Tiktok દ્વારા નવા ડિવાઇસ મેનેજમેન્ટ ફીચરને લોન્ચ કરવામાં આવ્યું

By Gizbot Bureau
|

ખૂબ જ પ્રખ્યાત શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ દ્વારા એક નવા ડિવાઇસ મેનેજમેન્ટ ફીચરને લોન્ચ કરવામાં આવ્યું છે. આ પિક્ચરને સુરક્ષાને ધ્યાનમાં રાખી અને બહાર પાડવામાં આવ્યું છે અને આ વિચારને કારણે હવે યુઝર્સ પોતાના એકાઉન્ટ પર સંપૂર્ણ રીતે કન્ટ્રોલ કરી શકશે. આ નવા ફીચરને મદદથી યુઝર્સ પોતાના ફેન્સને કોઈપણ જગ્યાએથી ગમે ત્યારે બંધ કરી શકે છે.

અને પોતાના એકાઉન્ટને બીજા કોઈ દિવસ માંથી કાઢી પણ શકે છે અને આ બધું તેઓ સીધું tiktok ની અંદર થી જ કરી શકે છે અને આને કારણે યૂઝર્સને વધુ સુરક્ષા મળે છે અને તેમનું એકાઉન્ટ વધુ સુરક્ષિત રહે છે અને તેનો દુરુપયોગ થતો અટકે છે. અને આ એપ ની અંદર સુરક્ષા માટે પહેલાથી જ તેર ફિચર આપવામાં આવે છે જેની અંદર આ એક નવું સુરક્ષા માટે નું ફીચર tiktok દ્વારા જોડવામાં આવ્યું છે.

Tiktok દ્વારા નવા ડિવાઇસ મેનેજમેન્ટ ફીચરને લોન્ચ કરવામાં આવ્યું

અને માત્ર એટલું જ નહીં પરંતુ tiktok દ્વારા થોડા સમય પહેલા અમુક વીડિયોઝને પણ લોન્ચ કરવામાં આવ્યા હતા જેને કારણે તેઓ પોતાના યુઝર્સને સુરક્ષા ના ફીચર્સ વિશે સમજાવી શકે અને તેમને માર્ગદર્શન આપી શકે છે જેની અંદર એ gayi strict mode સ્ક્રીન ટાઈમ મેનેજમેન્ટ સેન્ટર વગેરે જેવી સુરક્ષાની બાબતો વિશે ચર્ચા કરવામાં આવી હતી અને કંપની દ્વારા તે એવું પણ જણાવવામાં આવ્યું હતું કે તેઓ નવા ટુલ્સ ને સતત લાગ્યા કરે છે જેને કારણે ક્રિકેટર્સને આ પ્લેટફોર્મ પર કોઈ તકલીફ ના રહે અને તેમને અનુકૂળ વાતાવરણ મળી શકે.

અને એક પોસ્ટની અંદર tiktok દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એક પ્લેટફોર્મ તરીકે તેઓ આ વાતને ખૂબ જ સેલિબ્રેટ કરે છે કે તેઓ ફ્રેન્ડને સેટ કરે છે અને ડાઇવર્સિટી ને વધારે છે tiktok એપ પોતાના એક્સપ્રેશન ને બહાર જણાવવા માટે એ ખૂબ જ માનીતું પ્લેટફોર્મ બની ગયું છે અને તેનું કારણ તેની અંદર આપવામાં આવતાં શિક્ષણ તેને સરળતાથી બનાવવા બનાવી શકવાની ક્ષમતા અને શેરિંગ ને કારણે છે અને આ બધી જ વસ્તુ મોબાઈલ દ્વારા કરવામાં આવે છે અને તે ૨૦૦ મિલિયન ભારતીય યુઝર્સ થકી થયું છે.

અને જેમ જેમ તેઓ આગળ વધી રહ્યા છે અને વધુ ડાઈવર્સ બની રહ્યા છે તેમ તેમ તેમની કમ્યુનિટી એ હવે ગ્લોબલ બની રહી છે અને તેને કારણે tiktok હંમેશા નવા ટુલ્સ અને ઇનિશિયેટિવ ને આવતું રહેશે જેથી તેઓ પોતાના યૂઝર્સને અનુકૂળ વાતાવરણ અને એક પોઝિટિવ અને સુરક્ષિત એન્વાયરમેન્ટ આપી શકે કે જ્યાં તેઓ પોતાના એક્સપ્રેશન ને કોઈ સંકોચ વિના મૂકી શકે.

અને આની પહેલા ટૂંક સમય પહેલાં જ ટિકિટ દ્વારા એક નવા ફીચરને પણ જોડવામાં આવ્યું હતું જેની અંદર યુઝર્સ વીડિયોની અંદર ટેક્સ કેપ્ટનને ઓવરલે કરી શકે છે. અને અમુક રિપોર્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે એપલ એપ સ્ટોર પર tiktok એ સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલ એપ સતત પાંચમાં કોટની અંદર પણ બની છે અને ત્યારબાદ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ નો નંબર આવે છે. અને તેવી જ રીતે ક્વાર્ટર વન 2019 માં ગુગલ પ્લે સ્ટોર પર tiktok એ ત્રીજા નંબરની સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલ એપ છે.

Best Mobiles in India

Read more about:
English summary
TikTok Device Management Feature Now Available In India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X