Just In
Don't Miss
Flipkart sale amazon સ્માર્ટ ટીવી 10999 ની શરૂઆતની કિંમત પર ઉપલબ્ધ
ટેલિવિઝન મેકર બ્રાન્ડ થોમસન દ્વારા તેમના સ્માર્ટ અને નોન સ્માર્ટ ટીવી ની રેન્જ પર flipkart નેશનલ શોપિંગ દેશ સીલ કે જે 7 ઓગસ્ટ 15 ઓગસ્ટ સુધી ચાલશે તેની અંદર ઓફર અને ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. અને flipkart plus યૂઝર્સને આ સેલ એક દિવસ વહેલો શરૂ થઈ જશે.
આ સીલની દરમિયાન તેમના બેઝિક સ્માર્ટ ટીવી રૂપિયા 10999 ની કિંમત પર શરૂ થાય છે જ્યારે તેમનું એન્ડ્રોઇડ સ્માર્ટ ટીવી રૂપિયા 28999 ની કિંમત પર શરૂ થાય છે. અને આઇસીઆઇસીઆઇ બેન્ક ના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર ગ્રાહકોને વધારાના ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
આ બાબત વિશે જાહેરાત કરતી વખતે થોમસન ઇન્ડિયાના સીઈઓ અને licensee અવનિત સિંગ મારવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમારો હંમેશા અને સતત એક જ પ્રયત્ન હોય છે કે અમે દરેક ભારતીય ને નવી ટેકનોલોજી આપી શકીએ પરંતુ તે પણ સસ્તી કિંમત પર જેથી જ્યારે તેઓ ખરીદી કરે ત્યારે તેમના ખિસ્સાની અંદર ખૂબ જ મોટું કાણું ન પડી જાય.
થોમસન ના સ્માર્ટ ટીવી 32 ઇંચ થી લઇ અને 65 ઇંચ સુધી ના આવે છે જેની કિંમત રૂપિયા 10499 થી શરૂ કરી અને રૂપિયા 59499 સુધી જાય છે જેની અંદર એન્ડ્રોઇડ સ્માર્ટ ટીવી નો પણ સમાવેશ કરવામાં આવે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190