Just In
Don't Miss
આ 10 ઝિયામી સ્માર્ટફોન ના યુઝર્સ માટે ખરાબસ સમાચાર
ઝિયામી એ પોતાના એમઆઈ ફોર્મ પર થોડા સમય પહેલા જણાવ્યું હતું કે આ 7 જુના રેડમી ઝિયામી સ્માર્ટફોન ની અંદર હવે એમઆઈયુઆઈ અપડેટ આપવા માં નહીં આવે, આનો અર્થ એ થાય છે કે આ 7 સ્માર્ટફોન ની અંદર આવનારા એમઆઈયુઆઈ 11 નું અપડેટ આપવા માં નહીં આવે અને ભવિષ્ય ની અંદર પણ કોઈ પણ બ્લોબલ અપડેટ અથવા બીટા અપડેટ આપવા માં નહીં આવે.
અને જો આ સ્માર્ટફોન ની અંદર એમઆઈયુઆઈ અપડેટ આપવા માં નહીં આવે તો આ યુઝર્સ ના યુઆઈ ની અંદર થી જાહેરાતો નહીં નીકળી શકે. અને જોકે ઝિયામી અત્યારે તો એવું કહી રહી છે કે તેઓ આ સ્માર્ટફોન માટે એન્ડ્રોઇડ સિક્યુરિટી અપડેટ આપશે. પરંતુ તેના માટે કંપની માંથી કોઈ ઓફિશિયલી શબ્દો આપવા માં નથી આવ્યા કે તેવું ક્યારે કરવા માં આવશે. અને આ લિસ્ટ ની અંદર ઝિયામી દ્વારા બીજા 3 સ્માર્ટફોન ના નામો ઉમેરવા માં આવ્યા છે અને તેની અંદર એન્ડ્રોઇડ 9 પાઈ પર આધારિત એમઆઈયુઆઈ 11 નું અપડેટ આપવા માં નહીં આવે. તો તે ક્યાં 10 ઝિયામી સ્માર્ટફોન છે તેના વિષે જાણો.
ઝિયામી રેડમી 6
ઝિયામી રેડમી 6એ
ઝિયામી રેડમી વાય2
ઝિયામી રેડમી 4
ઝિયામી રેડમી 4એ
ઝિયામી રેડમી નોટ 4
ઝિયામી રેડમી 3એસ
ઝિયામી રેડમી 3એક્સ
ઝિયામી રેડમી નોટ 3
ઝિયામી રેડમી પ્રો
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190