આ એપ લોકો ને પોતાની આંખ સાથે વાત કરવા ની અનુમતિ આપે છે

By Gizbot Bureau
|

ગુગલ દ્વારા લુક ટુ સ્પિક એપ ને લોન્ચ કરવા માં આવેલ છે, જેની અંદર લોકો ને પોતાની આંખો ની મદદ થી પહેલા થી લખેલા ફ્રેઝ પસન્દ કરવા ની અનુમતિ આપવા માં આવે છે, કે જે મૉટે થી વાંચવા માં આવે છે.

આ એપ લોકો ને પોતાની આંખ સાથે વાત કરવા ની અનુમતિ આપે છે

આ એપ ને એવા લોકો માટે બનાવવા માં આવી છે કે જેઓ ને બોલવા માં તકલીફ પડતી હોઈ તેવા લોકો માટે કન્વર્ઝેશન સરળ બની શકે તેના માટે આ એપ બનાવવા માં આવેલ છે. જેની અંદર યુઝર્સે ડાબી અને જમણી બાજુ જોઈ અને પહેલા થી જ લખેલા ફ્રેઝ ની સૂચિ માંથી પસન્દ કરવા નું રહેશે અને ત્યાર પછી તેને મૉટે થી વાંચવા માં આવશે. અને જો તે લોકો દ્વારા ઉપર જોવા માં આવે તો તે ફ્રેઝ ને સ્નુઝ અથવા ડીલીટ કરી દેવા માં આવશે.

અને આ એપ ની અંદર યુઝર્સ ને શબ્દો એ ફ્રેઝ ને પર્સનલાઈઝ કરવા ની પણ અનુમતિ આપવા માં આવે છે. અને સાથે સાથે તેઓ ને પોતાના સાચા અવાજ ને પણ આપવા ની અનુમતિ આપવા માં આવે છે જેથી તેઓ પોતાના ઓથેન્ટિક અવાજ ને શેર કરી શકે છે. જોકે ફ્રેઝ ના એડિટિંગ માટે તમારે સ્ક્રીન ની અંદર મેન્યુઅલી ટેપ કરી અને કરવું પડશે.

ગુગલ દ્વારા જણાવવા માં આવેલ છે કે આઈ ગેઝીંગ અને સેન્સેટિવિટી સેટિંગ્સ ને એડજેસ્ટ કરી શકાય છે. અને આ બધો જ ડેટા હંમેશા પ્રાઇવેટ રહે છે અને તે ક્યારેય પણ ફોન ની બહાર જતા નથી.

આ એપ ની અંદર તમારા સ્માર્ટફોન ના ફ્રન્ટ કેમેરા નો ઉપીયોગ કરી અને નક્કી કરવા માં આવે છે કે તમે કઈ તરફ જોઈ રહ્યા છો. અને આ એપ ત્યાર જ કામ કરે છે જો ફ્રન્ટ કેમેરા તમારી આંખ ને જોઈ શકે છે. આ એપ ના ઉપીયોગ માટે તમારા સ્માર્ટફોન ને યુઝર્સ ના ફેસ ની સામે આંખ થી થોડો નીચે રાખવા નો રહેશે. જેથી કેમેરા સરખી રીતે યુઝર ની આંખ ને જોઈ શકે.

અને સાથે સાથે સ્માર્ટફોન ને હાથ માં નહિ ર્પટનું કોઈ સરખી રીતે પ્લેસ કરવા નો રહેશે જેથી તેની અંદર ઓછા માં ઓછી મુવમેન્ટ આવે અને કોઈ પણ પ્રકાર ના એક્સિડેન્ટલ મુવમેન્ટ થી બચી શકાય.

વપરાશકર્તાઓને એપ્લિકેશન માટે ઇરાદાપૂર્વક તાકી રહે તે માટે ડાબે, જમણે અને બધા જોવાની જરૂર છે. ફક્ત સ્ક્રીનની કિનારીઓ જોવી પૂરતી નથી. આ ઉપરાંત, તેઓએ એપ્લિકેશનની નોંધણી માટે દરેક ત્રાટકશક્તિને ડાબે, જમણે અથવા વધુ પકડી રાખવાની જરૂર છે. એકવાર વોઇસ પ્રતિસાદ સક્ષમ થયા પછી, કોઈ એક વપરાશકર્તાઓને ચેતવણી આપશે કે ક્રિયા રેકોર્ડ કરવામાં આવી છે.

અને યુઝર્સ ના પ્રેફરન્સ અનુસાર ગેઝ ના ડાઇકરેશન ને બદલી શકાય છે. અને એક્શન જેવા કે, ઓફ સ્ક્રીન ડિસ્ટન્સ, ગેઝ નું ડ્યુરેશન, વગેરે જેવી વસ્તુઓ ને યુઝર્સ ની જરૂરિયાત અનુસાર સેટ કરી શકાય છે.

અને આ લુક ટુ સ્પિક એપ ને ગુગલ ના એક્સપિરિમેન્ટ્સ વિથ ગુગલ પ્લેટફોર્મ પર સ્ટાર્ટ વિથ વન પ્રોજેક્ટ ની અંદર બનાવવા માં આવેલ છે. પ્લેટફોર્મ પરના અન્ય પ્રયોગોમાં બિલી એલિશની ખરાબ વ્યક્તિ અને વેબ ટૂલ શામેલ છે જે વપરાશકર્તાઓને કોઈપણ પ્રકારનાં કોડિંગ વિના મશીન લર્નિંગ મોડેલો બનાવવાની મંજૂરી આપે છે.

Best Mobiles in India

Read more about:
English summary
This App Lets You Control Your Phone Using Eyes

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X