આવતા મહિનાની શરૂઆતમાં રિલાયન્સ જિયો ગીગા ફાઇબર લોંચ કરવામાં આવી શકે છે

By Gizbot Bureau
|

ગયા વર્ષે રિલાયન્સ જનરલ મીટીંગ 2018 ની અંદર રિલાયન્સ દ્વારા પોતાના jio gigafiber સર્વિસની જાહેરાત કરવામાં આવી હતી. આ સર્વિસ ની અંદર kiofiber ટુ હોમ હાઈસ્પીડ બ્રોડબેન્ડ કનેક્શન લાઈવ ટીવી ચેનલ અને ટેલિફોન કનેક્શન લોકોના ઘર સુધી પહોંચાડશે. અને હવે કંપનીએ પોતાની આ વર્ષની એન્યુઅલ જનરલ મિટિંગ અને ૧૨મી ઓગસ્ટના રોજ યોજવા જઇ રહી છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે જીઓ ગીગા ફાઇબર ના કોમર્શિયલ લોન્ચ કરવામાં આવી શકે છે. ટેલિકોમ સેક્ટરની અંદર પોતાની એન્ટ્રીથી બધાને આશ્ચર્યચકિત કરી દેનારી રિલાયન્સ જીઓ હવે સર્વિસની અંદર તે પ્રકારે એન્ટ્રી લેવા જઈ રહી છે.

Reliance jio gigafiber ની અફોર્ડેબલ કિંમત

Reliance jio gigafiber ની અફોર્ડેબલ કિંમત

Reliance jio ની આ બ્રોડબેન્ડ સર્વિસ બધા જ લોકોને પોસાય તે પ્રકારે તેની કિંમત રાખવામાં આવશે. અત્યારે જે પ્રકારે રિપોર્ટ આપવા આવી રહ્યા છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે ગ્રાહકોને રૂપિયા 600 થી ભાડું ચાલુ કરવામાં આવશે જેની અંદર હાઇ સ્પીડ ડેટા લેન્ડલાઈન અને ટીવી આપવામાં આવશે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ જીઓ દ્વારા તેમની એપ્સ અને કોમ્પ્લીમેન્ટ રી ઓફર નું પણ એક્સેસ આપવામાં આવશે.

ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ

ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ

Fibre to home ને કારણે રિલાયન્સ જીઓ ગીગા ફાઈબર પોતાના ગ્રાહકોને ખુબ જ હાઈ સ્પીડ ઈન્ટરનેટ કે જે 1gbps ની હશે તે આપી શકશે. પરંતુ આ પ્રકારની સ્પીડ તેમની પ્રીમિયમ હશે જેના માટે લોકોએ વધુ પૈસા પણ ચૂકવવા પડશે રિલાયન્સ જીઓ ગીગા ફાઈબર પાસે કિંમત અને સ્પીડ પણ છે.

જીઓ ગીગા ટીવી

જીઓ ગીગા ટીવી

અને જેવું કે ઉપર જણાવવામાં આવ્યું હતું જીઓ ગીગા ફાઇબર દ્વારા ટીવી સર્વિસ પણ લાવી આપવામાં આવશે જેની અંદર લાઈવ ટીવી ચેનલ સ્ટ્રીમ થશે. આ સર્વિસ નામ ગીગા ટીવી રાખવામાં આવી શકે છે જેની અંદર જીઓ દ્વારા સેટ ટોપ બોક્સ વોઈસ કંટ્રોલ ની સાથે અને ફૂલ કે રિઝોલ્યુશનને સપોર્ટ ની સાથે આપવામાં આવી શકે છે. અને માત્ર એટલું જ નહીં પરંતુ યૂઝર્સને 600 tv ચેનલ અને 1000 મુવીઝ અને ગીતો પણ આપવામાં આવશે.

 આઈ ઓ ટી

આઈ ઓ ટી

રિલાયન્સ જિઓ ફક્ત હાઇ સ્પીડ ઇન્ટરનેટ આપવાનું બંધ કરશે નહીં. કંપની સ્માર્ટ હોમ આઈઓટી સોલ્યુશન્સનું પ્રદર્શન કરી રહી છે. આમાં તમારા હાલના ઘરેલુ ઉપકરણોને સ્માર્ટ, audioડિઓ ડીઓ અને વિડિઓ ડોંગલ્સ, વાઇ-ફાઇ વિસ્તૃતકો અને મેશ નેટવર્કમાં અન્ય લોકોમાં રૂપાંતરિત કરવા માટે સ્માર્ટ પ્લગ શામેલ છે. આઇઓટી પ્રોડક્ટ્સમાં હોમ સર્વેલન્સ કેમેરા અને વધુ શામેલ છે.

આ બધી જ બાબત વિશે ઓફિશિયલ કિંમત અને બીજી કોઈ વિગતો આપવામાં આવી નથી પરંતુ હવે જ્યારે એન્યુઅલ જનરલ મિટિંગ માત્ર અમુક અઠવાડિયા જ દૂર છે ત્યારે તે મીટીંગ થયા બાદ ઘણી બધી વસ્તુઓ ચોખ્ખી દેખાવા લાગશે.

Best Mobiles in India

Read more about:
English summary
Things To Know About The Reliance Jio GigaFiber Before The Launch

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X