Just In
- 12 hrs ago
હવે તમે આધાર કાર્ડ ની અંદર અગત્ય ની વિગતો ઓનલાઇન બદલી શકશો
- 1 day ago
શાઓમી રિપબ્લિક ડે સેલ પર સ્માર્ટફોન અને અન્ય પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ
- 2 days ago
બીએસએનએલ બ્રોડબેન્ડ ના 2021 ના બેસ્ટ વેલ્યુ ફોટા મની પ્લાન
- 3 days ago
રિલાયન્સ જીઓ દ્વારા ઈ કોમર્સ એપ જીઓ માર્ટ ને 6 મહિના માં વોટ્સએપ ની અંદર આપવા માં આવશે
Don't Miss
ગુગલ ની ગેમ ઓફ ધ યર પબજી અથવા ફોર્ટનાઇટ નથી.
ગૂગલે 2018 માં જે વલણ હતું તેના વિશે તમારા જ્ઞાનને ચકાસવા માટે એક આનંદદાયક રસ્તો પ્રસિદ્ધ કર્યો છે. ગૂગલે તેને "ગેમ ઓફ ધ યર" કહે છે જે 2018 ની સૌથી વધુ લોકપ્રિય શોધના આધારે ક્વિઝ સિવાય બીજું કંઈ નથી. રમત, તે તમને તમારું નામ દાખલ કરવા માટે પૂછે છે અને તમને વર્ચ્યુઅલ હોસ્ટની ધ્વનિને કસ્ટમાઇઝ કરવા દે છે. ઝડપ અને પીચ વચ્ચે ટૉગલ કરતી વખતે, યજમાન તેમને સૂચવવા માટે રમૂજી પ્રતિભાવો સાથે આવે છે.
એક વખત તમે ગેમ શરૂ કરશો ત્યાર બાદ તમને પ્રશ્ન કેવો છે તેના આધારે 2 અથવા 3 ઓપ્શન આપવા માં આવશે. અને તેનો જવાબ આપવા માટે તમને 10 સેકન્ડ નો સમય આપવા માં આવશે. અને તમને આખી ગેમ ની અંદર 3 લાઈફ આપવા માં આવશે. જેને ડાબી બાજુ ટોચ પર હાર્ટ ના સિમ્બોલ દ્વારા બતાવવા માં આવશે. અને તેની બાજુ માં તમે જેટલા સાચા જવાબ આપ્યા હશે તેના પોઇન્ટ પણ બતાવવા માં આવશે.
અને તમને કેટલા પોઈન્ટ આપવા માં આવે છે તેની અંદર તમે કેટલા સમય માં જવાબ આપ્યો તે પણ ભાગ ભજવે છે. તેનો અર્થ એવો થાય છે કે તમે જેટલા જલદી જવાબ આપશો તેટલા તમને પોઈન્ટ વધુ આપવા માં આવશે. અને આ ગેમ ની અંદર ગુગલ તમને વચ્ચે વચ્ચે બોનસ સવાલો પણ પૂછી શકે છે. અને તમને દરેક સાચા જવાન પર 20 બોનસ પોઈન્ટ આપવા માં આવશે.
અને આ ગેમ પુરી થયા બાદ ગુગલ તમને તેને તમારા મિત્રો સાથે ફેસબુક અથવા ટ્વિટર પર શેર કરવા ની અનુમતિ પણ આપે છે.
થોડા સમય પહેલા જ ગૂગલે પોતાના યર ઈન સર્ચ રિઝલ્ટ લિસ્ટ ને જાહેર કર્યું હતું. અને દર વર્ષ ની જેમ બધી જ કેટેગરી માંથી ટ્રેન્ડિંગ રહેલ નામો ની સૂચિ બનાવવા માં આવી હતી. અને આ બધા ના ઉપર એન્ટરટેનમેન્ટ અને સ્પોર્ટ્સ એ મુખ્ય કેટેગરી રહી હતી. અને આ વર્ષે લોકો એ ગુગલ પ્લેસ્ટોર પર ઇન્ડિયા માંથી આ વસ્તુઓ ને સૌથી વધુ સર્ચ કરી હતી.
ફીફા વર્લ્ડ કપ 2018
જીવંત સ્કોર
-આઇપીએલ 2018
કર્ણટક ચૂંટણી પરિણામો
-બાલ વીર
-બિગ બોસ
-રોબોટ 2.0
-આશિયા કપ 2018
-મોટુ પેટલુ
-આસિઅન ગેમ્સ 2018
અને ગૂગલે સૌથી વધુ સર્ચ કરવા માં આવેલ હાવ ટુ ટપીક ની પણ સૂચિ બહાર પાડી હતી જેની અંદર મોટા ભાગે વોટ્સએપ પર સ્ટીકર કઈ રીતે મોકલવા, આધાર, મોબાઈલ નંબર પોર્ટેબિલિટી વગેરે જેવા સવાલ વધુ હતા.
- WhatsApp પર સ્ટીકરો કેવી રીતે મોકલવા
મોબાઇલ નંબર સાથે આધાર કેવી રીતે જોડવો
રેંગોલી કેવી રીતે બનાવવી
મોબાઇલ નંબર પોર્ટ કેવી રીતે
બીટકોઇનમાં રોકાણ કેવી રીતે કરવું
-યુયુશમાન ભારત યોજના કેવી રીતે અરજી કરવી
ચહેરા પરથી હોળી રંગ દૂર કરવા માટે કેવી રીતે
10 મી પરિણામ 2018 ની તપાસ કેવી રીતે કરવી
- રુબિકના ક્યુબને કેવી રીતે ઉકેલવું
એનઆરસી આસામમાં નામ કેવી રીતે તપાસવું
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190