છો.

Amazon પર સાવ સસ્તા મળશે ઈયરબડ્ઝ, જાણો લિસ્ટ અને સ્પેસિફિકેશન્સ

boat Airdopes 200 Plus

boat Airdopes 200 Plusની ખાસિયત તેની બેટરી છે, જે 100 કલાકનો પ્લેબેક ટાઈમ આપે છે. સારા સાઉન્ડ માટે તેમાં 13mmના ડ્રાઈવર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ઈયરબડ્ઝ લેટન્સી અને ઈન્સ્ટા વન એન્ડ પેર ટેક્નોલોજીથી સજ્જ છે. આ ઈયરબડ્ઝ એમેઝોન પરથી માત્ર 1,599 રૂપિયામાં ખરીદી શકાય છે.

OnePlus Nord buds 2r

OnePlus Nord buds 2r ઈયરબડ્ઝ એમેઝોન પરથી 1,799 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ઈયરબડ્ઝમાં 12.4mmના ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે, જે ક્લિયર અને બાસ સાથે સાઉન્ડ આપે છે. આ સ્પીકરમાં બોલ્ડ, બાસ અને બેલેસન્ડ સાઉન્ડ મોડ મળે છે. આ ઉપરાંત આ ઈયરબડ્ઝ ગેમિંગ મોડને પણ સપોર્ટ કરે છે. તેની બેટરી ફૂલ ચાર્જાં નોન સ્ટોપ 38 કલાક ચાલે છે.

Noise Buds VS104 Max

નોઈઝના આ ઈયરબડ્ઝની ડિઝાઈન એકદમ પ્રીમિયમ છે. આ ઈયરબડ્ઝમાં લૉ-લેટન્સી સપોર્ટ મળે છે, જે વધુ સારો ગેમિંગ એક્સપીરિયન્સ આપે છે. આ ઈયરબડ્ઝમાં 13mmના ડ્રાઈવર મળે છે. સાથે જ તેમાં ક્વૉડ માઈક અને મોટી બેટરી છે. જે 10 મિનિટના ચાર્જમાં 180 મિનિટ ચાલી શકે છે. આ ઈયરબડ્ઝ 1,799 રૂપિયામાં ખરીદી શકાય છે.

Realme Buds T300

રિયલમીના આ ઈયરબડ્ઝ નોઈઝ કેન્સલેશન ધરાવે છે. જેમાં 50mx અલ્ટ્રા લો લેટન્સી મોડ આપવામાં આવ્યો છે. જેની બેટરી સિંગલ ચાર્જમાં 40 કલાક સુધી કામ કરે છે. આ ઈયરબડ્ઝ IP55 રેટિંગ ધરાવે છે. Realme Buds T300ની કિંમત 2,099 રૂપિયા છે. જો તમે કેનેરા બેન્કના કાર્ડથી ખરીદી કરશો તો 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

Best Mobiles in India

English summary
Top 5 Best Earbuds Under 2000 Rupees: Unrivaled Sound Quality and Value on Amazon

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X