આ 4 વર્ષ જૂનું આઈફોન નું ફીચર હવે એન્ડ્રોઇડ માં આવી શકે છે

By Gizbot Bureau
|

ગુગલ દ્વારા એન્ડ્રોઇડ ક્યુ ના પેહલા થી જ બે બીટા વરઝ્ન ને લોન્ચ કરી દેવા માં આવ્યા છે, અને આ બીટા વરઝ્ન માત્ર અમુક યુઝર્સ પૂરતા જ સીમિત રાખવા માં આવ્યા છે કે જેઓ બીટા પ્રોગ્રામ સાથે જોડાયેલા છે. અને હવે અમુક રિપોર્ટ એવા પણ આવી રહ્યા છે કે એન્ડ્રોઇડ ક્યુ ની સાથે સાથે એન્ડ્રોઇડ હવે આઈફોન ની અંદર જે ફીચર ને 4 વર્ષ પહેલા આપી દેવા માં આવ્યું હતું તેને પણ સાથે સાથે લોન્ચ કરવા જય રહ્યું છે.

આ 4 વર્ષ જૂનું આઈફોન નું ફીચર હવે એન્ડ્રોઇડ માં આવી શકે છે

એવું કહેવા માં આવી રહ્યું છે કે કંપની એન્ડ્રોઇડ ક્યુ ની સાથે સાથે 3ડી ટચ ના ફીચર ને પણ લોન્ચ કરી શકે છે. અને આ ફીચર આઈફોન ની અંદર જે 3ડી ટચ આપવા માં આવે છે તેના જેવું જ હશે. અને 9ટુ 5 ગુગલ ના એક રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, કંપની આ ફીચર ને ડીપ પ્રેસ તરીકે લોન્ચ કરશે અને તે મોશન ઇવેન્ટ ને લગતું હોઈ શકે છે. દસ્તાવેજીકરણ મુજબ, "ડીપ પ્રેસ. વર્તમાન ઇવેન્ટ સ્ટ્રીમ ઇરાદાપૂર્વક સ્ક્રીન પર સખત દબાવીને વપરાશકર્તાને રજૂ કરે છે. આ વર્ગીકરણ પ્રકારનો ઉપયોગ લાંબા પ્રેસ વર્તનને વેગ આપવા માટે કરવો જોઈએ. "

અહેવાલમાં વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે આગામી 3D ટચ સુવિધા વપરાશકર્તા જ્યારે ડિસ્પ્લે પર સખત દબાણ કરશે ત્યારે અનન્ય પ્રતિસાદો સક્ષમ કરશે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "એક જ પ્રેસનો ઉદ્દેશ્ય એ જ મેનૂઝ અને માહિતીને એક લાંબી પ્રેસ તરીકે સરળ રીતે દબાવવા માટેનો ઝડપી માર્ગ હોવાનો હેતુ છે." જોકે, હાલમાં, આ સુવિધા કેવી રીતે કાર્ય કરશે અથવા તે કેવી રીતે કાર્ય કરશે તે સ્પષ્ટ નથી તેને કોઈપણ હાર્ડવેર સપોર્ટની જરૂર પડશે.

અને ઘણા બધા લોકો નું કહેવું એવું પણ છે કે ગુગલ પોતાના આ નવા ડીપ પ્રેસ ફીચર ને તેમના નવા આવનારા ફ્લેગશિપ સ્માર્ટફોન પિક્સલ 4 સાથે લોન્ચ કરી શકે છે. અને આ સ્માર્ટફોન ને આ વર્ષે ઓક્ટોબર ની અંદર કંપની ની હાર્ડવેર ઇવેન્ટ ની અંદર લોન્ચ કરવા માં આવી શકે છે તેવું માનવા માં આવી રહ્યું છે.

થોડા સમય પહેલા જ ગુગલ દ્વારા ભૂલ માં એ વાત ને કન્ફ્રર્મ કરવા માં આવી હતી કે તેઓ મીડ રેન્જ ગુગલ પિક્સસલ 3એ પર કામ કરી રહ્યા છે અને તે સ્માર્ટફોન પણ આવી રહ્યો છે. કંપની એ ભૂલ થી તે ડીવાઈસ ને પોતાની વેબસાઈટ પર લિસ્ટ કરી નાખ્યો હતો. અને તેની અંદર થી એ પણ જાણવા મળ્યું હતું કે કંપની પિક્સલ 3એ ની સાથે સાથે પિક્સલ બડ અને પિક્સલ 3એ કવર પણ લોન્ચ કરશે. અને ગુગલ પિક્સલ 3એ એ ગયા વર્ષે કંપની દ્વારા લોન્ચ કરવા માં આવેલ પિક્સલ 3 નું એક ટોન્ડ દઉં વરઝ્ન હશે તેવું માનવા માં આવી રહ્યું છે.

Best Mobiles in India

Read more about:
English summary
This 4-year-old iPhone feature may finally come to Android smartphones

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X