Just In
ફાસ્ટેગ ટેક્નોલોજી સાથે સ્માર્ટ ડાયપર બનાવવા માં આવ્યા તે ભીના થશે ત્યારે તમને જાણ કરવા આ આવશે
આ ટેક્નોલોજી ને આપણા જીવન ની અંદર આવતી રોજ બરોજ ની સમસ્યા ઓ ને સરળ બનાવવા માટે બનાવવા માં આવે છે. એમઆઇટી દ્વારા એક નવી રિસર્ચ સામે આવી છે જેની અંદર સ્માર્ટ ડાયપર બનાવવા માં આવ્યું છે કે જે રેડીઓ ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન પર કામ કરે છે અને તે જ ટેક્નોલોજી નો ઉપીયોગ તામર કાર પર લગાવવા માં આવેલ ફાસ્ટેગ ની અંદર પણ કરવા માં આવી રહ્યો છે.

નાના બાળકો માટે ભીના ડાયપર ને કારણે ઘણી બધી સમસ્યાઓ સર્જાય શકે છે અને તેના કારણે જ જો તેની અંદર લો કોસ્ટ વાળા આ પ્રકાર ના સેન્સર લગાવવા માં આવે તો તેના દ્વારા તમને ખબર પડી શકે છે કે ક્યારે તમારે નવા ડાયપર ની જરૂર છે.
અને એમઆઇટી દ્વારા પ્રેસ રિરિલિઝ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, જયારે ડાયપર ની અંદર ડમ્પનેસ ને ડિટેકટ કરવા માં આવે છે ત્યારે તેના દ્વારા નજીક ના રીસીવર ને સિગ્નલ મોકલવા માં આવે છે અને ત્યાર પછી તેના દ્વારા મોબાઈલ અથવા કપ્મ્યુટર પર નોટિફિકેશન મોકલવા માં આવે છે.
અને ડાયપર ની અંદર આરએફઆઈડી ટેગ ને સુપર એબ્સોર્બન્ટ પોલિમેર ની નીચે રાખવા માં આવે છે કે જે એક હાયડ્રોજેલ છે કે જે ડાયપર ની અંદર મોઈશ્ચર ને સોંકી લે છે. અને જયારે હાયડ્રોજેલ ભીનું થાય છે ત્યારે મટીરીઅલ થોડું એક્સપાન્ડ થાય છે અને એટલું કન્ડક્ટિવ બને છે કે તે નીચે રહેલા આરએફઆઈડી ટેગ સુધી પહોંચી શકે અને ત્યાર પછી તેના રીડર ને સિગ્નલ મોકલવા માં આવે છે કે જે તેના થ લગભગ 1 મીટર જેટલું દૂર રાખવા માં આવે છે.
એમઆઇટી રિસર્ચર્સ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, આ ડિઝાઇન એ પ્રથમ ડેમોસ્ટ્રેશન છે જેની અંદર હાયડ્રોજેલ માં ફન્કશનલ એન્ટેના એલિમેન્ટ કે જેને આરએફઆઈડી ની મદદ થી ડાયપર ની અંદર રહેલા મોઈશ્ચર ને સેન્સ કરવા માટે કરવા માં આવે છે. અને તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે આ પ્રકાર ના સેન્સર ને બનાવવા નો ખર્ચ 2 સેન્ટ કરતા પણ ઓછો છે. અને તેના કારણે તે વહંદુ સસ્તા બને છે અને તેના કારણે તે ડિસ્પોઝેબલ પણ બની શકે છે અને તેના કારણે તે બીજા સ્માર્ટ ડાયપર કરતા સસ્તા હોઈ છે.
અને એમઆઇટી ના રિસર્ચ આસિસ્ટન્ટ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, આ પ્રકાર ના સેન્સર નો ઉપીયોગ એડલ્ટ ડાયપર ની અંદર પણ કરી શકાય છે જેના કારણે જયારે દર્દી કહી ણ શકતો હોઈ અથવા જયારે તેઓ ને કહેવા માં સઁકોચ થતો હોઈ તેવી પરિસ્થિતિ ની અંદર પણ આ પ્રકાર ના ડાયપર ખુબ જ ઉપીયોગી સાબિત થઇ શકે છે.
અને તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે ડાયપર એ માત્ર નાના બાળકો જ નહિ પરંતુ મોટી ઉંમર ના લોકો માટે પણ ઉપીયોગી વસ્તુ છે કે જે જેની અંદર દર્દીઓ એવા કે જેઓ પોતાનાતુ ધ્યાન રાખી શકતા નથી અથવા કે જેઓ પથારી માં છે તેઓ માટે પણ ડાયપર ખુબ જ ઉપીયોગી વસ્તુ છે. અને આ પ્રકાર ની ટેક્નોલોજી ને કારણે કેર ગિવર વ્યક્તિ ને ખુબ જ રાહત મળી શકે છે ખાસ કરી એન મળતી બેડ હોસ્પિટલ ની અંદર આ પ્રકાર ની ટેક્નોલોજી ખુબ જ ઉપીયોગી સાબિત થઇ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470