ટિક્ટોક યુઝર્સ માટે એક ચેતવણી છે

By Gizbot Bureau
|

આખા વિશ્વની અંદર ટિક્ટોક એક ખૂબ જ લોકપ્રિય એપ્લિકેશન બની ચૂકી છે અને ઇન્ડિયા ની અંદર પણ ઘણા બધા લોકો આનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ એક સાયબર સિક્યુરિટી રિસર્ચ ફર્મ દ્વારા તે બધા જ લોકો માટે એક ચેતવણી જાહેર કરવામાં આવી છે કે જેઓ ટિક્ટોક નો ઉપયોગ કરી રહ્યા છે. ચેક પોઇન્ટ રિસર્ચ ના જણાવ્યા અનુસાર તેઓએ ઘણી બધી વન રેડીને ટિક્ટોક ની અંદર શોધી કાઢી છે કે જે યુઝર્સની પર્સનલ વિગતોને કોમ્પ્રોમાઇઝ કરી શકે છે અને બેન્કિંગ સરળ કરી શકે છે.

ટિક્ટોક યુઝર્સ માટે એક ચેતવણી છે

તેમના જણાવ્યા અનુસાર રેટર દ્વારા યુઝર્સ ને એક એસએમએસ મોકલવામાં આવે છે જેની અંદર એક લીંક આપવામાં આવતી હોય છે. અને જ્યારે પણ યુઝર દ્વારા તે લીંક ઓપન કરવામાં આવે છે ત્યારબાદ ટેન્કર દ્વારા તેમના ટિક્ટોક એકાઉન્ટ ઉપર કંટ્રોલ કરી લેવામાં આવે છે અને તે કઈ વસ્તુ ને શેર કરે છે તે કંટ્રોલ કરી શકે છે. જેને કારણે કોઈપણ હેકર તમારા વિડીયોને ડીલીટ કરી શકે છે અથવા અનઓથોરાઈઝડ વીડિયોને અપલોડ કરી શકે છે અથવા તમારા પ્રાઇવેટ વીડિયોઝને પબ્લિક પણ કરી શકે છે.

ત્યારબાદ જણાવવામાં આવ્યું હતું કે ટિક્ટોક પાસે એક સબ ડોમેન છે કે જે એટેક માટે વલ્નરેબલ છે. ત્યારબાદ ચેક પોઇન્ટ રિસર્ચર્સ દ્વારા બોલને બુલેટિન લે-વેચ લઈ અને પર્સનલ ઇન્ફોર્મેશન કરવાની કોશિશ કરવામાં આવી હતી જેની અંદર પ્રાઇવેટ ઇમેલ એડ્રેસ અને બર્થ ડેટ નો પણ સમાવેશ થાય છે.

ત્યારબાદ ચેક પોઇન્ટ રિસર્ચ દ્વારા ટીકટોકના ડેવલોપર્સ ને આવને ટેબલેટ વિશે જાહેરાત કરવામાં આવી હતી અને તેમને તેને કઈ રીતે મિક્સ કરવું જેથી યુઝર્સ સુરક્ષિત રીતે એપ્લિકેશન નો અનુભવ લઇ શકે તેના માટે પણ તેના ફિક્સ જણાવ્યા હતા.

"ડેટા વ્યાપક છે પરંતુ ડેટા ભંગ રોગચાળો બની રહ્યો છે, અને અમારી નવીનતમ સંશોધન બતાવે છે કે સૌથી વધુ લોકપ્રિય એપ્લિકેશનો હજી પણ જોખમો ધરાવે છે," ચેક પોઇન્ટના પ્રોડક્ટ નબળાઈ સંશોધનનાં વડા ઓડેડ વનુનુએ જણાવ્યું હતું. "સોશિયલ મીડિયા એપ્લિકેશનોને નબળાઈઓ માટે ખૂબ લક્ષ્યાંકિત કરવામાં આવે છે કારણ કે તે ખાનગી ડેટા માટે સારો સ્રોત પ્રદાન કરે છે અને સારા હુમલાની સપાટીના દરવાજા પ્રદાન કરે છે. તેમ છતાં મોટાભાગના વપરાશકર્તાઓની છાપ છે કે તેઓ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે તે સીલ દ્વારા સુરક્ષિત છે."

ત્યારબાદ ટિક્ટોક સિક્યુરિટી ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ટિક્ટોક પોતાના યુઝર્સના ડેટાને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ કામ કરી રહ્યું છે. અને ઘણી બધી ઓર્ગેનાઇઝેશન્સ ની જેમ અમે પણ પોલીસ કોન્સ્ટેબલ સિક્યુરિટી રિસર્ચ ને વંદે બ્રિટિશ અને અમને પ્રાઇવેટ લી જણાવવા. અને પબ્લિકને જણાવતા પહેલા ચેક પોઇન્ટ તે વાત પરઘરી થયું હતું કે જેટલા પણ રિપોર્ટ અને ઇશ્યુ કરવામાં આવ્યા છે તેને તેમની લેટેસ્ટ એપ્લિકેશનની અંદર પેજ કરવામાં આવ્યા છે. અને અમને આશા છે કે આ નવું સફળતાપૂર્વક રિઝોલ્યુશન એ ભવિષ્ય ની અંદર પણ આ પ્રકારના સિક્યુરિટી રિસર્ચની સાથે કોલોબ્રેશન ને બઢાવો આપશે.

Best Mobiles in India

Read more about:
English summary
TikTok Security, Privacy Concerns Spike; Users Warned

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X