આ એપલ પ્રોડક્ટ્સ સૌથી વધુ ડિમાન્ડમાં છે

By Gizbot Bureau
|

તે પણ એક સમય હતો જ્યારે એ પણ ની પ્રોડક્ટ ની ખૂબ જ ડિમાન્ડ રહેતી અને એપલ દ્વારા તેનું વેઇટિંગ પણ ચાલુ રાખવામાં આવતું અને લોકો દ્વારા લાંબી લાંબી લાઈનો ની અંદર ઊભા રહી અને તેની ખરીદી કરવામાં આવતી હતી અને તેવું એક સમયે આઇ ફોનની અંદર પણ જોવામાં આવતું હતું. પરંતુ હવે સમય બદલાઈ ચુકયો છે.

આ એપલ પ્રોડક્ટ્સ સૌથી વધુ ડિમાન્ડમાં છે

અને તમે ઘણા બધા અલગ અલગ પ્લેટફોર્મ પરથી આપ પેપર ની બધી જ પ્રોડક્ટની ખરીદી કરી શકો છો. પરંતુ તેની અંદર એરપોડ પ્રો નો સમાવેશ થતો નથી. અને છેલ્લા થોડા સમયથી યુએસ ઇન્ડિયા યુકે જર્મની અને ઓસ્ટ્રેલિયા ની અંદર એરપોડ પ્રો માટે ખૂબ જ શોર્ટેજ જોવા મળી રહી છે કેમ કે તેમની ડિમાન્ડ પણ ખૂબ જ વધુ છે.

અને જો ઘણા બધા દેશો ના રિપોર્ટ અને ધ્યાનમાં લેવામાં આવે તો એરપોર્ટ માટે ફેબ્રુઆરી સુધીનું વેઇટિંગ સમય આવી ચૂક્યો છે. જો તમે એપલની વેબસાઈટ પરથી એરપોડ પ્રો ની ખરીદી કરો છો તો તમને તે ફેબ્રુઆરી મહિના પહેલા મળી શકશે નહીં. એક રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું હતું કે જ્યારે ઓક્ટોબર મહિનાની અંદર આ એરપોર્ટને લોન્ચ કરવામાં આવ્યા હતા ત્યારબાદ લોકો દ્વારા તેની ખરીદી કરવી ખૂબ જ મુશ્કેલ બની ચૂક્યું છે.

અને ભારતની અંદર પણ તમે તેને મેળવી શકો તે ના ચાન્સ ખૂબ જ ઓછા છે. જેના માટે અમે બંને મોટી ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન ફ્લિપકાર્ટ પર ચેક કર્યું હતું અને તે બંને વેબસાઇટ પર કર્ણાટલી અનાવીલેબલ નું નોટિસ જોવા મળી હતી. અને ત્યારબાદ અમે એપલના ઘણા બધા ઓથોરાઇઝ્ડ રિટેલર્સ ની પણ મુલાકાત લીધી હતી અને તેમની પાસે પણ આ એરપોડ પ્રો ઉપલબ્ધ ન હતા. અને એમેઝોન ની વેબસાઇટ પર જણાવ્યું હતું કે અમને નથી ખબર કે આ પ્રોડક્ટ ફરી પાછી ક્યારે ઉપલબ્ધ થશે અથવા થશે કે નહીં.

યુએસ ની અંદર એમેઝોન દ્વારા આ એરપોર્ટને વહેંચવામાં આવી રહ્યા છે પરંતુ તે જગ્યા પર પણ અત્યારે તે ટેમ્પરરી આઉટ ઓફ સ્ટોક થઈ ચૂક્યા છે અને તેવું જ ટાર્ગેટ અને બેસ્ટ વગેરે જેવા રિટેલર્સ ની પણ હાલત જોવામાં આવી હતી. એક ઓનલાઈન રિપોર્ટની અંદર જણાવવામાં આવ્યું હતું કે જે ગ્રાહકો આ પ્રોડક્ટની ખરીદી કરવા માંગે છે.

તેઓ તેમને ફેબ્રુઆરી ની શરૂઆત પહેલાં મેળવી શકશે નહીં. અને એ પણ ની જર્મનીની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું હતું કે આ પ્રોડક્ટ વહેલામાં વહેલી ગ્રાહકો માટે ચોથી ફેબ્રુઆરી ના રોજ ઉપલબ્ધ થઇ શકશે. અને ઓસ્ટ્રેલિયા ની અંદર પણ ઓછામાં ઓછા ચાર અઠવાડિયાનો શિપિંગ માટેનો સમય બતાવવામાં આવી રહ્યો હતો. તેનો અર્થ એ થાય છે કે જો તમે આ પ્રોડક્ટની ખરીદી કરવા માંગો છો અને તમારા નસીબ સારા છે તો એપલ સ્ટોર અથવા કોઈ એપલના ઓથોરાઈઝડ રિટેલર પાસે કોઈ વધ્યું હોય તો તમને તે વહેંચી શકે છે પરંતુ તેના ચાન્સ પણ ખૂબ જ ઓછા છે.

Best Mobiles in India

Read more about:
English summary
This Apple Product Is In High Demand: Here's Why

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X